परि चिन् मर्तो द्रविणं ममस्याद्

ऋतस्य पथा नमसा विवासेत्।

उत स्वेन क्रतुना सं वदेत

श्रेयांसं दक्षं मनसा जगृभ्यात्॥

સન્માર્ગ દ્વારા સંપત્તિ

માનવ સમૃદ્ધિનું સારી રીતે ચિંતન કરે અને એને સન્માર્ગે – ઋત્‌પૂવર્ક સંપ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. પોતાની આંતરિક સદ્‌બુદ્ધિનો સહારો લઈ વધુ સક્ષમતાથી એને આત્મસાત્ કરે. 

ઋગ્વેદ ૯-૩૧-૨

Total Views: 84

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.