The presence of those who love God makes a place holy, “such is the glory of the children of the Lord”. They are He; and when they speak, their words are scriptures. The place where they have been becomes filled with their vibrations, and those going there feel them and have a tendency to become holy also. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 10)

ઈશ્વરના પ્રેમીઓ જયાં રહે છે તે સ્થાન પવિત્ર થઈ જાય છે, ‘ઈશ્વરનાં સંતાનોનો એવો મહિમા છે.’ તેઓ ઈશ્વર સ્વરૂપ જ છે; જ્યારે તેઓ બોલે છે, ત્યારે તેમના શબ્દો શાસ્ત્રો બને છે; તેઓ જ્યાં રહેતા હોય તે સ્થળ તેમનાં શક્તિ-સ્પંદનોથી પરિપૂર્ણ થઈ જાય છે; જેઓ એ સ્થળે જાય છે તેઓ પણ તેનો અનુભવ કરે છે અને તેઓમાં પવિત્ર બનવાની પ્રવૃત્તિ જાગ્રત થઈ જાય છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૨)

ये भक्त, ये महापुरुष जहाँ रहते हैं, वह स्थान पवित्र हो जाता है, ‘प्रभु की सन्तानों का ऐसा ही माहात्म्य है ।’ वे स्वयं प्रभु हैं, वे जो कहते हैं वही शास्त्र हो जाता है। ऐसा है उनका माहात्म्य ! वे जिस स्थान पर निवास करते हैं, वह उनके देहनि:सृत पवित्र शक्ति – स्पन्दन से परिपूर्ण हो जाता है; जो कोई उस स्थान पर जाता है, वही उस स्पन्दन का अनुभव करता है और इसी कारण उसके भीतर भी पवित्र बनने की प्रवृत्ति जग उठती है।

Total Views: 187
Bookmark (0)