Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૧૯૯૯




Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સ્વામી તપસ્યાનંદ
May 1999
एकत्र वीर्यमितरत्र यशः परत्र ज्ञानं विरक्ति - रपरत्र कुतश्चन श्रीः । ऐश्वर्यमन्यत्र इमे न मिथो मिलन्ति कुत्रापि चेह तु भगा - स्सकला मिलन्ति ।।११।। ઐશ્વર્ય[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
માનવી : માનવીનું ભાવિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 1999
૯. અનાજના મોટા કોઠારોમાં, દરવાજા પાસે જ ઉંદર પકડવાનાં ઉંદરિયાં રાખવામાં આવે છે. તેમાં મમરા મૂકવામાં આવે છે એટલે એની સુગંધથી આકર્ષાઈ, ઉંદરો તેમાં પકડાઈ[...]
🪔 વિવેકવાણી
પ્રેમ - પુરુષાર્થ - સ્વાતંત્ર્ય
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 1999
પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કાંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવનમાં બીજું શું છે? માટે સર્વ પ્રકારનો[...]
🪔 સંપાદકીય
‘નામ જપન ક્યોં છોડ દીયા?’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 1999
‘ખાલસ’નું એક સુંદર ભજન છે – નામ જપન ક્યોં છોડ દિયા? નામ જપન ક્યોં છોડ દિયા? ક્રોધ ન છોડા, જૂઠ ન છોડા સત્ય વચન ક્યોં[...]
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૪
✍🏻 સ્વામી રંગનાથાનંદ
May 1999
ખ્રિસ્તી રહસ્યવાદના અને ઈરાનના ઈસ્લામ પહેલાંના કાળની આધ્યાત્મિક પરંપરાઓના સંપર્કથી ઈસ્લામના સૂફી આંદોલનનો ઉદ્ભવ થયો. એણે ઈસ્લામના શ્રુતિ તત્ત્વ પર ભાર મૂક્યો; એ તત્ત્વ ઈતિહાસથી[...]
🪔 વાર્તાલાપ
શ્રી શ્રીમાનાં સંસ્મરણો
✍🏻 ક્ષીરોદબાલા રૉય
May 1999
અહીં જેમનાં સંસ્મરણો આપેલાં છે તેવાં ક્ષીરોદબાલા રૉય પૂજ્ય શ્રી શ્રીમા શારદામાનાં મંત્ર દીક્ષિત શિષ્યા હતાં. મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The[...]
🪔 પ્રાસંગિક
યુગપ્રવર્તક શંકરાચાર્ય
✍🏻 સ્વામી જિતાત્માનંદ
May 1999
ઉત્તુંગ હિમાલયની તપોભૂમિમાં ગંગા પ્રગટે છે અને પોતાનાં પવિત્ર વારિ ભારતનાં સૂકાં મેદાનોમાં આણી એમને ઋતુએ ઋતુએ પુનર્જન્મ આપે છે. ત્યાં, બદરીના હિમાચ્છદિત પ્રદેશમાં, વ્યાસમુનિએ[...]
🪔 જીવન ચરિત્ર
એ છે જગદંબાની સખી
✍🏻 જ્યોતિબહેન થાનકી
May 1999
‘અરે, રાજચંદ્ર જુઓ તો ખરા, સામે ઘાટ પર કેવી લાવણ્યમયી કન્યા આવી રહી છે. જાણે કોઈ દેવકન્યા ગંગામાં સ્નાન કરવા આવી રહી ન હોય!’ ‘હા[...]
🪔 યુવ-વિભાગ
નવેસરથી ચારિત્ર્ય-ઘડતર તરફ
✍🏻 સ્ટેફન કોવી
May 1999
લેખકના ‘ધ સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઈફેક્ટિવ પીપલ’નામના પુસ્તકનો મૌલિક અનુવાદ શ્રી સંજીવ શાહે ‘મહાન હૃદયનો સારેગમપનિ’ નામે કર્યો છે, તેના અંશે વાચકોના લાભાર્થે પ્રસ્તુત[...]
🪔 સ્વાસ્થ્ય
સાગર તરફ જુઓ
✍🏻 સ્વામી ત્યાગાનંદ
May 1999
સ્વામી ત્યાગાનંદજી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંતકેસરી’ના સંપાદક હતા. હવે તેઓ વેદાંત સોસાયટી, બોસ્ટનમાં સહાયક સંચાલક તરીકે સેવા આપી રહ્યા[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
May 1999
શ્રીરામકૃષ્ણ - પુરાણ (ગતાંકથી આગળ) ગર્ભાવસ્થા કેરી કથા સુંદર ભારતી; આઈ દેખે ઘણાં દેવદેવીની મૂરતિ. ત્રણ ચાર માસ તણો થયો ગર્ભ જ્યારે; એક દિન થયું[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 1999
મહાત્મા ગાંધીની ૧૨૫મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૧૯૯૫ના વર્ષથી ગાંધીજીના આદર્શો સાથે વિશ્વના કોઈ પણ દેશમાં શાંતિ, અહિંસાને માર્ગે ચાલીને નિઃસ્વાર્થભાવે સમાજના પીડિત-દલિત લોકોમાં સામાજિક ન્યાય, શાંતિ,[...]