
૨૫. ધર્મનો સાર
(અમેરિકામાં આપેલ એક વ્યાખ્યાનનો અહેવાલ) ફ્રાંસમાં ‘માનવીના હક’ એ ઘણા વખત સુધી પ્રજાનો મુદ્રાલેખ હતો. અમેરિકામાં સ્ત્રીના હકો પ્રજાના કાનમાં [...]

૨૪. ગુરુની યોગ્યતામાં શંકા લાવવા વિશે
વાતચીત દરમિયાન સ્વામીજીએ જુસ્સાથી કહ્યુંઃ ‘તમારા વ્યાપારી ગણતરીબાજ વિચારો છોડી દો.જો તમે એ વસ્તુ માટેની આસક્તિ છોડશો તો તમે મુક્તિને [...]

૨૩. વિશ્વવ્યાપી એકતા
‘વિશ્વવ્યાપી એકતા’ વિશે ઓક બીચ ક્રિશ્ચિયન યુનિટી સમક્ષ બોલતાં સ્વામી વિવેકાનંદે કહ્યુંઃ પાયામાં બધા ધર્મો એક સરખા છે. છતાં પણ [...]

૨૨. સાક્ષાત્કારનું ધ્યેય અને તેની પદ્ધતિઓ
(જાન્યુઆરી ૧૯, ૧૮૯૬) વિશ્વ ઉપર જો કોઈ મોટામાં મોટું દુર્ભાગ્ય આવી પડવાનું હોય તો તે એ હોય કે સમસ્ત માનવજાત [...]

૨૧. અધિકારીવાદનાં અનિષ્ટો
સ્વામીજીના પ્રશ્નોત્તરીના એક વર્ગ દરમિયાન વાતચીત અધિકારવાદ તરફ, એટલે કે ખાસ હક્કો અને અધિકારોના વિષય તરફ વળી. આથી તેમાંથી જે [...]

૨૦. સાચો ગુરુ કોણ?
સાચો ગુરુ તે છે કે જે ગુરુ-શિષ્યની એક પછી એક ચાલી આવતી પરંપરા દ્વારા ભાવિ પેઢીઓમાં જે આધ્યાત્મિક શક્તિનો પોતે [...]

૧૯. મુક્તિનો માર્ગ
(સોમવાર, માર્ચ ૧૨, ૧૯૦૦ના રોજ ઓકલેન્ડમાં આપેલ વ્યાખ્યાનનો અહેવાલ ‘ઓકલેન્ડ એન્કવાયરર’ની સંપાદકીય નોંધ સાથે) હિંદુ ઉપદેશક સ્વામી વિવેકાનંદના દૃષ્ટિબિન્દુથી ‘મુક્તિનો [...]

૧૮. ધર્મ એટલે નિઃસ્વાર્થ ભાવ
(માર્ચ ૪, ૧૯૦૦) વિશ્વના હકોને કોઈ વહેંચી દઈ ન શકે. ‘હક’ની વાતમાં મર્યાદા સૂચિત જ છે. એ ‘હક’ નથી પરંતુ [...]

૧૭. ધર્મ એટલે સાક્ષાત્કાર
(માર્ચ ૪, ૧૯૦૦) માણસે ઈશ્વરને આપેલું મોટામાં મોટું નામ ‘સત્ય’ છે. સત્ય એ સાક્ષાત્કારનું ફળ છે; માટે તેને તમારા આત્મામાં [...]

૧૬. ધર્મ અને વિજ્ઞાન
(માર્ચ ૪, ૧૯૦૦) અનુભવ એ એક જ જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન છે. દુનિયામાં ધર્મ એ એક જ એવું વિજ્ઞાન છે [...]

૧૫. હિંદુ સાધુ પ્રવચન આપે છે
(સાનફ્રાન્સિસ્કો ક્રોનિકલ, ફેબ્રુઆરી ૨૪, ૧૯૦૦, ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૫: ૩૧૫-૧૬) સ્વામી વિવેકાનંદનો વિષયઃ વૈશ્વિક ધર્મનો વિચાર ગોલ્ડન ગેટ હોલમાં ગઈકાલે [...]

૧૪. વૈશ્વિક ધર્મનો આદર્શ
વિવેકાનંદ ઈન ઈંડિયન ન્યૂઝ પેપર્સ, પૃ. ૩૩૧-૩૩. (ધ જર્નલ ઑફ ધ મહાબોધિ સોસાયટી, નવેમ્બર, ૧૮૯૬) મદ્રાસની બ્રહ્મવાદિન્ પબ્લિશિંગ કંપનીએ પ્રકાશિત [...]

૧૩. વૈશ્વિક ધર્મ માટે
(બોસ્ટન ઈવનિંગ ટ્રાન્સ્ક્રિપ્ટ, માર્ચ ૩૦, ૧૮૯૬, ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૪: ૮૧-૮૬) કેટલાંય મંડળો સમક્ષ હિંદુ સ્વામી પ્રવચન આપે છે. એ [...]

૧૨. કહ્યું કે વિશ્વધર્મ અશક્ય છે
(બોસ્ટન ઈવનિંગ ટ્રાન્સ્ક્રિપ્ટ, માર્ચ ૨૭, ૧૮૯૬, ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૪: ૬૪-૬૫) ગઈ કાલે રાત્રે ચિકાર એલન જિમ્નેશિયમમાં એકત્રિત વિશાળ શ્રોતાસમૂહને, [...]

૧૧. સ્વામીને બોલતા સાંભળ્યા
(ન્યૂઝ ટ્રિબ્યૂન, માર્ચ ૧૬, ૧૮૯૬, ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૪: ૪૧) ટેમ્પલ બેથ એલમાં વિવેકાનંદે આપેલું પ્રવચન વૈશ્વિક ધર્મના આદર્શ વિશે [...]

૧૦. વિવેકાનંદની ફિલસૂફી
(ટ્રિબ્યૂન, માર્ચ ૫, ૧૮૯૬, ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૪: ૨૦) એ ઘણા ધર્મો હોય એમ ઇચ્છે છે. હિંદુ મિશનરી વિવેકાનંદે કાલે [...]

૯. વૈશ્વિક ધર્મ
(હાર્ટફોર્ડ ડેઈલી ટાઈમ્સ, ફેબ્રુઆરી ૧, ૧૮૯૬, ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૩: ૪૭૫-૭૯) જગતના ધર્મો વિશે વિવેકાનંદનું વ્યાખ્યાન ગઈકાલે રાતે શ્રોતાઓના સારા [...]

૮. વૈશ્વિક ધર્મ
(ધ કવીન, ધ લેડીઝ ન્યૂઝ પેપર, નવેમ્બર ૨૩, ૧૮૯૫) શ્રીમતી હોવિસનો પ્રથમ પાનખર મિલન સમારંભ કવીન્સ હાઉસમાં ગયા શનિવારે હતો. [...]

૭. જીવ, ઈશ્વર અને ધર્મ
(માર્ચ ૮, ૧૮૯૫) ભૂતકાળના ઊંડાણમાંથી સદીઓનો અવાજ આપણા તરફ આવી રહ્યો છે. એ અવાજ હિમાલયના સંતો અને અરણ્યવાસી સંન્યાસીઓનો છે; [...]

૬. ધર્મનો સાર છે પ્રેમ કરો
(વોશિંગ્ટન ટાઈમ્સ, સોમવાર, ઓક્ટોબર ૨૯, ૧૮૯૪) રે એન્ડ વોંડા એલિસ, ‘સ્વામી વિવેકાનંદ ઈન વોશિંગ્ટન ડી.સી.’, ધ વેદાંત કેસરી ૧૯૯૧, પૃ. [...]
