Work is merely a schooling for the doer; it can do no good to others. We must work out our own problem; the prophets only show us how to work. “What you think, you become”, so if you throw your burden on Jesus, you will have to think of Him and thus become like Him—you love Him. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 09)

કર્મ એ કર્તા માટેની પાઠશાળા માત્ર છે; એ બીજાનું કંઈ ભલું કરી શકે નહીં. આપણા પ્રશ્નનો આપણે જ નિકાલ કરવો જોઈએ; પયગમ્બરો માત્ર આપણને કેમ કામ કરવું તેટલું જ શીખવે છે. ‘જેવો તમે વિચાર કરો, તેવા તમે બનો.’ તેથી તમે જો તમારો ભાર ઈશુ ઉપર નાખી દો તો તમારે તેમનો જ વિચાર કરવો પડશે; આમ કરવાથી તમે તેના જેવા  થશો; તમે તેને ચાહવા લાગશો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૨)

कर्म के द्वारा केवल कर्म करनेवाले का ही प्रशिक्षण होता है, उससे दूसरों का कुछ उपकार नहीं होता हमें अपनी समस्या को स्वयं ही सुलझाना है, महापुरुष तो हमारा केवल पथ-प्रदर्शन करते हैं । और ‘जो तुम विचार करते हो, वह तुम बन भी जाते हो।’ ईसा के श्री चरणों में यदि तुम अपने को समर्पित कर दोगे तो तुम्हें सर्वदा उनका चिन्तन करना होगा और इस चिन्तन के फल – स्वरूप तुम तद्वत् बन जाओगे, इस प्रकार तुम उनसे ‘प्रेम’ करते हो ।

Total Views: 226
Bookmark (0)