नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय ।
नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय ॥

ઉત્તમ સર્પોના હારવાળા, ત્રણ નેત્રધારી, ભસ્મનો અંગરાગ ધા૨ણ કરનાર, મહેશ્વર, નિત્ય, શુદ્ધ, દિશારૂપી વસ્ત્રવાળા તે ‘ન’ સંજ્ઞાવાળા શિવને નમસ્કાર હો !

शिवाय गौरी वदनाब्जवृन्द-सूर्याय दक्षाध्वरनाशकाय।
श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय ॥

કલ્યાણકારક, કમળવૃંદ સમાં પાર્વતીના મુખ માટે સૂર્ય સમાન, દક્ષ-યજ્ઞના વિનાશક, નીલકંઠ, વૃષભ-ચિહ્નધારી ધ્વજવાળા, ‘શિ’ સંજ્ઞાવાળા તે શિવને નમસ્કાર હો !

(‘શિવપંચાક્ષર સ્તોત્ર’ – શ્લોક ૧,૩)

Total Views: 22
By Published On: September 1, 2010Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.