Life and death are only different names for the same fact, the two sides of the one coin. Both are Maya, the inexplicable state of striving at one time to live, and a moment later to die. Beyond this is the true nature, the Atman. While we recognise a God, it is really only the Self which we have separated ourselves from and worship as outside of us; but it is our true Self all the time—the one and only God. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 13)

જીવન અને મરણ તે એક જ હકીકતનાં બે જુદાં જુદાં નામો માત્ર છે, એક જ સિક્કાની બે બાજુઓ છે. બંને માયા છે – એકી વખતે જીવવાની ગડમથલ કરવાની અને ક્ષણ પછી મરી જવાની અનિર્વચનીય સ્થિતિ છે. આ બધાંથી પર છે સાચું સ્વરૂપ, આત્મા. જેને આપણે ઈશ્વર તરીકે ઓળખીએ છીએ, તે ખરેખર તો આત્મા જ છે કે જેને આપણે આપણાથી અલગ પાડયો છે અને આપણાથી બહાર હોય તેમ પૂજીએ છીએ; પણ હંમેશાં તે આપણો સાચો આત્મા – એક અને એકમાત્ર ઈશ્વર જ છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૬)

जीवन और मृत्यु एक ही वस्तु के विभिन्न नाम मात्र हैं, एक ही सिक्के के दो पहलू हैं। दोनों ही माया है – यह अवस्था स्पष्ट रूप से समझी नहीं जा सकती – एक समय जीवित रहने की चेष्टा होती है, तो दूसरे ही क्षण विनाश या मृत्यु की । हमारा यथार्थ स्वरूप आत्मा इन दोनों से परे है । जब हम ईश्वर का अस्तित्व स्वीकार करते हैं, तो ईश्वर, और कुछ नहीं, वास्तव में आत्मा ही है, जिससे हमने अपने को अलग कर लिया है और जिसे हम अपने से अलग मानकर पूजते हैं; किन्तु वास्तव में यह उपासना उसीकी है जो चिर काल से एकमात्र ईश्वरपदवाच्य हमारा अन्तरात्मा ही है ।

Total Views: 275
Bookmark (0)