Be brave and be sincere; then follow any path with devotion, and you must reach the Whole. Once lay hold of one link of the chain, and the whole chain must come by degrees. Water the roots of the tree (that is, reach the Lord), and the whole tree is watered; getting the Lord, we get all. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 06)

હિંમતવાન બનો તેમજ અંતરથી સાચા બનો; પછી તમે નિષ્ઠાપૂર્વક ગમે તે માર્ગનું અવલંબન લો, તમે અખંડને પ્રાપ્ત કરવાના જ. સાંકળની એક કડીને એકવાર ઝડપી લો એટલે ક્રમે ક્રમે આખી સાંકળ હાથ આવવાની જ. વૃક્ષના મૂળમાં પાણી રેડો (એટલે કે ઈશ્વરને પ્રાપ્ત કરો) એટલે આખા વૃક્ષમાં પાણી પહોંચે; ઈશ્વરને પ્રાપ્ત કરવાથી આપણે બધું પ્રાપ્ત કરીએ છીએ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૪૮)

साहसी और निष्कपट बनो । उसके बाद जिस मार्ग पर चाहो अपनी इच्छानुसार भक्तिपूर्वक अग्रसर होओ। निश्चय ही तुम उस पूर्ण वस्तु को प्राप्त करोगे। यदि एक बार किसी तरह जंज़ीर की एक कड़ी पकड़ सको तो पूरी जंज़ीर को क्रमश: अपने पास खींच लाने में समर्थ हो सकोगे । वृक्ष की जड़ में यदि जल डाला जाय, (अर्थात् प्रभु को प्राप्त कर लिया जाय) तो समस्त वृक्ष जल प्राप्त कर लेता है । यदि हम भगवान् को पा सकें तो सब कुछ पा लेंगे ।

Total Views: 153
Bookmark (0)