In the world take always the position of the giver. Give everything and look for no return. Give love, give help, give service, give any little thing you can, but keep out barter. Make no conditions, and none will be imposed. Let us give out of our own bounty, just as God gives to us. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 05)

દુનિયામાં સદા દાતાની સ્થિતિ ગ્રહણ કરો. સર્વ કંઈ આપો પણ વળતરની આશા ન રાખો. પ્રેમ આપો, સહાય આપો, સેવા આપો; જે કંઈ નાની વસ્તુ તમારાથી બની શકે તે આપો. પણ તેમાંથી ‘વળતરની ભાવના બાદ રાખો.’ કશી શરતો ન મૂકો, તો તમારા ઉપર કોઈ શરત લાદવામાં આવશે નહીં. જેમ ઈશ્વર ઉદારતાથી આપણને આપે છે તેમ આપણે પણ ઉદારતાથી આપીએ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૪૬-૨૪૭)

संसार में सर्वदा दाता का आसन ग्रहण करो । सर्वस्व दे दो, पर बदले में कुछ न चाहो । प्रेम दो, सहायता दो, सेवा दो; इनमें से जो तुम्हारे पास देने के लिए है, वह दे डालो; किन्तु सावधान रहो, उनके बदले में कुछ लेने की इच्छा कभी न करो। किसी तरह की कोई शर्त मत रखो । ऐसा करने पर तुम्हारे लिए भी कोई किसी तरह की शर्त नहीं रखेगा । अपनी हार्दिक दानशीलता के कारण ही हम देते चलें – ठीक उसी प्रकार जिस प्रकार ईश्वर हमें देता है।

Total Views: 238
Bookmark (0)
ClosePlease login