गेयं गीतानामसहस्रं ध्येयं श्रीपतिरूपमजस्रम् ।
नेयं सज्जनसङ्गे चित्तं देयं दीनजनाय च वित्तम् ॥

‘શ્રીમદ્ભગવદ્ગીતા’ અને ‘શ્રીવિષ્ણુસહસ્રનામ’નો પાઠ કરવો જોઈએ. વારંવાર વિષ્ણુના રૂપનું ધ્યાન ધરવું જોઈએ. સજ્જનના સંગમાં ચિત્તને દોરવું જોઈએ અને દીનજનને ધન આપવું જોઈએ.

प्राणायामं प्रत्याहारं नित्यानित्यविवेकविचारम् ।
जाप्यसमेतसमाधिविधानं कुर्ववधानं महदवधानम्॥

પ્રાણાયામ, પ્રત્યાહાર, નિત્ય અને અનિત્યના વિવેકનો વિચાર, જપ કરવા યોગ્ય સહિતનું સમાધિનું વિધાન અને મોટું ધ્યાન, – આ બધાનું તું ધ્યાન ધરજે.

(મોહમુગ્દર સ્તોત્ર – શ્લોક, ૨૭, ૩૦)

Total Views: 23
By Published On: May 1, 2010Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.