पापाटवी – प्रदहने हुतभुतक्समानं मोहान्धकार-दलने हरिदश्व – कल्पम् ।
सन्ताप-नाशनविधौ शरदिन्दुतुल्यं ज्योतिश्चकास्ति किमपि क्षुदिरामगेहे ॥३॥

જે પાપનાં વન દહંત હુતાશ જેવા, તે મોહનાં તમ-વિનાશક સૂર્ય જાણે; તે દુ:ખનાશ કરતા શરદિન્દુ શા આ, તેજ સ્વરૂપ વિલસે ખદિરામ ઘેર.

योगीश्वरैर्मनसि चिन्तितपुण्यमूर्ति-र्भक्तोत्तमै- स्सरसगीत – पवित्रकीर्तिः ।
सन्दग्ध- सर्वशरणागत-दुस्सहार्तिः कश्चिद्विभाति भुवनत्रय-भाग्यमूर्तिः ॥४॥

યોગી તણાં મન વસે તવ પુણ્યરૂપ, વિખ્યાત જે સરસ ગીત થકી જનોના; દુઃસહ્ય દુઃખ શરણાગતનાં નિવારે, સોહે અપૂર્વ ભુવનત્રયભાગ્યમૂર્તિ.

शुभ्रद्युति: श्रुतिमनोहर-शुद्धगीति: स्वच्छन्द-साधुगति-रात्ममृणाल-भोजी ।
कश्चिद्द्युलोक-विरलः कलराजहंसो भक्तान्तरङ्ग-कमले विजरीहरीति ॥५॥

આ હંસ ભક્ત-મનના કમલે વસન્તો, શુભ્રદ્યુતિ શ્રુતિમનોહર ગીત ગાતો; નિર્બન્ધ સાધુગતિ આત્મમૃણાલ ભોક્તા, સ્વર્ગે ય તે વિરલ હંસતણા વિહાર

‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃત’ (૩–૫)

Total Views: 47

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.