• ૧. અપરાભક્તિ અને પરાભક્તિ

    (ફેબ્રુઆરી ૯, ૧૮૯૬) માત્ર થોડાક ધર્મોને બાદ કરતાં લગભગ બધા જ ધર્મોમાં વ્યક્તિરૂપ ઈશ્વરનો વિચાર પ્રચલિત છે. જૈન અને બૌદ્ધ [...]