We are in the sun and in the stars as much as here. Spirit is beyond space and time and is everywhere. Every mouth praising the Lord is my mouth, every eye seeing is my eye. We are confined nowhere; we are not body, the universe is our body. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 07)

આપણે જેટલા અહીં છીએ તેટલા જ સૂર્યમાં અને તારાઓમાં છીએ. આત્મા દેશ અને કાળથી પર છે અને સર્વત્ર છે. ઈશ્વરની સ્તુતિ કરી રહેલું દરેક વદન મારું વદન છે, ઈશ્વરને જોનાર દરેક આંખ મારી આંખ છે. આપણે ક્યાંય પણ બંધનમાં નથી; આપણે શરીર નથી, વિશ્વ જ આપણું શરીર છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૪૯)

हम जिस प्रकार यहाँ रहते हैं उसी प्रकार सूर्य, चंद्र और तारों में भी रहते हैं। आत्मा देश – कालातीत और सर्वव्यापी है । जिस मुख से भी उस प्रभु का गुणगान हो रहा है, वह हमारा ही मुख है; जो भी आँख वस्तु को देख रही है, वह हमारी आँख है । हम किसी निर्दिष्ट स्थान में सीमाबद्ध नहीं हैं, हम देह नहीं हैं, समग्र ब्रह्माण्ड हमारी देह है।

Total Views: 266
Bookmark (0)
ClosePlease login