Tapas means literally “to burn.” It is a kind of penance to “heat” the higher nature. It is sometimes in the form of a sunrise to sunset vow, such as repeating OM all day incessantly. These actions will produce a certain power that you can convert into any form you wish, spiritual or material. This idea of Tapas penetrates the whole of Hindu religion. (Vol. 7, Pg. 25-26)
તપનો અક્ષરશઃ અર્થ થાય છે ‘બાળવું’. ઉચ્ચ સ્વભાવને ‘તપાવવો’ તે એક પ્રકારનું તપ છે. કવચિત્ તે આખો દિવસ, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સતત ૐનો જાપ કરવાના વ્રતરૂપે હોય છે. આ કર્મોથી એક ચોક્કસ પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે કે જેને તમે આધ્યાત્મિક કે ભૌતિક, ધારો તે પ્રકારમાં ફેરવી શકો. સમગ્ર હિંદુ ધર્મમાં તપનો આ ભાવ ઓતપ્રોત થઈ રહ્યો છે. (Vol. 3, Pg. 270)
तपस शब्द का धात्वर्थ है, ताप देना या उत्तप्त करना। यह हमारी उच्च प्रकृति को ‘तप्त’ या उत्तेजित करने की साधना या प्रक्रिया विशेष है, उदाहरणार्थ, सूर्योदय से लेकर सूर्यास्त पर्यंत ओंकार का लगातार जप करना। इन सभी क्रियाओं के द्वारा एक ऐसी शक्ति उत्पन्न होती है, जिसे अपनी इच्छानुसार आध्यात्मिक या भौतिक, किसी भी रूप में परिणत किया जा सकता है। इस तपस्या का भाव समग्र हिन्दू धर्म में ओतप्रोत है। (Vol. 7, Pg. 34)
‘তপস্’ শব্দের ধাত্বর্থ তাপ দেওয়া বা উত্তপ্ত করা। এটা আমাদের উচ্চ প্রকৃতিকে ‘তপ্ত’ বা উত্তেজিত করবার সাধনা বা প্রক্রিয়াবিশেষ। যেমন, হয়তো উদয়াস্ত জপ করা—সূর্যোদয় হ’তে সূর্যাস্ত পর্যন্ত ক্রমাগত ওঙ্কার-জপ। এই-সকল ক্রিয়ার দ্বারা এমন একটা শক্তি জন্মায়, যাকে—আধ্যাত্মিক বা ভৌতিক— যে-কোনরূপে ইচ্ছা পরিণত করা যেতে পারে। এই তপস্যার ভাব সমগ্র হিন্দুধর্মে ওতপ্রোত রয়েছে। (Vol. 4, Pg. 176)
తపస్సు అంటే దహించటమని శబ్దార్థం. మనలోని ఉత్తమ ప్రకృతికి తీక్షతను చేకూర్చటానికి ఇది ఒక విధమైన సాధన. ఇది సూర్యోదయం మొదలు కొని సూర్యాస్తమయం వరకు నిరంతరంగా ఓంకారాన్ని జపించటంవంటి వ్రతంగా వుండొచ్చును. ఈ క్రియలు ఒకరకమైన శక్తిని నీలో ఉద్భవింపచేస్తాయి. భౌతికంగాగాని, ఆధ్యాత్మికంగాగాని నీ ఇష్టం వచ్చిన రూపంలో మార్చుకొన వీలయ్యేశక్తి అది. ఈ విధమైన తపోభావన హైందవధర్మం అంతటా అంతర్గతమై వుంది. (Vol. 1, Pg. 319)