(વર્ષ ૧૦ : એપ્રિલ ૧૯૯૮ થી માર્ચ ૧૯૯૯)
(પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલા છે.)

અધ્યાત્મ
(૧) શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત          -શ્રી ઉશનસ્‌       (૧) ૧૦૭ (૩), (૨) ૧૪૯ (૪), (૩) ૧૯૦ (૫), (૪) ૩૯૭ (૯)
(૨) શ્રીરામકૃષ્ણ ગાથા – શ્રી અક્ષયકુમાર સેન (અનુવાદ : સ્વામી ચૈતન્યાનંદજી મહારાજ) (૧) ૪૭૧ (૧૧),(૨) પ૦૭ (૧૨)

અમૃતવાણીઃ
શ્રીરામકૃષ્ણ પરમહંસની અમૃતવાણી          – ૨૮૯ (૭)(૮)

અહેવાલઃ
(૧) એક અદ્ભુત યુવ-સંમેલન – સ્વામી સુનિર્મલાનંદ  (ભાષાંતર : શ્રી મનસુખભાઈ મહેતા)            ૨૨ (૧)
(૨) એક ઐતિહાસિક ભક્ત-સંમેલન – સ્વામી સુનિર્મલાનંદ (ભાષાંતર : શ્રી મનસુખભાઈ મહેતા)    ૫૩ (૨)
(૩) ઇંગ્લૅન્ડમાં વિવેકાનંદના વર્ગો – દિલીપ પટેલ                                                                    ૩૪૬ (૭)(૮)
(૪) ખાનગી કેન્દ્રો માટે માર્ગદર્શક સૂચનાઓ                                                                          ૩૪૫ (૭)(૮)
(૫) દહેરાદૂનમાં શ્રીરામકૃષ્ણદેવના મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ – સ્વરાજ મઝુમદાર (અનુવાદઃ શ્રીમનસુખભાઈ મહેતા) ૧૯૨ (૫)
(૬) રામકૃષ્ણ મિશનની કાર્યકારિણી સમિતિના ૧૯૯૭–૯૮ના રિપોર્ટનો સારાંશ -સ્વામી સ્મરણાનંદ
(૭) સેવા રૂરલ, ઝઘડીઆની વિવિધ સેવા-પ્રવૃત્તિઓ                                                              ૩૫૪ (૭) (૮)
(૮) શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદ સંમેલન (સંકલનઃ શ્રી મનસુખભાઈ મહેતા)            ૩૪૪ (૭) (૮)
(૯) હરિદ્વારમાં રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણી અને કુંભમેળો (સંકલનઃ શ્રી મનસુખભાઈ મહેતા)    ૧૦૯ (૩)

આત્મવિકાસઃ

મરણનું સ્મરણ રાખી જીવન વ્યવહાર કરો – વિનોબા ભાવે      ૨૧૪ (૬)

આનંદ બ્રહ્મઃ                                                     ૨૯ (૧), ૬૮ (૨), ૧૧૩ (૩)

મારાં પાડોશીઓ – લાલજી મૂળજી ગોહિલ                           ૧૪૭ (૪)

આવરણ ચિત્ર ભૂમિકા

ગાયત્રી – સ્વામી જિતાત્માનંદ (ભાષાંતર: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી)       ૫૦૪(૧૨)

ઉપનિષદામૃતઃ

આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – સ્વામી રંગનાથાનંદ (અનુવાદઃ શ્રીદુષ્યંતભાઈ પંડ્યા) (૧) ૪૫૪ (૧૧), (૨) ૪૯૨ (૧૨)

કાવ્યઃ

(૧) એંધાણી                               – શૈલેષ ટેવાણી                          ૭૪ (૨)
(૨) ગીત                                     – રમેશ પારેખ                            ૭૪ (૨)
(૩) ચિન્મય આનંદધામ                  – મનોહર દેસાઈ                         ૯ (૧)
(૪) જીવન અંજલિ થાજો                – કરસનદાસ માણેક                    ૩૦૫ (૭) (૮)
(૫) તારે સથવારે (ગીતિ કાવ્ય)       – ઉશનસ્                                   ૨૮૬ (૭) (૮)
(૬) ભજો તેને                               – સ્વામી વિવેકાનંદ                      ૩૧૧ (૭) (૮)
(૭) માતૃભૂમિ                              – ડૉ. યશવંત ત્રિવેદી                    ૧૮૯ (૫)
(૮) મારા હાથ વળી જાય છે            – ડૉ. યશવંત ત્રિવેદી                    ૪૫૩ (૧૧)
(૯) રોશની                                 – સ્વામી વિવેકાનંદ                       ૨૮૩ (૭)(૮)
(૧૦) વિકસતા બ્રહ્મના કમળના દર્શને         – ઉશનસ્                       ૪૬૮ (૧૧)
(૧૧) શાશ્વત જીવન                       – સંત ફ્રાંસિસ                             ૩૦૫ (૭)(૮)
(૧૨) સેવામંત્ર                              – ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા                 ૩૧૩ (૭)(૮)
(૧૩) હે પ્રભુ                                – રતુભાઈ દેસાઈ                         ૧૧૨ (૩)

કાવ્યાસ્વાદઃ

(૧) અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ – નરસિંહ મહેતા (કાવ્યાસ્વાદ કરાવનાર: કાકાસાહેબ કાલેલકર) ૨૧૩ (૬)
(૨) આશીર્વાદ     – સ્વામી વિવેકાનંદ (કાવ્યાસ્વાદ કરાવનારઃ શ્રી દુષ્યંતભાઈ પંડ્યા)                     ૪૩૩ (૧૦)
(૩) કાલીમાતા     – સ્વામી વિવેકાનંદ (કાવ્યાસ્વાદ કરાવનારઃ શ્રી દુષ્યંતભાઈ પંડ્યા)                    ૨૮૦ (૭)(૮)
(૪) ઘર              – માધવ રામાનુજ (કાવ્યાસ્વાદ કરાવનાર: શ્રી ક્રાન્તિકુમાર જોષી)                     ૪૬૯ (૧૧)
(૫) શાંતિ           – સ્વામી વિવેકાનંદ (કાવ્યાસ્વાદ કરાવનારઃ શ્રી દુષ્યંતભાઈ પંડ્યા)                    ૧૩૫ (૪)

ચરિત્રકથા :

(૧) તું છે કલગી શાકની વેલ – શ્રી જ્યોતિબહેન થાનકી (૧) ૧૫ (૧), (૨) ૬૧ (૨), (૩) ૧૦૦ (૩)
(૨) પ્રજ્ઞાચક્ષુ હૅલન કૅલર – દર્શના ધોળકિયા ૧૩૮ (૪)

દર્શનઃ

શ્રીરામકૃષ્ણદેવના દર્શની વિશિષ્ટતા – શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી (૧) ૨૭૬ (૭)(૮), (૨) ૩૯૧ (૯), (૩) ૪૨૭ (૧૦)

દિવ્યવાણી : ૩ (૧), ૪૩ (૨), ૮૩ (૩), ૧૨૩ (૪), ૧૬૩ (૫), ૨૦૮ (૬), ૨૪૬ (૭)(૮), ૩૬૭ (૯), ૪૦૭ (૧૦), ૪૪૭ (૧૧), ૪૮૭ (૧૨)

પુસ્તક સમીક્ષાઃ

(૧) એક સમયોચિત મીમાંસા વ્યવહારુ વેદાન્ત અને મૂલ્યોનું વિજ્ઞાન – સ્વામી રંગનાથાનંદ (સમીક્ષક: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) ૧૫૧ (૪)
(૨) Vedanta in the context of modern Science – by Swami Mukhyananda (પ્રવર્તમાન ત્વરિત આવશ્યક્તાને પ્રતિસાદ આપતું પુસ્તક) – સ્વામી મુખ્યાનંદ (સમીક્ષક: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) ૩૪૮ (૭)(૮)
(૩) શ્રીરામકૃષ્ણ અને શ્રીશારદામણિ – શ્રી જ્યોતિબહેન થાનકી (સમીક્ષકઃ પ્રા. ડૉ. જનકભાઈ જી. દવે) (પ્રકાશક: સરદારપટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર) ૩૫(૧)
(૪) શ્રીરામકૃષ્ણ ગુંજન, શ્રીરામકૃષ્ણ કર્ણામૃતમ્ (સમીક્ષક: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) ૪૭૯ (૧૧)
(૫) સંધિસૂત્રોનું સુખબોધક સંકલન સંહિતાયામ્, શ્રીમતિ શાન્તિ દીર્ધ (સમીક્ષક: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) ૭૫ (૨)
(૬) હૃદય રોગ – ડૉ. પ્રફુલ્લ વૈદ્ય (સમીક્ષક: વેદ્ય એચ. જી. સુરાણી) ૭૬ (૨)
(૭) પ્રાર્થના પલ્લવી – રતુભાઈ દેસાઈ (સમીક્ષક: શ્રી દુષ્યંતભાઈ પંડ્યા) ૫૧૩ (૧૨)

પ્રતિભાવો          ૪૦ (૧), ૮૦ (૨), ૧૨૦ (૩), ૧૬૦ (૪), ૨૦૦ (૫), ૨૪૩ (૬), ૩૬૩ (૭)(૮), ૪૦૪ (૯), ૪૩૯(૧૦)

પ્રભુના વિશ્વાસુઃ – શ્રી ધૈર્યચંદ્ર બુદ્ધ               ૩૯૦ (૯)

પ્રવાસવર્ણનઃ

અરુણાચલ પ્રદેશની યાત્રા – શ્રી મનસુખભાઈ મહેતા               ૪૬૫ (૧૧)

પ્રશ્નોત્તરીઃ

(૧) પ્રાર્થનાની સાર્થકતા                                                                                                     ૫૦૨ (૧૨)
(૨) ભગવાન વિશે વિશ્વવ્યાપી વિભાવના છે ખરી? (ટ્રીબ્યુન મીડિયા સર્વિસીંગ આઈ. એન. સી (ભાષાંતરઃ શ્રી ચંદુભાઈ ઠકરાલ) અને ધ સ્ટાર્ચ સ્ટાફમાંથી ઈશ્વર વિશેની વૈશ્વિક સંકલ્પનાની રસપ્રદ પ્રશ્નોત્તરી)                 ૪૨૩(૧૦)

પ્રાર્થનાઃ

હે પ્રભુ (સંકલનઃ ડૉ. દિનેશભાઈ જાની)                                 ૧૪૮ (૪)
સ્વજનની વિદાય વેળાએ – કુન્દનિકા કાપડિયા                       ૨૧૫ (૬)

પ્રાસંગિક:

(૧) અભિનવ યુગનું સર્જન                          – સ્વામી ભૂતેશાનંદ (ભાષાંતર: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) ૪૯ (૨)
(૨) ગંગાતટે બેલુડ મઠ                              – સ્વામી જિતાત્માનંદ (ભાષાંતરઃ શ્રી દુષ્યંતભાઈ પંડ્યા) ૪૧૬ (૧૦)
(૩) ગુરુને લાગું પાય                                 – મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’                                    ૧૩૦ (૪)
(૪) નવા યુગનું પ્રભાત                               – સ્વામી ભૂતેશાનંદ (ભાષાંત૨: શ્રી દુષ્યંતભાઈ પંડ્યા) ૪૧૩ (૧૦)
(૫) ૫૨૫ સમર્પિત ભક્ત પરમહંસ શ્રીરામકૃષ્ણ – ડૉ. જયેશ દેસાઈ ૪૫૯ (૧૧)
(૬) ભગવાન બુદ્ધના ઉપદેશો ૬૦ (૨)
(૭) ભગવત્ દર્શન: એના ભગવાન સ્વધામ સ્વરૂપ અને તત્ત્વદૃષ્ટિ – સ્વામી તપસ્યાનંદ (ભાષાંતર: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) ૧૬૮ (૫)
(૮) રામકૃષ્ણ મિશનઃ એક ખ્રિસ્તીના વિચારો – ફાધર જે.બી. સાયમન (ભાષાંતરઃ શ્રી દુષ્યંતભાઈ પંડ્યા) ૩૮૫ (૯)
(૯) વૈશ્વિક ચેતનાની સેવામાં સમર્પિત થઈએ – સ્વામી આત્મસ્થાનંદ (ભાષાંતરઃ શ્રી વાલ્મીકભાઈ દેસાઈ) ૫૧ (૨)
(૧૦) શ્રીરામકૃષ્ણ મિશનઃ એનું ઐતિહાસિક મિશન – સ્વામી પ્રભાનંદ (ભાષાંતરઃ શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) ૧૦ (૧)
(૧૧) શ્રી શ્રીમા શારદાદેવીની સંતત્વની શક્તિ – શ્રી જ્યોતિબહેન થાનકી ૩૭૮ (૯)
(૧૨) સદ્‌ગુરુનાં લક્ષણો – સ્વામી અશોકાનંદ (ભાષાંતર: શ્રી યશસ્વીભાઈ મહેતા) ૧૨૮ (૪)
(૧૩) સમન્વય સાગર – સ્વામી પ્રેમાનંદ ૪૫૧ (૧૧)
(૧૪) સેવાધર્મ – સ્વામી ભૂતેશાનંદ (ભાષાંતરઃ શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) ૮૯ (૩)
(૧૫) પાક મબલખ છે અને મજૂરો થોડા છે  – સ્વામી સ્મરણાનંદ (ભાષાંતરઃ શ્રી ચંદુભાઈ ઠકરાલ) ૫૯૯ (૧૨)

બાળ વિભાગઃ (બાળવાર્તા): – સંપાદક શ્રી મનસુખભાઈ મહેતા

(૧) કરુણા ઝરણ વહે જ્યાં પ્રભુ વસે ત્યાં                              ૧૯૫ (૫)
(૨) ગ૨વ કિયો સોઈ નર હાર્યો                                            ૧૧૪ (૩)
(૩) જાગ્રત મનની વિચારશીલતા જીવન બક્ષે છે                      ૪૩૬ (૧૦)
(૪) દુષ્ટોનો નાશ અને જગત કલ્યાણ                                    ૫૧૫ (૧૨)
(૫) દેવર્ષિ નારદ અને માયા                                                ૭૭ (૨)
(૬) પતિવ્રતા સુભદ્રાની પવિત્રતા                                          ૨૩૩ (૬)
(૭) બાળ વીરાંગના લક્ષ્મીની વીરતા                                    ૩૯૯ (૯)
(૮) બ્રહ્મા તેજો બલં બલમ્                                                ૪૭૩(૧૧)
(૯) સૌ પોતપોતાને સ્થાને મહાન છે                                      ૩૬ (૧)
(૧૦) દુષ્ટોનો નાશ અને જગત કલ્યાણ                                  ૫૦૯ (૧૨)
ભાવિ પેઢીઓ પ્રત્યેનું કર્તવ્ય – શ્રી યશવંત શુક્લ                     ૨૭૩ (૭)(૮)

મધુસંચયઃ        ૫૦ (૨), ૩૫૨ (૭)(૮), ૪૦૨ (૯), ૪૭૭ (૧૧)

મનોવિજ્ઞાનઃ

સંકલ્પ શક્તિનું મનો વિજ્ઞાન – સ્વામી અખિલાનંદ (અનુવાદઃ ડૉ. ભાવનાબેન ત્રિવેદી) ૧૭૨ (૫)

મૅનજમૅન્ટ :

(૧) ટ્રસ્ટીશીપ મૅનૅજમૅન્ટ વિશેના મારા અનુભવો – શ્રી કાંતિસેન શ્રોફ                                         ૨૮૪ (૭)(૮)
(૨) મૅનેજમૅન્ટ અને ઉપનિષદો        – સ્વામી જિતાત્માનંદ (ભાષાંતર: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી)     ૯૫ (૩)

યાત્રાસંસ્મરણઃ

મારી કુરુક્ષેત્ર યાત્રા                       – સ્વામી અતુલાનંદ (ભાષાંતરઃ ડૉ. સુધા મહેતા)                                ૨૨૩ (૬)

યુવવિભાગઃ

(૧) આવશ્યકતા છે ક્રાન્તિની           – સ્વામી ભૂતેશાનંદ (ભાષાંતર: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી)                    ૮ (૧)
(૨) ભાવનું નિર્માણ આમ થાય        – શ્રી સંજીવ શાહ                                    ૧૪૪ (૪), ૧૮૭ (૫)
(૩) યુવાનો અને સેવા                    – મહાત્મા ગાંધીજી                                   ૩૧૨ (૭)(૮)
(૪) લક્ષ્ય છોડશો નહિ                                                                               ૪૧૦ (૧૦)

રેડિયો રૂપકઃ એક સત્ય – શ્રી પ્રકાશ ત્રિવેદી (ભાષાંતર: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) ૨૨૮ (૬)

વિવેકવાણી :

(૧) આત્મશ્રદ્ધા                                                                                        ૨૦૯ (૬)
(૨) આ મઠને સર્વ સમન્વયનું કેન્દ્ર બનાવીશું                                                  ૪૦૮ (૧૦)
(૩) કોઈને દોષ ન દો                                                                                 ૧૬૪ (૫)
(૪) ભારતનું પ્રાણ કેન્દ્ર-ધર્મ                                                                        ૪૪ (૨)
(૫) ભારતનો આદર્શ- શ્રી રામ અને શ્રી સીતા                                               ૪૮૮ (૧૨)
(૬) ભારતનો કલ્યાણપંથ                                                                           ૮૪ (૩)
(૭) ભારતમાં નારીત્વનો આદર્શ                                                                 ૩૬૮ (૬)
(૮) યુવકો! કામ કરવા લાગી જાઓ                                                             ૧૨૪ (૪)
(૯) શ્રીરામકૃષ્ણનો આધુનિક જગતને સંદેશ                                                  ૪૪૮ (૧૧)
(૧૦) સર્વોત્તમ શાસક                                                                               ૪ (૧)
(૧૧) સેવા એ જ ઉપાસના                                                                         ૨૪૯ (૭)(૮)

વિશેષ લેખઃ

કર્મયોગ અને સેવાયોગ – સ્વામી ગંભીરાનંદ (ભાષાંતરઃ શ્રી દુષ્યંતભાઈ પંડ્યા)                 ૩૦૬ (૭)(૮)
ચિક્તિત્સકો અને સેવા – ડૉ. મનુ કોઠારી, ડૉ. જ્યોતિ કોઠારી                                       ૩૩૭ (૭)(૮)
પોકાર આવ્યો – શ્રી જ્યોતિબહેન થાનકી                                                                  ૨૭૦ (૭)(૮)
બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજની જીવન ઝરમર માનવરૂપી ઈશ્વરની સેવા – સ્વામી વીરેશ્વરાનંદ (અનુવાદઃ શ્રી મનસુખભાઈ મહેતા)                                                                                ૩૦૩ (૭)(૮)
મારા સેવા યજ્ઞમાં સ્વામી – અણ્ણા હજારે (અનુવાદઃ શ્રી મનસુખભાઈ મહેતા)                ૨૬૬ (૭)(૮)
રામકૃષ્ણ મઠ અને મિશનના તેરમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ (અંક (૬)માં અનુક્રમણિકાની પહેલાં)
રામકૃષ્ણ મિશનનો સેવાનો આદર્શ અને શાસ્ત્રો – સ્વામી યતીશ્વરાનંદ (અનુવાદ: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) ૨૯૮ (૭)(૮)
વિચારો વૈશ્વિક દૃષ્ટિએ અને કાર્ય કરો સ્થાનિક દૃષ્ટિએ – શ્રી વિમલા ઠકાર                       ૨૬૫ (૭)(૮)
વિવેકાનંદ કેન્દ્રની સેવાપ્રવૃત્તિઓઃ                             – શ્રી બાળકૃષ્ણ કનાડા                ૩૩૪ (૭)(૮)
વિશ્વને ભારતનો સંદેશ                                          -સ્વામી જિતાત્માનંદ                    ૩૫૧ (૭)(૮)
વિવેકાનંદનું પ્રદાન સેવા વ્યક્તિની–ભક્તિ સમાજની   -વિનોબા ભાવે                            ૩૧૩ (૭)(૮)
શ્રીમદ્ ભાગવતનો કેન્દ્રવર્તી વિષય    -સ્વામી રંગનાથાનંદ (અનુવાદ: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) (૧) ૨૫૩ (૭)(૮)
શ્રીરામકૃષ્ણદેવ અને સેવા ધર્મ – સ્વામી શિવાનંદ (ભાષાંતર: શ્રી કુસુમબેન પરમાર)          ૨૮૭ (૭)(૮)
શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનું મૂલ્ય સાતત્ય – રિચાર્ડ બી. ઍરિકસન (ભાષાંતરઃ શ્રી દુષ્યંતભાઈ પંડ્યા) ૩૧૪ (૭)(૮)
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની પંચમહાલના આદિવાસીઓ માટેની સેવા પ્રવૃત્તિઓ       ૩૩૯ (૭)(૮)
શ્રીરામકૃષ્ણ – ‘એક વિશાળ વટવૃક્ષ’ -પ્રો, નિકૉલસ ડી. રોરીચ (ભાષાંતર: શ્રી સી. એમ. દવે) ૩૧૬ (૭)(૮)
શ્રીરામકૃષ્ણની અમૃતવાણી                                                                                    ૪૬૦ (૧૧)
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ (અંક ૬માં) અનુક્રમણિકા પહેલાં
શ્રીરામકૃષ્ણ મઠ મિશનની – શ્રી મનસુખભાઈ મહેતા                                                               ૩૧૮ (૭)(૮)
શ્રીરામકૃષ્ણ સેવા સમિતિ, રાજકોટ દ્વારા ચાલતાં સેવાકાર્યો (પ્રસ્તુતિઃ ડૉ. ડી.સી. શુક્લ)               ૩૪૯ (૭)(૮)
શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટઃ તત્ત્વજ્ઞાનથી કાર્ય નિરુપણની કેડીએ નમ્ર પ્રયાસ – એમ. એ. મકવાણા          ૩૩૦ (૭)(૮)
સ્વામી વિવેકાનંદના સેવાના સિદ્ધાંતનું ઉગમ સ્થાન – સ્વામી અશોકાનંદ (ભાષાંતરઃ શ્રી વાલ્મીકભાઈ દેસાઈ) ૨૯૦ (૭)(૮)
સ્વામી વિવેકાનંદનો સેવાધર્મ અને ભારતમાં તબીબી સેવા – સ્વામી ભૂતેશાનંદ (ભાષાંતરઃ શ્રી દુષ્યંતભાઈ પંડ્યા) ૩૦૯ (૭)(૮)
સ્વામી વિવેકાનંદનો સેવાનો આદર્શ – સ્વામી આત્મસ્થાનંદ (અનુવાદઃ શ્રી ચંદુલાલ ઠકરાલ)           ૨૫૮ (૭)(૮)

શિક્ષણ:

બાળકો – ખલિલ જિબ્રાન              ૩૪(૧)

સમન્વયઃ

(૧) ઇસ્લામ અને વેદાંત – સ્વામી મુહમ્મદાનંદ (અનુવાદઃ શ્રીચંદુભાઈ ઠકરાલ)                  ૩૮૭ (૯)
(૨) વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના સમન્વયની આવશ્યક્તા – એસ. રામકૃષ્ણન્               ૪૨૫ (૧૦)
(૩) શ્રી નમસ્કારમંત્રનો મહિમા – શ્રી કુમારપાળ દેસાઈ                                               ૧૪ (૧)

સમાચાર દર્શનઃ
૩૯ (૧), ૧૧૭ (૩), ૧૫૩ (૪), ૧૯૯ (૫), ૨૩૭ (૬), ૩૫૮ (૭)(૮), ૪૦૩ (૯), ૪૪૦ (૧૦), ૪૮૨ (૧૧), ૫૨૦ (૧૨)

સંપાદકીય:

(૧) અમૃતની શોધમાં                                 ૮૫(૩)
(૨) આધુનિક માનવ અને સેવાયોગ             ૨૪૮(૭)(૮)
(૩) એક હસ્તી, એક અસ્તિત્વ                   ૪૫(૨)
(૪) ઉત્તિષ્ઠત! જાગ્રત!                               ૧૨૫(૪)
(૫) દુર્ગાપૂજા અને નવરાત્રિ                        ૨૧૦(૬)
(૬) ભારતવર્ષને પ્રેમ કરો                            ૧૬૫(૫)
(૭) યુવા વર્ગ માટે પંચશીલ                        ૪૦૯(૧૦)
(૮) રામભજનનો સાચો અર્થ                      ૪૮૯(૧૨)
(૯) રામરાજ્ય                                         ૫(૧)
(૧૦) શારદે જ્ઞાનદાયિકે                             ૩૬૯(૯)
(૧૧) શિવ શિવ આરતિ તોમાર                   ૪૪૯(૧૧)

સંશોધનઃ

વેદયુગીન ભારતઃ નવો પ્રકાશ – શ્રી ઍમ. ઍસ. રાજારામ (ભાષાંતરઃ ડૉ. સુધા મહેતા) (૧)૧૩૧(૪), (૨) ૧૭૭ (૫)

સંસ્થા પરિચયઃ (સંકલનઃ શ્રી મનસુખભાઈ મહેતા)

(૧) રામકૃષ્ણ મિશન – ઇટાનગર                             ૪૬૭(૧૧)
(૨) રામકૃષ્ણ મિશન – સિંગાપુર                            ૩૦(૧)
(૩) વેસ્ટર્ન વૉશિંગ્ટનની વેદાંત સોસાયટી                 ૭૧(૨)
(૪) સ્વામી વિવેકાનંદ રિટ્રીટરિજલી ઍસ્ટેટ, અમેરિકા – અમૃતા એમ. સામ                                ૧૪૨(૪)
(૫) સંવાદિતા અને એકતા – સ્વામી રંગનાથાનંદ (અનુવાદઃ શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી)                  ૨૧૬(૬)

સંસ્મરણોઃ

(૧) ઠાકુર તમે કોણ છો?                            -ભવતારિણી (અનુવાદઃ પ્રા. નલિની જે, જોષી)                      ૨૨૬(૬)
(૨) શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો          – સ્વામી રંગનાથાનંદ (ભાષાંતરઃ શ્રી દુષ્યંતભાઈ પંડ્યા)          ૯૧(૩)
(૩) શ્રી શ્રીમાનાં સંસ્મરણો                        – યોગિનમા (અનુવાદઃ શ્રી દુષ્યંતભાઈ પંડ્યા)                        ૪૬૧(૧૧)
(૪) શ્રી શ્રીમા શારદાદેવીનાં સંભારણાં          – રસન અલી ખાં (અનુવાદઃ સ્વામી જ્ઞાનેશાનંદ)                    ૩૮૩(૯)

સાધના:

જીવન એક યાત્રા – સ્વામી સત્યરૂપાનંદ (અનુવાદઃ સ્વામી જ્ઞાનેશાનંદ) (૧)૧૯(૧), (૨)૬૫(૨), (૩)૧૦૪(૩), (૪)૧૪૦(૪), (૫)૧૮૪(૫)

સાંપ્રતસમાજ:

(૧) આવશ્યક્તા છે દેશભક્તિની                  – કિરણ બેદી                                                      ૬૯(૨)
(૨) સ્વામીજીના ચિંધ્યા માર્ગે રાષ્ટ્રઘડતર       – સ્વામી રંગનાથાનંદ (ભાષાંતર: શ્રી દુષ્યંતભાઈ પંડ્યા) ૪૧૪(૧૦)
(૮) આપણા રાષ્ટ્રની આજની આવશ્યક્તા     – સ્વામી આત્મસ્થાનંદ (ભાષાંતરઃ શ્રી ચંદુભાઈ ઠકરાલ) ૪૯૭(૧૨)

Total Views: 92

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.