અહિંસાનો એ પૂજારી
જીવનભર લડ્યો હિંસા સામે,
‘અહિંસા પરમો ધર્મ’
ગાતો રહ્યો – ગાતો જ રહ્યો,
ને આખરે એ
પોતડીભેર ભેટ્યો
હિંસાને!
રે! કમનસીબી દેશની!!!

– જયંતિ ધોકાઈ

Total Views: 118

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.