येषां न विद्या न तपो न दानं
ज्ञानं न शीलं न गुणः न धर्मः।

ते मर्त्यलोके भुवि भारभूता:
मनुष्यरूपेण मृगाः चरन्ति॥१३॥

જે લોકોના જીવનમાં વિદ્યા નથી, તપ નથી, ધન નથી, શીલ નથી, ગુણ નથી અને ધર્મ નથી, એવા મનુષ્ય પૃથ્વી પર ભારસ્વરૂપ બને છે અને મનુષ્ય રૂપે પશુ બનીને વિચરણ કરે છે.

भवन्ति नम्रास्तरवः फलोद्‌गमैः-
नवाम्बुभिर्दूरविलम्बिनो घनाः।
अनुद्धताः सत्पुरुषाः समृद्धिभिः
स्वभाव एवैष परोपकारिणाम्॥७१॥

વૃક્ષોમાં ફળ આવવાથી તે નમી જાય છે. વાદળોમાં નવું જળ આવવાથી તે દૂર દૂર સુધી નમી જાય છે. સજ્જન માણસોને સમૃદ્ધિ પ્રાપ્ત થતાં તેઓ વિનયી બની જાય છે. જગતમાં પરોપકાર કરનારાઓનો
પણ એવો જ સ્વભાવ હોય છે.

(‘નીતિશતકમ્’માંથી)

Total Views: 9
By Published On: September 1, 2011Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.