Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૧૯૯૯


Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
March 1999
पापाटवी - प्रदहने हुतभुतक्समानं मोहान्धकार-दलने हरिदश्व - कल्पम् । सन्ताप-नाशनविधौ शरदिन्दुतुल्यं ज्योतिश्चकास्ति किमपि क्षुदिरामगेहे ॥३॥ જે પાપનાં વન દહંત હુતાશ જેવા, તે મોહનાં તમ-વિનાશક સૂર્ય[...]
🪔 વિવેકવાણી
ભારતનો આદર્શ : શ્રીરામ અને શ્રીસીતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 1999
ભારતમાં જેમની સૌથી વિશેષ પૂજા થાય છે તે છે રામ અને કૃષ્ણ. વીરતાના યુગોના પ્રાચીન આદર્શ રૂપ, સત્ય અને ચારિત્ર્યની મૂર્તિ, આદર્શ પુત્ર, આદર્શ પતિ,[...]
🪔 સંપાદકીય
રામભજનનો સાચો અર્થ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 1999
આજે આપણા દેશમાં આપણે ‘રામરાજ્ય’ સ્થાપવાની ચર્ચા કરી રહ્યા છીએ પણ આપણે એ સમજી લેવું પડશે કે જ્યાં સુધી સૌ દેશવાસીઓના અંતરમાં ‘રામરાજ્ય’ની સ્થાપના નથી[...]
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૨
✍🏻 સ્વામી રંગનાથાનંદ
March 1999
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી ગ્રંથ ‘The Message of the Upanishads’નો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલો ગુજરાતી અનુવાદ ‘ઉપનિષદોનો સંદેશ’એ નામે પુસ્તક[...]
🪔 સાંપ્રત-સમાજ
આપણા રાષ્ટ્રની આજની આવશ્યક્તા
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
March 1999
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ છે. ૭ ફેબ્રુઆરી ૧૯૯૮ના રોજ બેલુર મઠમાં મળેલા અખિલ ભારતીય ભક્ત સંમેલનમાં તેઓશ્રીએ અંગ્રેજીમાં આપેલ અને વેદાંત કેસરી,[...]
🪔 પ્રાસંગિક
પાક મબલખ છે, મજૂરો થોડા છે
✍🏻 સ્વામી સ્મરણાનંદ
March 1999
શ્રીરામકૃષ્ણ મિશનનું શતાબ્દિ વર્ષ ૧૯૯૭-૯૮માં ઉજવાઈ ગયું. ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ કલ્ચરે એ આખા વર્ષ દરમ્યાન આ ઐતિહાસિક પ્રસંગની ઊજવણી પરિસંવાદો, તત્ત્વચર્ચાઓ અને સભાઓની હારમાળા દ્વારા[...]
🪔 પ્રશ્નોત્તરી
પ્રાર્થનાની સાર્થકતા
✍🏻 સંકલન
March 1999
‘ધ કેન્સસ સીટી સ્ટાર, કેન્સસ સીટી, મિસોરી’ નામના દૈનિકપત્ર દ્વારા જુદા જુદા ધર્મ પાળતા, એક ખ્રિસ્તી, એક હિંદુ અને એક મુસલમાન બૌદ્ધિકને ‘પ્રાર્થનાની સફળતા’ અંગે[...]
🪔 આવરણ ચિત્ર ભૂમિકા
ગાયત્રી
✍🏻 સ્વામી જિતાત્માનંદ
March 1999
ॐ भूर्भुव: स्व:। ॐ तत्सवितुर्वरिण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात् ‘ઓમ્, અમે તે સવિતાના વરેણ્ય તેજનું ધ્યાન ધરીએ છીએ. તે આ માનવજગતમાં પરમતત્ત્વની[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ - ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
March 1999
ભક્ત વંદના મૂળ બંગાળીમાં લખાયેલ શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય શ્રી અક્ષયકુમાર સેન રચિત ‘શ્રીરામકૃષ્ણ પુંથિ’નો બ્રહ્મલીન સ્વામી ચૈતન્યાનંદજી મહારાજે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પુનઃ[...]
🪔 પુસ્તક સમીક્ષા
પુસ્તક સમીક્ષા
✍🏻 દુષ્યંત પંડ્યા
March 1999
[પ્રાર્થના પલ્લવી : કર્તા - રતુભાઈ દેસાઈઃ પરિમલ પ્રકાશન, પાર્વતી, હનુમાન રોડ, વિલેપારલે (પૂર્વ) મુંબઈ – ૫૭; મૂલ્ય : રૂ. ૫૦/-] શ્રી રતુભાઈનો પ્રથમ કાવ્યસંગ્રહ[...]
🪔 સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ મિશનનાં રાહત સેવાકાર્ય
✍🏻 સંકલન
March 1999
પશ્ચિમ બંગાળ ૧. માલદા આશ્રમ દ્વારા ઇંગ્લીશ બજાર, કાલીચાક-૨/૩ એ ત્રણેય તાલુકાના ૭૫૪૦ દરદીઓની ચિકિત્સાસેવા કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧૦૦૦ ધોતિયાં, ૧૬૫૦ સાડી, ૮૯૦[...]
🪔
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ
✍🏻 સંકલન
March 1999
(વર્ષ ૧૦ : એપ્રિલ ૧૯૯૮ થી માર્ચ ૧૯૯૯) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલા છે.) અધ્યાત્મ - (૧) શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત -શ્રી ઉશનસ્ (૧) ૧૦૭[...]