If the mind is pleased with praise, it will be displeased with blame. All pleasures of the senses or even of the mind are evanescent; but within ourselves is the one true unrelated pleasure, dependent upon nothing. It is perfectly free, it is bliss. The more our bliss is within, the more spiritual we are. The pleasure of the Self is what the world calls religion. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 11)

જો મન સ્તુતિથી આનંદ પામશે તો તે નિંદાથી નારાજ પણ થશે. ઇંદ્રિયો અને મન સહિતનાં બધાં સુખો ક્ષણજીવી છે; પણ આપણી અંદર એક નિરપેક્ષ આનંદ છે, જે કશા પર આધાર રાખતો નથી. તે સંપૂર્ણ મુક્ત છે, તે આનંદસ્વરૂપ છે. આપણો આનંદ જેટલો આંતરિક હશે, તેટલા જ પ્રમાણમાં આપણે આધ્યાત્મિક હોઈશું. આ આંતરિક આનંદને જ જગત ધર્મ કહે છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૪)

यदि प्रशंसा से मन प्रसन्न होगा तो निन्दा से वह अवश्य ही विषण्ण हो जायगा । केवल इन्द्रियों का ही नहीं, मन का भी समस्त सुख अनित्य है; किन्तु हमारे भीतर ही वह निरपेक्ष सुख रहता है, जो किसी और के ऊपर निर्भर नहीं रहता । यह सुख पूरी तरह स्वायत्त और आनन्दस्वरूप है । सुख के लिए आभ्यन्तरिक आत्मा पर हम जितना निर्भर रहेंगे, उतना ही हम आध्यात्मिक होंगे । इस आत्मानन्द को ही जगत् में धर्म कहते हैं ।

Total Views: 434
Bookmark (0)