“How real, how tangible, how visible is He [Ishvar] through whom the skin touches, the eyes see, and the world gets its reality!” “Hearing Him nothing remains to be heard, Seeing Him nothing remains to be seen, Attaining Him nothing remains to be attained.” “He is the eye of our eyes, the ear of our ears, the Soul of our souls.” (Complete Works of Swami Vivekananda, Vol. 7, Pg. 455)

‘वह कितना सत्य, कितना स्पृश्य एवं प्रत्यक्ष है, जिसके (ईश्वर) द्वारा हमारी त्वचा को स्पर्श का ज्ञान होता है, आँखें देखती हैं और संसार को उसकी वास्तविकता प्राप्त होती है। ‘उसको सुनने के पश्चात् कुछ भी सुनना शेष नहीं रहता। उसके दर्शन के बाद कुछ भी देखना बाक़ी नहीं बचता। उसकी प्राप्ति के पश्चात् किसी चीज की प्राप्ति शेष नहीं रहती’। ‘वह हमारे चक्षुओं का चक्षु है, कानों का कान है, आत्माओं की आत्मा है।’

‘જેનાથી ત્વચા સ્પર્શ કરે છે, આંખો જુએ છે અને સૃષ્ટિને પોતાનું અસ્તિત્વ સાંપડે છે, તે કેટલો સાચો, કેવો સ્પર્શક્ષમ અને કેવો દૃશ્યમાન છે!’ જેને વિશે સાંભળ્યા પછી કંઈ સાંભળવાપણું રહેતું નથી, જેને જોયા પછી કંઈ જોવાપણું રહેતું નથી, જેને પ્રાપ્ત કર્યા પછી કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી તે આપણાં ચક્ષુઓનો ચક્ષુ છે, કાનનો કાન છે અને આપણા આત્માનો આત્મા છે.

“ఎవని వలన చర్మం స్పృశిస్తోంది. కళ్ళు చూస్తున్నాయో, లోకం తన అస్థిత్వమును పొందుతోందో, ఆయన ఎంత సత్యం, ఎంత యధార్థం, ఎంత గోచరమో కదా!!” “ఆయనను గూర్చి విన్న తర్వాత వినవలసినదిక ఉండదు. ఆయనను దర్శించిన తర్వాత చూడవలసినదిక లేదు. ఆయనను పొందిన తర్వాత పొందవలసినదిక ఉండదు.” “ఆయన మన చదువులకు చదువు. మన శ్రోత్రములకు శ్రోత్రము, మన ఆత్మక ఆత్మ.”

Total Views: 183
Bookmark (0)