• ૮. હિંદુઓના દાર્શનિક વિચારની ભૂમિકાઓ

    (ફેબ્રુઆરી ૧૨, ૧૮૯૬) ધાર્મિક વિચારોનો જે સમુદાય પહેલવહેલો ઉપર તરી આવતો નજરે ચડે છે —ધાર્મિક શબ્દથી અહીં હું જે કહેવા [...]

  • ૭. યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી

    (ફેબ્રુઆરી ૫, ૧૮૯૬) આપણે કહીએ છીએઃ ‘વાદળાંવાળો દિવસ ખરાબ નથી, પણ જે દિવસે તમે પરમેશ્વરનું નામ સાંભળતા નથી તે જ [...]

  • ૬. અનેકરૂપે દેખાતું એક જ સત્ય

    (જાન્યુઆરી ૨૯, ૧૮૯૬) બધા વિવિધ યોગોમાં વૈરાગ્ય એ જ ધર્મજીવન તરફ વાળનાર પહેલું પગથિયું છે. કર્મયોગી તેનાં કર્મોનાં ફળોનો ત્યાગ [...]

  • ૫. મુક્ત આત્મા

    (જાન્યુઆરી ૨૨, ૧૮૯૬) સાંખ્યશાસ્ત્રમાં અસ્તિત્વના દ્વૈત પાસે, એટલે કે પ્રકૃતિ અને પુરુષ સુધી, આવીને પૃથક્કરણ અટકી જાય છે. પુરુષની સંખ્યા [...]

  • ૪. સાંખ્ય અને વેદાંત

    (જાન્યુઆરી ૧૫, ૧૮૯૬) જે સાંખ્યદર્શનનું આપણે અત્યાર સુધી નિરૂપણ કરતા આવ્યા છીએ તેનો સાર હું તમને આપીશ. આ વ્યાખ્યાનમાં આપણે [...]

  • ૩. સાંખ્યદર્શનનું વિવેચન

    (જાન્યુઆરી ૮, ૧૮૯૬) સાંખ્યદર્શનકારો પ્રકૃતિને અચેતન કહે છે અને તેમાં રહેલાં તત્ત્વોની પૂર્ણ સમતુલા એવી તેની વ્યાખ્યા આપે છે. તેથી [...]

  • ૨. વિશ્વ વિજ્ઞાન (બ્રહ્માંડ)

    (ડિસેમ્બર ૧૮, ૧૮૯૫) બે જગત છે - અણુ અને મહત્, આંતર અને બાહ્ય. અનુભવ દ્વારા આપણને આ બંનેમાંથી જ્ઞાન મળે [...]

  • ૧. જ્ઞાનયોગનો પરિચય

    (ડિસેમ્બર ૧૧, ૧૮૯૫) યોગની આ તર્કશુદ્ધ તથા દાર્શનિક બાજુ છે અને ઘણી કઠિન પણ છે. પરંતુ હું તમને ધીમે ધીમે [...]