(શ્યામલાતાલના સ્વામી રામતત્ત્વાનંદજીએ તુલસીદાસના રામચરિત માનસની જેમ ‘શ્રીરામકૃષ્ણ ચરિત માનસ’ની રચના કરી છે. એના પ્રથમ ભાગમાંથી ‘સાધક ચરિત’નો અંશ અહીં પ્રસ્તુત છે. – સં.)

(દોહા)
જાકે અંશ તે અવતરહિ, યુગ યુગ હરણ ભૂભાર ॥
રામકૃષ્ણ વન સોઈ પ્રભુ, લીલા કરત અપાર ॥
ગૌરી વૈષ્ણવ બ્રાહ્મણી, દેવહિ સકલ વિધાન ॥
રામકૃષ્ણ બન આયેઉ, શ્રી પતિ શ્રી ભગવાન ॥
હિય સંશય સબ મિટાવહુ, કાટહુ મમ અજ્ઞાન ॥
નિજપદ પ્રેમ બઢાવહુ, કરહુ સદા કલ્યાણ ॥
નભ પથ મેઘ મેઘ બીચ પાખી ॥
દેખ અચેત ભયઉ જગ સાખી ॥
ભગતિ ગીત પુરવાસિન ગાવા ॥
ભાવ સમાધિ ખુદિવર પાવા ॥
સજ શિવ સમ શિવ ભયઉ સુહાવા ॥
ભાવ જગત કૈ સુધિ ઇહઁ લાવા ॥
વ્યાકુલ હિય માઁ માઁ પુકારહી ॥
માતુ છવિ નિજ નયન નિહારહી ॥
જન ઈક કહ ઈહ માનસ રોગા ॥
કહ ઈક તમ કર વ્યાધિ વિયોગા ॥
સાધક સંત સુજાન અસ ગાહી ॥
ભાવ અલૌકિક સમાધિ બતાહીં ॥
રામકૃષ્ણ મન કરહિં વિચારા ॥
કિ યહ ભાવ કિ અહહ વિકારા ॥
ભાઁતિ ભાઁતિ ભૈરવી સમુઝાહી ॥
આગમ નિગમ વેદ જસ ગાહીં ॥
શાસ્ત્ર વચન તવ અનુભવ તાતા ॥
ભેદ ન કછુ દુઇ માનહુ બાતા ॥
તન્ત્ર પુરાણ ગાવહિ જસ પંથા ॥
જેહિ પથ ચલત મિલહિ ભગવન્તા ॥
તેહિ પથ ચલહુ કરહુ જસ કહહુઁ ॥
નાશહિ સંશય ધીર મન ધરહૂ ॥
(દોહા)
તંત્ર સાધના ગાહિં જસ, તસ સાધહુઁ સુજાન ॥
તવ હિય સંશય મિટહિ સબ, પાવહિં તંત્ર પ્રમાણ ॥
શાસ્ત્ર વચન અરુ નિજ અનુભવ, ઔર ગુરુ મુખ વાણી ॥
જહાઁ તીન કર મેલ તહઁ, સત્ય અચલ પરમાની ॥
સુન કાલી સુત, ભૈરવી બાતા ॥
ગયઉ પૂછન જહઁ કાલી માતા ॥
કહહિઁ માતુ જસ તન્ત્ર બતાહીં ॥
જસ જસ ભૈરવી રાહ દિખાહીં ॥
તસ તસ કરહુ સકલ મન જોરી ॥
અગુણ સગુણ રૂપ દરસહુ મોરી ॥
આશિષ પાઈ પદ શીષ ઝુકાવહીં ॥
રામકૃષ્ણ મન મન હરષાવહીં ॥
જદ્યપિ સાધન બહુતહિ કીન્હા ॥
એક ભરોસ વ્યાકુલ કર લીન્હા ॥
પ્રેમ ભગતિ અરુ વ્યાકુલતાઈ ॥
તીન ભરોસ માઁ દરસન પાઈ ॥
સહજહિ પાવા માઁ પદ પરસન ॥
તદપિ ન કીન્હેઉં ગુરુ પદ દરસન ॥
રામકૃષ્ણ ભૈરવી પહઁ આવા ॥
નિજ ગુરુ જાનિ ચરણ સિર નાવા ॥
સહજહિ ભૈરવી દીન્હ અશિષા ॥
દેવહિ સિખ જસ તન્ત્ર મનીષા ॥
(દોહા)
નારિ શક્તિ જગ જગાવન, દેવન માન અપાર ॥
પ્રથમહિ ગુરુ રૂપ નારિ તન કીન્હ જગત કરતાર ॥
ઈષ્ટ ધ્યાવહિં નારિ તન, નારિ તન ગુરુ જ્ઞાન ॥
પ્રથમ શિષ્ય શ્રી નારિ તન, દેન નારિ કો માન ॥
જહાઁ શક્તિ પૂજન ચલે, તહાઁ બસત નિત શિવ ॥
તહાઁ બસત પરમાનન્દ, સુન રે પામર જીવ ॥
અજર અમર અવિનાશી અનન્તા ॥
રામકૃષ્ણ કલયુગ ભગવન્તા ॥
પ્રેમ વારી દુઈ નૈન બહાહી ॥
જે રહ કુપથ સુપથ ધર લાહીં ॥
જીવ સકલ ભવ દુ:ખ બહુ પાહીં ॥
સીંચ અમૃત ભવ રોગ નશાહીં ॥
ઋષિ મુનિ જેહિ ધ્યાન લગાવત ॥
અગમ અગોચર શ્રુતિ જેહિ ગાવત ॥
સો પ્રભુ આયઉ બન ખુદિલાલા ॥
નર તન પ્રગટ પ્રગટ ઇહ કાલા ॥
ભૈરવી મન બહુ દૃઢ અસ ભાવા ॥
તદપિ સ્નેહ વશ જાહિ ભુલાવા ॥
દેખહિ જદપિ અલૌકિક ભાવા ॥
તદપિ પ્રેમ હિય કરત દુરાવા ॥
જસ યશુમતિ શ્રી બાલ કન્હાઈ ॥
રામહિ જસ કૌશલ્યા માઈ ॥
તસ નિત મંગલ કરહિ સયાની ॥
સિંચહિ પ્રેમ કહહિ સીખ વાણી ॥

Total Views: 12

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.