प्रसन्नवदनां जीवदुःखगलितचेतसाम् ।
शुभ्रज्योतिर्मयीं देवीं वरदां सर्वमङ्गलाम् ॥

પ્રસન્ન મુખે કૃપાવૃષ્ટિ કરનારાં, દુઃખીજનોનાં દુઃખકષ્ટથી હૃદયમાં સમસંવેદના અનુભવનારાં, પવિત્રતાની શુભ્રજ્યોતિ સમાં, વરદાન આપનારાં અને સર્વનું મંગલ કરનારાં શ્રી શ્રીમા શારદાદેવીને (હું નમન કરું છું).

स्नेहमयीं शिवां शान्तां भक्तिमुक्तिप्रदायिनीम् ।
सर्वजीवत्राणकर्त्रीं सारदां ज्ञानदायिनीम् ।।

સ્નેહમયી, કલ્યાણકારી, શાંતિ-ભક્તિ-મુક્તિ આપનારાં, સર્વજીવનાં દુખકષ્ટ દૂર કરનારાં, જ્ઞાનદાયિની માતા શારદાને (હું નમન કરું છું).

[સ્વામી અભેદાનંદ વિરચિત ‘શ્રી શારદાદેવી ધ્યાનમ્’ ૩-૫]

Total Views: 47

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.