We are magicians waving magic wands and creating scenes before us at will. We are the spider in his huge web, who can go on the varied strands wheresoever he desires. The spider is now only conscious of the spot where he is, but he will in time become conscious of the whole web. We are now conscious only where the body is, we can use only one brain; but when we reach ultra- consciousness, we know all, we can use all brains. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 07)

આપણે જાદુઈ લાકડી ફેરવીને આપણી મરજી મુજબ દૃશ્ય ઉત્પન્ન કરનારા જાદુગરો છીએ. આ વિશાળ જાળમાં આપણે કરોળિયા જેવા છીએ અને તેની પેઠે જુદા જુદા તારો ઉપર મરજી મુજબ જઈ શકીએ છીએ. અત્યારે તો કરોળિયો જાળમાં જે જગ્યાએ છે તે જગ્યાને જ જાણે છે; પણ સમય થતાં તેને આખીય જાળનું ભાન થશે. આપણે અત્યારે માત્ર જ્યાં આપણું શરીર છે તેને જ જાણીએ છીએ; એક જ મગજ આપણે વાપરી શકીએ છીએ. પણ જ્યારે આપણે સમાધિ અવસ્થામાં પહોંચીએ ત્યારે આપણે સઘળું જાણીએ છીએ અને સઘળાં મગજોનો ઉપયોગ કરી શકીએ છીએ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૪૯)

हम एक जादूगर के समान जादू का डंडा घुमाते हैं और अपने सम्मुख इच्छानुसार नाना प्रकार के दृश्यों की सृष्टि करते हैं । हम एक ऐसी मकड़ी के समान स्वनिर्मित विशाल जाल के बीच रहते हैं जो अपनी इच्छानुसार जाल के किसी भी तार पर जा सकती है। आज वह जिस स्थान में रहती है, उतने को ही जान पाती है, परन्तु बाद में वह समस्त जाल को जान सकेगी । आज हमारा शरीर जिस स्थान में है, उसी स्थान में हम अपनी सत्ता का अनुभव करते हैं । इस समय हम केवल एक मस्तिष्क का व्यवहार कर पाते हैं, किन्तु जब हम पूर्ण ज्ञान अथवा पराचेतन अवस्था में पहुँचेंगे, तब हम सब कुछ जान लेंगे, हम सब मस्तिष्कों का उपयोग कर सकेंगे

Total Views: 227
Bookmark (0)