(ઢાળ : શ્રીરામચંદ્ર કૃપાલુ)

જય જય જયતુ જય રામકૃષ્ણ અનૂપછબિસુખદાયકં ॥

કલ્યાણધામ નમામિ તવ પદ સહજભક્તિપ્રદાયકમ્‌ ॥

જય પરમપાવન બંગભૂમિકૃતાર્થકૃત્‌ ચરણોદકમ્‌ ॥

જય માતૃભાવ અનૂપવિગ્રહ કાલિકાપદગાયકમ્‌ ॥

કામારપુકુરે જન્મ તવ કુલદેવતા રઘુનાયકમ્‌ ॥

અતિપૂતબાલચરિત્ર પુરજનસ્વજનમનસુખદાયકમ્‌ ॥

નિજ શૈશવે સંગીતશિલ્પકલા નિપુણસુરનાયકમ્‌ ॥

જય શૈવરાત્રિસુનાટકે શિવભાવિતં વરદાયકમ્‌ ॥

જય કાલિકાર્ચનમગ્ન તવ મન સત્ત્વગુણમયતનુઇદં ॥

જય તપ્તકાંચનવર્ણ મુખછવિ માતૃનામ પરાયણં ॥

જય પરમવ્યાકુલ હૃદયમધ્યે માતૃલીલા દર્શનમ્‌ ॥

જય નિત્યમક્ષરપદં લબ્ધ્વા ધન્યકૃતનિજજીવનમ્‌ ॥

અનધીતશાસ્ત્ર પુરાણગીતા તદપિ સર્વમુખેસ્થિતમ્‌ ॥

જય માતૃચરણે દીનબાલકમિવ સમર્પિતજીવનમ્‌ ॥

હે લોકશિક્ષાકારણે કૃતમાનવીલીલા ઇયમ્‌ ॥

જય ભક્તચિત્તાનંદદાતા જગન્માતાપદપ્રિયમ્‌ ॥

જય ભક્તશોકવિનાશને અતિદક્ષતનમનકોમલમ્‌ ॥

હરિનામસંકીર્તનં કૃત્વા ભક્તચિત્તમલાપહમ્‌ ॥

ઇહ ખલુ અસારે જીવલોકે નિત્યપદ હૃદિદર્શિતમ્‌ ॥

જય ભક્તભય ભવબંધ છેત્તું મૃદુકથામૃતવર્ષિતમ્‌ ॥

– શ્રીરામકુમાર ગૌડ, વારાણસી

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.