Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૨૦૦૦
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
July 2000
ગુરુ મહિમા शरीरं सुरुपं सदा रोगमुक्तं यशश्चारु चित्रं धनं मेरुतुल्यम्। गुरोरङ्धिपद्मे मनश्चेन्न लग्नं तत: किं तत: किं तत: किं तत: किम् ।।१।। સુંદર રૂપાળું અને[...]
🪔 અમૃતવાણી
સાચો ધર્મગુરુ કોણ હોઈ શકે?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2000
૧૭૬. સમ્યક્ જ્ઞાનનો પ્રકાશ જેને લાધ્યો છે તે જ સાચો ગુરુ છે. ૧૭૭. ઘણા લોકોએ બરફ વિશે સાંભળ્યું છે પણ બરફ જોયો નથી તે રીતે,[...]
🪔 વિવેકવાણી
ગુરુ અને શિષ્ય
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2000
આત્માને જાગૃત કરવા માટે પ્રેરણા અન્ય આત્મા પાસેથી આવવી જોઈએ. જે આત્મા પાસે આવી પ્રેરણા મળે છે તેને ગુરુ કહેવામાં આવે છે અને જે આત્માને[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
July 2000
ગતાંકના સંપાદકીય લેખમાં આપણે બે પ્રકારનાં સત્ય-લૌકિક અને અલૌકિક સત્ય વિશે ચર્ચા કરી ગયા. અને સાથે જ અલૌકિક યા અતીન્દ્રિય સત્યોના લોકોત્તર વૈજ્ઞાનિક તરીકે શ્રીરામકૃષ્ણદેવનું[...]
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૪
✍🏻 સ્વામી રંગનાથાનંદ
July 2000
(ગતાંકથી આગળ) સર જેય્મ્સ જીન્સ કહે છે: ‘પ્રકૃતિ સ્થલ અને કાલને ભિન્ન રૂપે જાણતી નથી કારણ, એ ચાર પરિમાણી અખંડિતતા સાથે એને લાગે વળગે છે[...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ - પ્રથમદર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
July 2000
(ગતાંકથી આગળ) શ્રીઠાકુર આવી ભાવાવસ્થા અનેક વાર અનુભવતા. અનેક વાર એમના મનની આવી અવસ્થા થઈ જતી અને તેઓ સંસારના કોઈ વિષય પર ઊતરી ન આવતા.[...]
🪔 ચારિત્ર્ય વિકાસ
ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું?
✍🏻 સ્વામી બુધાનંદ
July 2000
(ગતાંકથી આગળ) ૬. ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું? કોણ એવું ન ઇચ્છે કે આવી બાબતો એમના જીવનમાં ન બને? અને આપણે પણ જો એવું જ ઇચ્છીએ[...]
🪔 સાયબર સ્પેસ અને વેદાન્ત
વેદાન્તની ચળવળ અને ઈલેક્ટ્રોનિક્સ સીમાઓ
✍🏻 પ્રવ્રાજિકા વ્રજપ્રાણા
July 2000
(ગતાંકથી આગળ) શક્ય છે કે આટલું વાંચતાં વાંચતાં જ તમને ખૂબ જ રસ પડે. હવે તો વેદાન્ત વિશે વધુ જાણવું જ જોઈએ! પણ તમે તો[...]
🪔 પ્રાસંગિક
અમૃત સિંચન
✍🏻 ડો. કમલકાંત સૈયઢ
July 2000
(ડો. કમલકાંતે શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા મેળવી છે. તેઓ શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, વડોદરાના ભૂતપૂર્વ અધ્યક્ષ તેમજ વરિષ્ઠ ટ્રસ્ટી છે. તેમના પર[...]
🪔 જીવનચરિત્ર
સ્વામીજીના મિત્ર - જોસેફાઈન મેક્લાઉડ
✍🏻 ડો. ચેતના માંડવિયા
July 2000
ઈ.સ. ૧૮૯૪માં સ્વામી વિવેકાનંદે અમેરિકાથી ખેતડીના મહારાજાને લખેલા એક પત્રમાં લખ્યું હતું : ‘ગયે વર્ષે હું આ દેશમાં આવ્યો. પૈસા, ઓળખાણ અને મિત્ર વગરનો, નિરાધાર.[...]
🪔 આવરણચિત્ર-પરિચયકથા
અવિસ્મરણીય પાવનભૂમિ રિજલી મેનોર
✍🏻 અસીમ ચૌધરી
July 2000
૧૯૯૮ની ૨૭મી જૂને શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે સ્ટોન રિજ, ન્યુયોર્કમાં સ્વામી વિવેકાનંદ રીટ્રીટ રિજલીની સર્વશ્રેષ્ઠ ઈમારતનો સમર્પણવિધિ સંપન્ન થયો. સ્વામી[...]
🪔 આનંદ બ્રહ્મ
આનંદ બ્રહ્મ
✍🏻 સંકલન
July 2000
ભૌતિકશાસ્ત્રના સ્નાતક, ગણિતના સ્નાતક અને અર્થશાસ્ત્રના સ્નાતક માટે એક કસોટી આપવામાં આવી. ત્રણેયને ચર્ચમાં લઈ ગયા. તેમને એક બેરોમિટર આપવામાં આવ્યું અને ત્રણેયને ચર્ચના શિખરની[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
July 2000
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં રાહતસેવાકાર્યો * શ્રીરામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા પોરબંદર-જામનગર જિલ્લાના ૭૫૦૦ મજૂરોને ગુજરાત સરકારની સહાયથી ૨૪ ટન ગોળ, ૨૪ ટન શિંગદાણાનું વિતરણકાર્ય થયું છે. ૩૦૦૦[...]