आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं गृहं ।
पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः ।।

सञ्चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो ।
यद्यत्कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम् ।।

હે પ્રભુ! મારો આત્મા આપ, મારી બુદ્ધિ માતા પાર્વતી, મારા પ્રાણ આપના ગણો, શરીર આપનું નિવાસસ્થાન, વિષયોના ઉપભોગની રચના તે આપની પૂજા, ઊંઘ એ સમાધિસ્થિતિ, બંને ચરણોનો સંચાર તે આપની પ્રદક્ષિણાનો વિધિ, મારી બધી જ વાણી તે આપના માટેનાં સ્તોત્રો છે. હું જે જે કર્મ કરું છું, તે તે સંપૂર્ણપણે હે ભગવાન શિવ! આપની આરાધના છે.

(શ્રી શંકરાચાર્ય રચિત ‘પરાપૂજાસ્તોત્રમ્’ શ્લોક : ૧૦)

Total Views: 111

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.