“Bhakti cannot be used to fulfil any desires, itself being the check to all desires.” Narada gives these as the signs of love: “When all thoughts, all words, and all deeds are given up unto the Lord, and the least forgetfulness of God makes one intensely miserable, then love has begun.” (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 08)

‘ભક્તિ સર્વ એષણાઓનો વિરોધ કરતી હોવાને કારણે તેને કોઈ પણ ઇચ્છા પૂર્ણ કરવા માટે વાપરી શકાય નહીં.’ પ્રેમની નિશાની તરીકે નારદ આને ઓળખાવે છેઃ ‘જ્યારે સર્વ વિચારો, સર્વ શબ્દો અને સર્વ કર્મો ઈશ્વરને અર્પણ કરવામાં આવે અને ઈશ્વરની લેશમાત્ર વિસ્મૃતિ પણ આપણને અત્યંત દુઃખી બનાવે ત્યારે પ્રેમનો આરંભ થઈ ચૂક્યો લેખાય.’ (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૧)

‘भक्ति को किसी कामना की पूर्ति का साधन नहीं बनाया जा सकता, क्योंकि भक्ति तो समस्त कामनाओं का निरोध है ।’ नारद ने भक्ति का लक्षण इस प्रकार बतलाया है ‘जब समस्त मन, समस्त वचन और समस्त कर्म उनके प्रति अर्पित हो जाते हैं और क्षण मात्र के लिए भी उनकी विस्मृति हृदय में परम व्याकुलता उत्पन्न कर देती है, तभी यथार्थ भक्ति का उदय समझना चाहिए।’

Total Views: 301
Bookmark (0)
ClosePlease login