Nishtha is, in a manner, placing the plant in the tub, shielding the struggling soul in its path. . . Look at the “ocean” and not at the “wave”; see no difference between ant and angel. Every worm is the brother of the Nazarene. How say one is greater and one less? Each is great in his own place. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 07)

એક રીતે જોઈએ તો નિષ્ઠા એ છોડને કૂંડામાં મૂકવા જેવું એટલે કે પ્રયત્ન કરતા આત્માને તેના ઇષ્ટ માર્ગમાં રક્ષણ આપવા જેવું છે… ‘સમુદ્ર’ તરફ જુઓ, ‘તરંગ’ તરફ નહીં. કીડી અને દિવ્ય માનવ વચ્ચે કશો જ ભેદ ન જુઓ. જંતુમાત્ર નાઝરેથના ઈશુના ભાઈ છે. તેમાં એક મોટો છે અને બીજો નાનો છે એમ કેમ કહી શકો ? પોતાના સ્થાનમાં પ્રત્યેક મહાન છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૪૮-૪૯)

निष्ठा भी पौधे के गमले के समान ही अपने पथ में संघर्षरत साधक की रक्षा करती है ।… एक एक तरंग को नहीं, सारे समुद्र को देखो; चींटी और देवता में भेद-दृष्टि मत रखो । प्रत्येक कीट-पतंग तक प्रभु ईसा का भाई है। फिर एक को बड़ा, एक को छोटा कैसे कहते हो ? अपने अपने स्थान पर सभी बड़े हैं ।

Total Views: 209
Bookmark (0)