🪔 પ્રાસંગિક
શિક્ષણ “આપવું” એટલે શું?
✍🏻 શ્રી હરેશ ધોળકિયા
September 2024
માનવજીવનમાં સૌથી મહત્ત્વના બે મુદ્દા હોય તો તે છે શિક્ષણ અને આરોગ્ય. આરોગ્ય વ્યક્તિને શારીરિક રીતે સ્વસ્થ રાખે છે, તો શિક્ષણ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને સ્વસ્થ[...]
🪔 પ્રાસંગિક
ગણેશજી
✍🏻 સીમાબહેન માંડવિયા
September 2024
(7 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થી નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો[...]
🪔 પ્રાસંગિક
શ્રીહરિના અવતારો
✍🏻 સ્વામી ગુણેશાનંદ
September 2024
(આ મહિનાની ૬ તારીખે ‘વરાહ જયંતી’ અને ૧૫મી તારીખે ‘વામન જયંતી’ના ઉપલક્ષ્યમાં આવો, આપણે ભગવાન શ્રીહરિના આ બે દિવ્ય અવતારોની લીલાનું ચિંતન કરીએ.) વરાહ અવતાર[...]
🪔 પ્રાસંગિક
રક્ષાબંધન: ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
August 2024
(શ્રી નલિનભાઈ મહેતાએ લખેલ લેખ ૧૯ ઓગસ્ટ, ‘રક્ષાબંધન’ નિમિત્તે અહીં પ્રસ્તુત છે. – સં.) ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે[...]
🪔 પ્રાસંગિક
સ્ત્રી સશક્તીકરણ અને આત્મનિર્ભરતાની જીવતી જાગતી ઘટના - ભુજની વિરાંગનાઓનો સંકલ્પ
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી
August 2024
૧૫ ઓગસ્ટ, ૧૯૪૭માં આપણો દેશ સ્વતંત્ર થયો, આઝાદી મળી. ૨૦૦ વર્ષના અંગ્રેજ શાસનકાળની ગુલામી પછી સ્વતંત્રતા મળી. લાખો લોકો સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા. અસંખ્ય લોકો શહીદ[...]
🪔 પ્રાસંગિક
સંત તુલસીદાસ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
August 2024
સંસારના મહાન કવિઓમાં તુલસીદાસનું અપૂર્વ સ્થાન છે. તેઓ માત્ર કવિ ન હતા, પરંતુ પરમાત્મ-સત્તાનું અનુસંધાન સાધવા અવિરત પ્રયત્ન કરતા સાધક હતા. તેઓ કેવળ સંત જ[...]
🪔 પ્રાસંગિક
જન્માષ્ટમી
✍🏻 સ્વામી ગુણેશાનંદ
August 2024
सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे। तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः॥ ભગવાનનું ચરિત્ર કેવું છે? એ એવું રસાયણ છે કે જેનાં ગુણગાનથી મનુષ્ય કાયમનોવાક્યથી પવિત્ર થાય છે. રસાયણ એટલે ઔષધિ.[...]
🪔 સાધુઓના પાવન પ્રસંગ
જગદ્ગુરુ શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
July 2024
(21 જુલાઈ, ગુરુપૂર્ણિમાના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એકનિષ્ઠ સ્વયંસેવક છે. - સં.) અષાઢ માસની પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા. વેદ-વિભાજનના[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
April 2024
(17 એપ્રિલ, રામનવમીના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એકનિષ્ઠ સ્વયંસેવક છે. - સં.) વેદાંતના ‘અન્વય’ અને ‘વ્યતિરેક’ સિદ્ધાંતાનુસાર શ્રીરામકૃષ્ણના[...]
🪔 પ્રાસંગિક
ભરત પ્રસંગ
✍🏻 સ્વામી સુખાનંદ
April 2024
(23 એપ્રિલ, હનુમાન જયંતીના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ છે. - સં.) વશિષ્ઠ મુનિએ જ્યારે રામને કહ્યું કે[...]
🪔 પ્રાસંગિક
ભગવાન શિવ અને શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
March 2024
(લેખક શ્રી હર્ષદભાઈ પટેલ રામકૃષ્ણ સંઘ સાથે વર્ષોથી જોડાયેલ છે. તેઓ એક સંનિષ્ઠ સેવક છે. -સં.) શ્રીરામકૃષ્ણના જીવનમાં શિવ-તત્ત્વ પૂર્ણતઃ ઓતપ્રોત છે. શ્રીરામકૃષ્ણના આવિર્ભાવમાં શિવ-તત્ત્વ[...]
🪔 પ્રાસંગિક
પરમ લીલામય શ્રીઠાકુર
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
March 2024
(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये। यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः।।७:३।। કે તોમારે જાનતે પારે, તુમીના જાનાલે પરે...[...]
🪔 પ્રાસંગિક
સ્વામી યોગાનંદ જન્મજયંતી
✍🏻 સંકલન
March 2024
(29 માર્ચ, 2024) એક દિવસની વાત. સ્વામી યોગાનંદ સંન્યાસીઓના રિવાજ મુજબ ભિક્ષા માગવા ગયા. એક ઝૂંપડીએ જઈ પહોંચ્યા. જુવાન સાધુને ખાવા માટે ભિક્ષા માગતો જોઈ,[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવની અહં-શૂન્યતા
✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ
March 2024
(લેખક રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. -સં.) શ્રીરામકૃષ્ણદેવ વિશે એમના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે શ્રીરામકૃષ્ણ એક અનંતભાવમય પુરુષ. તેમના ભાવનો કોઈ અંત જ[...]
🪔 પ્રાસંગિક
આધુનિક યુગના અવતાર શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2024
(ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પુણ્ય જન્મજયંતી નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ. લિપિકાર છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) એક કથા છે. જ્યારે[...]
🪔 પ્રાસંગિક
આધુનિક નારીઓનો આદર્શ શ્રીમા શારદાદેવી
✍🏻 ડૉ. ચેતનાબહેન માંડવિયા
January 2024
(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક[...]
🪔 પ્રાસંગિક
ગૃહસ્થોના વ્યાવહારિક જીવનનાં જનેતા મા શારદા
✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ
January 2024
(લેખક રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. - સં.) અવતારોની લીલા વિશેનું ચિંતન-મનન એ કેટલું અઘરું કાર્ય છે! એમાં પણ મા શારદાદેવી વિશે કહેવું એ તો[...]
🪔 પ્રાસંગિક
શાશ્વત જનની શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
January 2024
(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) શાસ્ત્રોમાં લખ્યું છે—‘निराकारापि साकारा कस्त्वां वदितुम् अर्हति’—નિરાકાર હોવા છતાંય શા માટે આકાર (નરદેહ) ધારણ કરે છે?—‘उपासकानां[...]
🪔 પ્રાસંગિક
રાધાશક્તિ શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
January 2024
(લેખક રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. - સં.) શ્રીદુર્ગાસપ્તશતી (૧૧.૫૪-૫૫)માં દેવી કહે છે— इत्थं यदा यदा बाधा दानवोत्था भविष्यति। तदा तदावतीर्याहं करिष्याम्यरिसंक्षयम्॥ આવી[...]
🪔 પ્રાસંગિક
જગદંબારૂપિણી શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2024
(રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ તેમની અમેરિકા યાત્રા દરમિયાન તારીખ ૨૧મી ઓક્ટોબર, ૨૦૨૩ દુર્ગા અષ્ટમીના દિવસે વેદાંત સોસાયટી, ન્યુર્યોકમાં આપેલ અંગ્રેજી પ્રવચન ‘Living Durga’નો[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણ સાથેના પવિત્ર દિવસોની યાદો
✍🏻 સ્વામી અખંડાનંદ
October 2023
(14 ઓક્ટોબર, શનિવારના રોજ સ્વામી અખંડાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. અનુવાદક[...]
🪔 પ્રાસંગિક
લોકકલ્યાણકારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા
✍🏻 સ્વામી પ્રપત્ત્યાનંદ
June 2023
(20 જૂન, 2023ના રોજ ભગવાન શ્રીજગન્નાથની રથયાત્રા છે. આ ઉપલક્ષે આપણા હિન્દી માસિક ‘વિવેક જ્યોતી’ના જુલાઈ, 2016ના અંકમાંથી આ લેખ સાભાર ગ્રહણ કરવામાં આવેલ છે.[...]
🪔 પ્રાસંગિક
ભગવાન બુદ્ધ
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2023
(5 મે બુદ્ધ જયંતી છે. આ ઉપલક્ષે સ્વામી વિવેકાનંદે લખેલ ‘બૌદ્ધ ધર્મઃ ‘લાઈટ ઓફ એશિયા’નો ધર્મ’ નામક લેખમાંથી કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે. સંદર્ભ: સ્વામી[...]
🪔 પ્રાસંગિક
હનુમાનજીનો આદર્શ— સેવા અને ઇન્દ્રિયનિગ્રહ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
April 2023
(6 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. એ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) સ્વામી વિવેકાનંદના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તીએ સ્વામીજીને એક વાર પૂછ્યું,[...]
🪔 પ્રાસંગિક
ખુશી-પ્રસન્નતા-આનંદ
✍🏻 શ્રી હેમંત વાળા
March 2023
(20 માર્ચના રોજ ‘ઈન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ’ છે. આ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રી હેમંતભાઈ વાળા એન.આઈ.ડી., એન.આઈ.એફ.ટી., સી.ઈ.પી.ટી. જેવી પ્રતિષ્ઠિત[...]
🪔 પ્રાસંગિક
આભાર, કેન્સર...
✍🏻 શ્રી હિતેષભાઈ ગઢવી
February 2023
(વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૧૯૩૩થી દર વર્ષે કેન્સર જેવા જીવલેણ રોગ વિશે લોકોને જાગૃત કરવા ૪થી ફેબ્રુઆરીએ ‘વિશ્વ કેન્સર દિવસ’ ઉજવવામાં આવે છે. આ રોગ[...]
🪔 પ્રાસંગિક
નારી તું નારાયણી
✍🏻 સેજલબેન માંડવિયા
February 2023
આજના યુગમાં આપણી ભારતીય મહિલાઓ લગભગ બધાં જ ક્ષેત્રોમાં પુરુષ સમોવડી થઈને કાર્ય કરી રહી છે. વૈદિક અને પૌરાણિક યુગમાં ગાર્ગી, મૈત્રેયી, સીતા, સાવિત્રી બધી[...]
🪔 પ્રાસંગિક
સેવા પરમો ધર્મ
✍🏻 શ્રી નરેન્દ્ર મોદી
September 2022
(પોરબંદરમાં રામકૃષ્ણ મિશન દ્વારા 2001ના ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત પુનઃનિર્મિત શાળાના લોકાર્પણ પ્રસંગે, ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા પ્રાસંગિક વક્તવ્ય. - સં.) આપણે ત્યાં[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવનો રાધા-ભાવ
✍🏻 સેજલબહેન માંડવિયા
August 2022
સાંજનો સમય છે. વૃક્ષો બધાં જ શ્રી રાધા-કૃષ્ણની હાજરીમાં ઝૂલી રહ્યાં છે. વૃંદાવનની એક નિકુંજમાં રાધાજી તથા કૃષ્ણ બેઠેલાં છે. ચારે બાજુ મધુર-વાતાવરણ છે. વાતો[...]
🪔 પ્રાસંગિક
મહર્ષિ અરવિંદની દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી
August 2022
શ્રીરામકૃષ્ણ શું હતા? માનવ સ્વરૂપમાં આવિર્ભાવ પામેલ પ્રભુ. પરંતુ એ પ્રકટ સ્વરૂપની પાછળ તેમના બિન-અંગત વ્યક્તિત્વ તથા વૈશ્વિક વ્યક્તિત્વમાં પણ પ્રભુ રહેલા છે. આ વર્ષ[...]
🪔 પ્રાસંગિક
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોષી
June 2022
૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’રૂપે ઉજવવાની જાહેરાત યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૦૧૪માં થયા પછી સમગ્ર વિશ્વમાં યોગ અંગે જિજ્ઞાસા વધતી જાય છે. સમગ્ર વિશ્વના લોકોમાં યોગનું[...]
🪔 પ્રાસંગિક
અશાંતિનું કારણ- દોષદર્શન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 2022
જો આપણે આપણા જીવનનું નિરીક્ષણ કરીએ, તો માનસિક અશાંતિનું એક કારણ ‘અન્યના દોષ જોવા તે છે.’ મોટાભાગના મનુષ્યોનો સ્વભાવ બીજાના દોષ જોવાનો હોય છે. જેઓ[...]
🪔 પ્રાસંગિક
રામરાજ્ય ક્યારે આવશે?
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2022
આજે આપણા દેશમાં આપણે ‘રામરાજ્ય’ સ્થાપવાની ચર્ચા કરી રહ્યા છીએ પણ આપણે એ સમજી લેવું પડશે કે જ્યાં સુધી સૌ દેશવાસીઓના અંતરમાં ‘રામરાજ્ય’ની સ્થાપના નથી[...]
🪔 પ્રાસંગિક
શ્રી ચૈતન્ય અને રામાનંદ રાય
✍🏻 સ્વામી ચેતનાનંદ
March 2022
(દોલપૂર્ણિમા ઉપલક્ષ્યે શ્રીચૈતન્યદેવનો આ લેખ ‘પ્રબુદ્ધ ભારત’ માર્ચ, 1970માંથી સાભાર લેવામાં આવ્યો છે. લેખક સ્વામી ચેતનાનંદ રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી અને વેદાંત સોસાયટી, સેન્ટ[...]
🪔 પ્રાસંગિક
શ્રીમાતૃવાણી
✍🏻 સંકલન
December 2021
જયરામવાટીમાં કેટલાક ભક્તોએ માને પૂછ્યુંઃ ‘અમે રેલગાડીમાં કે આગબોટમાં પ્રવાસ કરતા હોઈએ ત્યારે જપ કેવી રીતે કરવા?’ માએ ઉત્તર વાળ્યો, ‘મનમાં કરવો.’ પછી એમણે આગળ[...]
🪔 પ્રાસંગિક
અમારાં દિવ્ય જનની
✍🏻 સારા ઓલી બુલ
December 2021
અમે લોકો જ સૌ પ્રથમ વિદેશી મહિલાઓ હતાં, જેને શ્રીરામકૃષ્ણનાં સહધર્મિણી શ્રીશારદાદેવીનાં દર્શન કરવાની અનુમતિ મળી હતી. તેમણે ‘મારી દીકરીઓ’ કહીને અમારો સ્વીકાર કર્યાે અને[...]
🪔 પ્રાસંગિક
પ્રકૃતિં પરમામ્
✍🏻 સંકલન
December 2021
રામકૃષ્ણ સંઘ અને તેની ભાવધારાનાં ઘણાં કેન્દ્રોમાં ‘પ્રકૃતિં પરમામ્’ સ્તોત્રનો પાઠ થાય છે. ઘણા ઓછા લોકો આ સ્તોત્ર પાછળની મર્મસ્પર્શી પશ્ચાદ્ ભૂમિકાથી માહિતગાર હશે. આ[...]
🪔 પ્રાસંગિક
રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા
✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ
October 2021
ગતાંકથી આગળ... સપ્તમી-પૂજન સમાપ્ત થઈ ચૂક્યું હતું, મહાષ્ટમીનો દિવસ હતો. શ્યામપુકુરમાં આવેલ ભવનમાં શ્રીરામકૃષ્ણદેવ સમીપ અનેક ભક્તો એકત્રિત થઈને ભગવદ્ ચર્ચા કરી રહ્યા હતા તથા[...]
🪔 પ્રાસંગિક
રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા
✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ
September 2021
ગતાંકથી આગળ... મણિ (માસ્ટર મહાશય) જ્યારે દુર્ગાપૂજામાં કેશવસેનને ઘેર ગયા હતા ત્યારે તેમણે કેશવસેન પાસેથી દુર્ગાપૂજાની સુંદર વ્યાખ્યા સાંભળી હતી. તે વ્યાખ્યાને ૨૨ આૅક્ટોબર, ૧૮૮૨,[...]
🪔 પ્રાસંગિક
ભારતની માટી મારું સ્વર્ગ છે (સ્વાતંત્ર્યદિન વિશેષ)
✍🏻 સ્વામી મેધજાનંદ
August 2021
સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા વગેરે દેશોમાં ભારત અને હિંદુ ધર્મની ધજા ફરકાવીને ચાર વર્ષ પછી સ્વદેશ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને કોઈકે પૂછ્યું કે[...]
🪔 પ્રાસંગિક
શ્રીકૃષ્ણ અને સંદેશવાહક ઉદ્ધવ (જન્માષ્ટમી વિશેષ)
✍🏻 સંકલન
August 2021
न तथा मे प्रियतम आत्मयोनिर्न शङ्करः न च सङ्कर्षो न श्रीर्नैवात्मा च यथा भवान् ।। ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે: હે ઉદ્ધવ શંકર, બ્રહ્મા, બલરામ,[...]
🪔 પ્રાસંગિક
સંત તુલસીદાસ
✍🏻 સંકલન
August 2021
ભારતના મહાપુરુષોનું વૈશિષ્ટ્ય છે કે તેઓ પોતાના વિશે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રૂપે કાંઈ લખતા નથી. એમાંય સંત-મહાત્માઓ તો છદ્મ વેશમાં જ રહેવાનું પસંદ કરે છે.[...]
🪔 પ્રાસંગિક
સદ્ગુરુની પરખ
✍🏻 શ્રી ભાણદેવ
july 2021
(ગતાંકથી આગળ...) શ્રીરામ અને શ્રીરામકૃષ્ણના ચરિત્રમાં સામ્ય શ્રીરામની જેમ શ્રીરામકૃષ્ણમાં દિવ્યભાવ અને માનવભાવનું અદ્ભુત સંમિલન થયું હતું. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જેમ સાહસ, સુંદરતા, સહનશીલતા વગેરે[...]
🪔 પ્રાસંગિક
કોરોનાનું ટેેન્શન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
june 2021
હાલમાં, એક ખૂબ જ ખાસ પ્રકારની સમસ્યા સામે આવીને ઊભી છે, તે છે કોરોના વાયરસ મહામારી. બીજી લહેર વધારે ભયાવહ છે, તેને લીધે કોરોનાથી સંક્રમિત[...]
🪔 પ્રાસંગિક
કોરોના વાયરસનું સંકટ - આપણું કર્તવ્ય
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 2021
કોરોના વાયરસને લીધે જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં આપણું શું કર્તવ્ય છે તેના વિશે થોડી વાતો કરવાની છે. સૌથી પહેલી વાત તો, સ્વાસ્થ્ય વિભાગ દ્વારા[...]
🪔 પ્રાસંગિક
વેદોમાં રાષ્ટ્રગૌરવ
✍🏻 શ્રી નરેન્દ્ર આર. પટેલ
may 2021
વેદ અત્યંત પ્રાચીનતમ સાહિત્ય છે. માનવસમાજના કલ્યાણ માટેની પૂર્ણ આચારસંહિતા જે સંસ્કૃતિમાં બનાવવામાં આવી છે તેનો મૂળ આધાર છે વેદો ! सा नो भूतस्य भव्यस्य[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામનો જન્મ અને મહિમા
✍🏻 સ્વામી સુખાનંદ
april 2021
ધરતીમાતા કહે છે કે પર્વતો, નદીઓ અને સમુદ્રોનો ભાર મને નથી લાગતો પરંતુ હું પાપીઓનો ભાર સહન નથી કરી શકતી. गिरि सरि सिंधु भार नहिं[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણનું ઉલ્લાસિત નૃત્ય
✍🏻 સ્વામી આત્મપ્રિયાનંદ
march 2021
શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્ય, સ્વામી બ્રહ્માનંદ, એક વાર દક્ષિણ ભારતના મદુરાઈ મંદિરમાં નટરાજ (નૃત્ય કરતા શિવ)ની મૂર્તિ જોતાંવેંત ભાવોન્માદમાં સરી પડ્યા. નટરાજનો અર્થ છે નૃત્યકારોના રાજા.[...]
🪔 પ્રાસંગિક
માયા અને મુક્તિ
✍🏻 સંકલન
february 2021
સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૨માં આવેલ જ્ઞાનયોગમાં ‘માયા અને મુક્તિ’ નામનું સુંદર વ્યાખ્યાન છે. તેમાં સ્વામીજીએ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ઘોર આસક્તિથી રહેલા સંસારી લોકો માયાથી કેવી[...]
🪔 પ્રાસંગિક
મધુમયી શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
january 2021
मधु वाता ऋतायते मधु क्षरन्ति सिन्धवः । माध्वीर्नः सन्त्वोषधीः ।। ऋग्वेदः 1।90।6 ।। ભાવાર્થ - યજ્ઞકર્મમાં જોડાયેલ યજમાનને વાયુદેવ મધુ પ્રદાન કરે છે; તરંગમય જલપ્રવાહવાળી[...]
Your Content Goes Here