જ્યારથી હું જીવન , આત્મા અને આ દુનિયાને ઓળખતી થય છું અને જ્યારે મે મારી જાત ને ઓળખી છે , તેની ક્ષમતા ને પારખી છે અને એક અડગ વ્યક્તિત્વ બનાવ્યું છે તે માત્ર સ્વામીજીનો એક જ વિચાર છે જે મારા પર અમીટ છાપ છોડી ને ગયો છે ; “આત્મશ્રદ્ધા માણસ ને મર્દ માંથી સિંહમર્દ બનાવે છે “. આને સંભાળતાની સાથે જ શરીરમાં નવી ઊર્જા નો સંચાર થાય છે, અને એક મજબૂત આત્મવિશ્વાસ પ્રગટ કરે છે. “તમારું આચરણ શ્રેષ્ઠ હતું , અને વિચારોની શું વાત કરીએ , અડગ મનના માનવીની સાથે , અમે અમારી સુરાહ શોધીએ..”

‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.

Total Views: 245

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.