(‘વ્યવહારુ વેદાંત વિશે સૂચનો’ના વર્ગ પછીની પ્રશ્નોત્તરીનાં શ્રીમતી એલિસ હેન્સબરોનાં સંસ્મરણોમાંથી)
પ્રશ્નઃ સ્વામી, બધી વસ્તુઓ એક જ હોય તો કોબી અને મનુષ્ય વચ્ચે શો તફાવત છે?
ઉત્તરઃ તમારા પગમાં છરી મારો એટલે તમને ભેદરેખા દેખાશે. (1.394)
Total Views: 317

