गुरवो बहवः सन्ति शिष्यवित्तापहारकाः ।
तमेकं दुर्लभं मन्ये शिष्यहृत्तापहारकम् ॥

चातुर्यवान्विवेकी च अध्यात्मज्ञानवान्शुचिः ।
मानसं निर्मलं यस्य गुरुत्वं तस्य शोभते ॥

શિષ્યોના ધનને હરી લેનારા ગુરુઓ તો ઘણાય છે,
પણ શિષ્યના હૃદયના તાપને હરનાર તો દુર્લભ જ માનું છું.
જે ચતુરાઇથી ભરેલા, વિવેકી, અધ્યાત્મજ્ઞાનવાળા, પવિત્ર હોય
અને જેમનું મન નિર્મળ હોય, તેમનું ગુરુપણું જ શોભે છે.

(ગુરુ ગીતા : ૧૬૨, ૧૬૩)

Total Views: 189

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.