Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૨૦૦૪
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
April 2004
मित्रस्य मा चक्षुषा सर्वांणि भूतानि समीक्षन्ताम । मित्रस्याहं चक्षुषा सर्वांणि भूतानि समीक्षे । मित्रस्य चक्षुषा समीक्षामहे ॥ સૌ કોઈ મારા પ્રત્યે મિત્રની આંખે જુએ; હું[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ભક્તિનો ઉપાય - ૧
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2004
માસ્ટર (વિનયપૂર્વક) - ઈશ્વરમાં કેવી રીતે મન જાય? શ્રીરામકૃષ્ણ - ઈશ્વરનાં નામ, ગુણગાન, કીર્તન હંમેશાં કરવાં જોઈએ, અને સત્સંગ. ઈશ્વરના ભક્ત કે સાધુ, એવાની પાસે[...]
🪔 વિવેકવાણી
ઉચ્ચકુળમાં જન્મનો આદર્શ
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2004
આપણો ઉચ્ચકુળમાં જન્મનો આદર્શ, બીજાઓના કરતાં જુદો છે. આપણો આદર્શ છે આધ્યાત્મિક સંસ્કૃતિભર્યો ત્યાગમૂર્તિ બ્રાહ્મણ. હું બ્રાહ્મણ-આદર્શ કહું છું એનો અર્થ શો? એનો અર્થ એ[...]
🪔 સંપાદકીય
આપણા દૈનંદિન જીવનમાં ઉપનિષદોનું મહત્ત્વ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2004
આપણી પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિના વારસા સમા ઉપનિષદો એ પ્રાચીન રાજર્ષિઓની આધ્યાત્મિક અનુભૂતિઓનો અમૂલ્ય ખજાનો છે. આધ્યાત્મિક જ્ઞાન, આધ્યાત્મિક અનુભવ અને પ્રણાલીઓમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું, એમ[...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
April 2004
સંન્યાસ : શાસ્ત્રવિધિ અને અધિકારવાદ પરિચ્છેદની સૂચનામાં માસ્ટર મહાશયે થોડા શબ્દોમાં હાજરાની સાથે શ્રીઠાકુરનો જે સંબંધ છે, તેને બહુ સુંદર રીતે વર્ણવી દીધો છે. શ્રીઠાકુરે[...]
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
April 2004
શ્રીમા શારદાદેવી અને સ્વામી શુદ્ધાનંદ આ પ્રસંગે સ્વામી શુદ્ધાનંદજીની વાત યાદ આવે છે. તેઓ કહેતા : ‘સ્વામીજીએ કહ્યું છે કે શ્રીઠાકુરનો એક ઉપદેશ લઈને એના[...]
🪔
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૧
✍🏻 સ્વામી રંગનાથાનંદ
April 2004
રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૨૭, એપ્રિલ, ૧૯૮૦ના રોજ રામકૃષ્ણ મિશન, ન્યુદિલ્હીમાં વિવેકાનંદ ઓડિટોરિયમમાં ‘પ્રબુદ્ધ નાગરિકતા’ વિશે આપેલા વ્યાખ્યાનનો શ્રી મનસુખભાઈ મહેતાએ[...]
🪔 શિક્ષણ
મૂળભૂત બાબતો
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
April 2004
ભાષા સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘ગુલામની જેમ કરેલું સર્વોચ્ચ કાર્ય પણ અવનતિને પામે છે. મારા મતે બીજાના આધિપત્ય હેઠળ કરેલી કોઈ પણ ઉન્નતિ મૂલ્યહીન છે.’[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
શક્તિ એ જ જીવન અને સંશોધક મન
✍🏻 સ્વામી જગદાત્માનંદ
April 2004
સંભવ છે કે હરરોજ એવી સેંકડો ઘટનાઓ ઘટે છે કે જે આપણને હતોત્સાહિત કરે છે અને સાથે ને સાથે નિર્બળ પણ બનાવે[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૧૦
✍🏻 સ્વામી અખંડાનંદ
April 2004
ગુપ્તકાશી અને ઊખીમઠ અગત્સ્યમુનિ પછીના દિવસે હું કેદારનાથ તરફ જવા આગળ વધ્યો. રુદ્રપ્રયાગ સુધી સડક અલકનંદાની સાથે સાથે ચાલે છે. હવે મંદાકિની સાથે ચાલવા લાગી.[...]
🪔 વ્યાખ્યાન
અંત:સ્ફૂરણા અને આજનો વૈજ્ઞાનિક વિકાસ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
April 2004
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં ૧૩ માર્ચ, ૨૦૦૪ના રોજ યોજાયેલ ‘ગુજરાત સાયન્સ કોંગ્રેસ’ના અધિવેશન પ્રસંગે સ્વામી જિતાત્માનંદજીએ આપેલ ઉદ્ઘાટન સંભાષણનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં[...]
🪔 સંસ્થાપરિચય
રામકૃષ્ણ સંઘનું ઉદ્ભવસ્થાન - બારાનગર મઠ
✍🏻 સ્વામી વિમલાત્માનંદ
April 2004
(ફેબ્રુઆરીથી આગળ) બારાનગર મઠનો પ્રારંભ શ્રીરામકૃષ્ણદેવ પરની અટલ શ્રદ્ધાભક્તિવાળા ગણ્યાગાઠ્યા કોલેજના વિદ્યાર્થીઓએ (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્યો અને ગૃહસ્થ શિષ્યો) એક ઘણા જરીપુરાણા જર્જરિત અંધારિયા વેરાન[...]
🪔 સંશોધન
સંગીત કલ્પતરુની ભૂમિકા - ૧
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2004
સ્વામી વિવેકાનંદના ભાસ્વર જીવનકવનની અતિ ઓછી જાણીતી ઘટનાઓ પૈકીની એક અન્યતમ ઘટના એટલે પોતાની માત્ર ૨૪ વર્ષની ઉંમરે લખેલ ‘સંગીત કલ્પતરુ’ નામના સંગીત વિષયક મૂળ[...]
🪔 બાળવાર્તા
વિવેકાનંદને આશીર્વાદ
✍🏻 સંકલન
April 2004
૨૨. વિવેકાનંદને આશીર્વાદ શ્રીરામકૃષ્ણદેવના પ્રમુખ શિષ્ય નરેન્દ્રનાથ, સ્વામી વિવેકાનંદ થયા. ઠાકુરની મહાસમાધિ પછી, વિવેકાનંદે મોટા ભાગે પગપાળા, સમગ્ર ભારતવર્ષની યાત્રા કરી. દેશના ગરીબો અને શ્રીમંતોને[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
April 2004
શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવની થયેલી ભવ્ય ઉજવણી ૨૨ ફેબ્રુઆરી, ૨૦૦૪ને રવિવારે સવારે ૫.૦૦ વાગ્યાથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મંદિરમાં મંગલ આરતી, વિશેષપૂજા, હવન, ભજન, ગીત-સંગીત વગેરેનો કાર્યક્રમ[...]