૧. નારદ ભક્તિસૂત્રો
(નારદ ભક્તિસૂત્રોનો સ્વામીજીએ અમેરિકામાં લખાવેલ ભાવાનુવાદ) પ્રકરણ પહેલું ૧. ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યેનો ગાઢ પ્રેમ. ૨. તે પ્રેમનું અમૃત છે. [...]