स्तोष्ये भक्त्या विष्णुमनादिं जगदादिं
यस्मिन्नेतत्संसृतिचक्रं भ्रमतीत्थम् ।

यस्मिन् दृष्टे नश्यति तत्संसृतिचक्रं
तं संसारध्वान्तविनाशं हरिमीडे॥

આદિ૨હિત અને જગતના આદિ શ્રીવિષ્ણુભગવાનની હું સ્તુતિ કરું છું; જેમના વિષે આ સંસારચક્ર આમ ભમ્યા કરે છે;
જેમનું દર્શન થતાં તે સંસારચક્ર નાશ પામે છે, તે સંસારરૂપ અંધકારનો નાશ કરનારા શ્રીહરિની હું સ્તુતિ કરું છું.

(‘હરિમીડે સ્તોત્રો’માંથી)

Total Views: 169

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.