Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જૂન ૨૦૦૦

Read Articles

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻

  June 2000

  Views: 130 Comments

  સામવેદીય શાંતિપાઠ   ॐ आप्यायन्तु ममाङ्‌गानि। वाक्प्राणश्चक्षु: श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मौपनिषदम्‌। माहं ब्रह्म निराकुर्याम्‌। मा मा ब्रह्म निराकरोत्‌। अनिराकरणमस्तु। अनिराकरण मेऽस्तु। तदात्मनि निरते [...]

 • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

  કાંચન અને સાધક

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  June 2000

  Views: 140 Comments

  ૯૨. પૈસો ખૂબ મોટી ઉપાધિ છે. માણસ પાસે પૈસો આવે કે તરત એનામાં પરિવર્તન આવે છે. એક ખૂબ વિનયી અને નમ્ર સ્વભાવનો બ્રાહ્મણ અગાઉ અવાર-નવાર [...]

 • 🪔 વિવેકવાણી

  ભારતવર્ષ આજેય કેમ જીવંત છે?

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  June 2000

  Views: 5181 Comment

  પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચારે દિશાઓમાં આ પૃથ્વીને આવરી લેનાર તત્ત્વજ્ઞાનની ભરતીના મહાન જુવાળનો આરંભ પૂર્વે આ ભૂમિ પરથી જ થયો હતો, અને દુનિયાની [...]

 • 🪔 સંપાદકીય

  શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ - ૨

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  June 2000

  Views: 110 Comments

  ગતાંકના સંપાદકીય લેખમાં આપણે ધાર્મિક બાબતોમાં વેદોના પ્રામાણ્યની ચર્ચા કરી ગયા અને સાથોસાથ જીવનનાં શાશ્વત સત્યોની અતીન્દ્રિય અનુભૂતિઓ હોવાને કારણે વેદોની મહત્તા દર્શાવી. સ્વામી વિવેકાનંદ [...]

 • 🪔 ઉપનિષદામૃત

  આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૩

  ✍🏻 સ્વામી રંગનાથાનંદ

  June 2000

  Views: 110 Comments

  સંસાર આધ્યાત્મિક જાગૃતિનો વિરોધી છે. પ્રાણીઓનાં શરીરો કેવળ ઇન્દ્રિયાનુભૂતિઓ માટે ઘડાયાં છે; એમને આંતરિક અનુભૂતિ નથી. બાહ્ય પદાર્થોનું જગત એમના ભાનનું અને સુખદુ:ખનું ક્ષેત્ર છે. [...]

 • 🪔 કથામૃત

  શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - પ્રથમ દર્શન

  ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

  June 2000

  Views: 80 Comments

  શ્રીરામકૃષ્ણ કથામૃત - પ્રથમ દર્શન તા. ૨૬ ફેબ્રુઆરી - ૧૮૮૨. શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી આપણે દરરોજ થોડો થોડો ભાગ વાંચીશું અને તેના તત્ત્વને સમજવાનો પ્રયાસ કરીશું. આજે [...]

 • 🪔 ચારિત્ર્ય વિકાસ

  ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું?

  ✍🏻 સ્વામી બુધાનંદ

  June 2000

  Views: 130 Comments

  સ્વામી બુધાનંદ કૃત આ લેખ રામકૃષ્ણ સંઘના અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના ડિસેમ્બર ૧૯૬૯ના અંકમાં સંપાદકીય લેખરૂપે પ્રગટ થયો હતો. ત્યારબાદ સુધારા વધારા કરીને ૧૯૮૩ના મે [...]

 • 🪔 સાયબર સ્પેસ અને વેદાન્ત

  વેદાન્તની ચળવળ અને ઈલેક્ટ્રોનિક સીમાઓ

  ✍🏻 પ્રવ્રાજિકા વ્રજપ્રાણા

  June 2000

  Views: 110 Comments

  એવા કેટલાય લોકો આ દુનિયામાં છે જેને વેદાન્ત વિશે કશી ખાસ જાણકારી નથી. વિશ્વના રહસ્યને તપાસીને ખૂબ જ ઊંચી ગુણવત્તાની બુદ્ધિ ધરાવતા માનવોએ દરેક દૃશ્ય [...]

 • 🪔 મનોવિજ્ઞાન

  મનોમીમાંસા : પશ્ચિમની અને ભારતની

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  June 2000

  Views: 100 Comments

  ભારતીય મનોવિજ્ઞાનના આ ત્રણ મુખ્ય પ્રવાહો છે. જો કે પૃથ્વી, જળ, તેજ અને વાયુના રાસાયણિક મિશ્રણથી જ મન કે આત્માની ઉત્પત્તિ માનનાર ચાર્વાકોનું કેવળ ભૌતિકવાદી [...]

 • 🪔 મધુસંચય

  રોગી દેવો ભવ

  ✍🏻

  June 2000

  Views: 80 Comments

  (‘ગ્લોબલ વેદાંત’, વિન્ટર (૧૯૯૮-૯૯) વૉ. ૩, નં.૩માં સ્વામી ભાસ્કરાનંદે લખેલા લેખના આધારે શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુભાવન - સં.) છેલ્લાં ૪૦ વર્ષથી હું રામકૃષ્ણ સંઘનો [...]

 • 🪔 અધ્‍યાત્મ

  શ્રીરામકૃષ્ણગાથા

  ✍🏻 અક્ષયકુમાર સેન

  June 2000

  Views: 130 Comments

  ગીત વાદ્ય નૃત્ય તેને એવાં કંઠે પાઠ; વચ્ચે વચ્ચે સ્વર તાલ બોલી દે અઘાટ. હસી હસી ઢળી પડે ગુરુ છાત્રગણ; એ આનંદ કેરું નવ થાય [...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻

  June 2000

  Views: 110 Comments

  શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલ દુષ્કાળ રાહત સેવાકાર્ય શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૨૨ મે, ૨૦૦૦ સુધી રાજકોટ જિલ્લાના જસદણ, લોધીકા અને પડધરી તાલુકાના જસદણ, [...]