Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ડિસેમ્બર ૨૦૦૩
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
December 2003
स्नेहेन बध्नासि मनोऽस्मदीयं दोषानशेषान् सगुणी करोषि । अहेतुना नो दयसे सदोषान् स्वांके गृहीत्वा यदिदं विचित्रम् ॥९॥ અમારા મનને તમે સ્નેહ વડે આબદ્ધ કરો છો. અમારા[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સાકાર રૂપ ઈશ્વર માયા અને શક્તિ તરીકે પણ ઓળખાય છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2003
* સૃષ્ટિ, સ્થિતિ, લય, કશું નહીં કરતા પરમતત્ત્વની ધારણા કરવામાં આવે છે ત્યારે, હું એને બ્રહ્મ કે પુરુષ કહું છું. પણ સૃષ્ટિ, સ્થિતિ, લયના કર્તા[...]
🪔 વિવેકવાણી
અદ્ભુત શક્તિને પુનર્જીવિત કરવા માતાજીએ જન્મ ધારણ કર્યો છે
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 2003
તમે-તમારામાંનો કોઈ પણ - હજુ માતાજીના (શ્રીમા શારદામણિદેવીના) જીવનનું અદ્ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો[...]
🪔 સંપાદકીય
કરુણામયી શ્રી શ્રીમા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
December 2003
૧૬ ડિસેમ્બર, ૨૦૦૩માં શ્રી શ્રીમા શારદાદેવીની જન્મજયંતીના ૧૫૦મા વર્ષમાં આપણે પ્રવેશ કરીએ છીએ. આ પાવનકારી વર્ષમાં રામકૃષ્ણ મઠ-મિશનનાં બધાં કેન્દ્રો તથા શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે સંલગ્ન[...]
🪔
લીલાસંગિની શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
December 2003
(બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી લોકેશ્વરાનંદ દ્વારા સંપાદિત મૂળ બંગાળી સંકલનગ્રંથ ‘શતરૂપેન સારદા’માંથી રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાઘ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના લેખ ‘લીલાસંગિની’નો બ્ર.તમાલ અને શ્રી[...]
🪔
શ્રી શ્રીમાની વાતો
✍🏻 સ્વામી નિર્વાણાનંદ
December 2003
શ્રી શ્રીમાના મંત્રદીક્ષિત શિષ્ય, એમના સાંનિઘ્યમાં રહેવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત કરનાર અને રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાઘ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી નિર્વાણાનંદજીનો લેખ બંગાળી માસિક ‘ઉદ્બોધન’ના ડિસેમ્બર ૧૯૯૫ના અંકમાં[...]
🪔
શ્રી શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
December 2003
રામકૃષ્ણ સંઘના આદરણીય સંન્યાસી સ્વામી સારદેશાનંદજી (ગોપેશ મહારાજ)ને શ્રી શ્રીમાનાં શ્રીચરણકમળમાં રહીને એમની સેવા કરવાનો દેવદુર્લભ અવસર પ્રાપ્ત થયો હતો. એમના મૂળ બંગાળીમાં લખાયેલા ગ્રંથનો[...]
🪔 સંસ્મરણ
ક્રાંતિકારિણી મા શારદાદેવી - ૫
✍🏻 જ્યોતિબહેન થાનકી
December 2003
‘પેલી સ્ત્રી અહીં શા માટે આવે છે?’ ‘એ સત્સંગ કરવા આવે છે. મારી પાસેથી ઈશ્વરની વાતો સાંભળે છે.’ ‘પણ એનો ભૂતકાળ સારો ન હતો. એ[...]
🪔 પ્રાસંગિક
સ્વામી પ્રેમાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
December 2003
રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાઘ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘અમૃતેર સંધાને’માંથી શ્રીકુસુમબહેન પરમારે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૮
✍🏻 સ્વામી અખંડાનંદ
December 2003
(ઓક્ટોબર, ૦૩થી આગળ) દિવ્યપૂજા ચંદ્રવદના દેવીનો પૂજારી નૈવેદ્ય બનાવતાં બનાવતાં મારી સાથે વાતો પણ કરતો હતો. એમણે મને મંદિર વિશે સારી એવી માહિતી આપી. પૂજા,[...]
🪔
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યોના શ્રી શ્રીમા વિશેના ઉદ્ગારો
✍🏻 સંકલન
December 2003
જ્યારે શ્રીમા કલકત્તામાં હાજર હોય ત્યારે બેલૂર મઠની સામાન્ય પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરતાં. સ્વામી પ્રેમાનંદ શ્રીમાની પરવાનગી વિના ક્યારેય ક્યાંય જતા નહિ. એક વખત શ્રીરામકૃષ્ણદેવના જન્મજયંતી[...]
🪔 શિક્ષણ
ચરિત્રનિર્માણ - ૨
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
December 2003
(ઓક્ટોબર, ૦૩ થી આગળ) આ રીતે એમનામાં પોતાના સમાજસમુદાય તથા દેશ પ્રત્યે એક જ્વલંત પ્રેમ જગાડવા માટે સુવ્યવસ્થિત રીતે પ્રયાસ કરવા પડશે. આમ જોઈએ તો[...]