Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૦૨

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻

    May 2002

    Views: 390 Comments

    ये यथा मां प्रपद्यंते तांस्तथैव भजाम्यहम् । मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥ ગમે તે સ્વરૂપમાં જે કોઈ મારી પાસે આવે છે તે મને પામે [...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    વિવિધ ધર્મો ઈશ્વરપ્રાપ્તિના પંથો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    May 2002

    Views: 380 Comments

    * નીસરણી, વાંસ, પાકી સીડી કે દોરડાની મદદથી છાપરે ચડી શકાય. એ જ રીતે ઈશ્વરને પામવાના વિવિધમાર્ગો છે અને દરેક ધર્મ એવો એક માર્ગ છે. [...]

  • 🪔 વિવેકવાણી

    સર્વધર્મ પ્રત્યે સહિષ્ણુતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    May 2002

    Views: 440 Comments

    જે ધર્મે સહિષ્ણુતા અને અખિલ વિશ્વની એકતાનો બોધ દુનિયાને આપ્યો છે તે ધર્મનો અનુયાયી હોવામાં હું ગૌરવ લઉં છું. અમે કેવળ સમગ્ર વિશ્વ પ્રત્યેની સહિષ્ણુતામાં [...]

  • 🪔 સંપાદકીય

    હિંદુધર્મનો વૈશ્વિક વિસ્તાર - એક ઐતિહાસિક દૃષ્ટિકોણ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    May 2002

    Views: 490 Comments

    આજે સમાજ ધીમે ધીમે વૈશ્વિક સમાજ બનતો જાય છે. વૈશ્વિક સમાજની આ વૃદ્ધિમાં માનવજીવનનું કોઈપણ ક્ષેત્ર ભાગ્યે જ શેષ રહે છે. રાજકીય ક્ષેત્રે અને કેટલેક [...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    May 2002

    Views: 510 Comments

    અભ્યુદય અને નિ:શ્રેયસ : આ માર્ગોનાં ફળ આમ ઉદયમાં અભિનું ઉમેરણ ખૂબ અગત્યનું છે; એ સહની ભાવના દર્શાવે છે. ગામમાંના આપણા પડોશીઓ સાથે કેમ રહેવું [...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    શિવનાથ આદિ બ્રાહ્મભક્તોના સંગે - ૨

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    May 2002

    Views: 460 Comments

    (શ્રીરામકૃષ્ણ કથામૃત ૧/૧૪/૬-૭ : ૨૮ ઓક્ટોબર ૧૮૮૨) સ્વામી વિવેકાનંદનું યંત્ર રૂપે ઘડતર શ્રીરામકૃષ્ણદેવ સીંથીના બ્રાહ્મસમાજમાં એકઠા થયેલા બ્રાહ્મભક્તો સમક્ષ ચર્ચા કરી રહ્યા છે. તેઓ વારંવાર [...]

  • 🪔

    ઈસુખ્રિસ્ત અને ઈશ્વરનું સામ્રાજ્ય - ૨

    ✍🏻

    May 2002

    Views: 360 Comments

    ઈશ્વરના બીજા અવતારોની પેઠે જ ઈસુ પણ એ જ વાત કરવા આવેલા કે ભૌતિકપ્રકૃતિ કરતાં આત્મા વધુ ઊંચો છે, દુનિયા કરતાં ઈશ્વર ઊંચો છે અને [...]

  • 🪔

    વિશ્વશાંતિમાં ધર્મનું પ્રદાન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 2002

    Views: 430 Comments

    આજે આપણે વિજ્ઞાન, ટેક્નોલોજી તેમજ સંદેશ વ્યવહારની બાબતમાં ઘણો ઝડપી વિકાસ સાધી રહ્યા છીએ અને વૈશ્વિક ગ્રામની વાતો પણ કરીએ છીએ. એક બાજુએ ભૌતિક અંતર [...]

  • 🪔

    આત્મવિકાસ - ૩

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    May 2002

    Views: 330 Comments

    બુદ્ધિ ભલે બધાં કાર્યોની કર્તા હોવા છતાં આપણને એ જોવા મળે છે કે મન અને પ્રાણ આપણી ભીતર હંમેશાં સક્રિય રહે છે. બુદ્ધિ ક્યાં છે [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીબુદ્ઘની વાણી

    ✍🏻

    May 2002

    Views: 390 Comments

    સારનાથમાં પહેલું પ્રવચન પાંચ ભિક્ષુઓને સંબોધીને ભગવાન તથાગતે કહ્યું : તથાગતને તેના નામથી ન બોલાવો અને તેને ‘મિત્ર’ પણ ન કહો. કારણ કે તે પવિત્ર [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીશંકરાચાર્યની વાણી

    ✍🏻

    May 2002

    Views: 440 Comments

    શ્રીશંકરાચાર્યના જીવનનો પ્રસંગ એક વખતનો પ્રસંગ છે. બપોરનો સમય હતો. શિષ્યના સમૂહ સાથે શંકર ગંગાતટ પર જઈ રહ્યા હતા. સામે ચાર ડાઘિયા કૂતરાઓથી ઘેરાયેલો કોઈ [...]

  • 🪔 મૂલ્યલક્ષી બોધકથાઓ

    શ્રીરામકૃષ્ણદેવની ઉપદેશકથાઓ અને બોધકથાઓ

    ✍🏻

    May 2002

    Views: 410 Comments

    રામકૃષ્ણ મઠ, ચેન્નાઈ દ્વારા પ્રકાશિત ‘Tales and Parables of Sri Ramakrishna’માંથી શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓમાંથી પહેલી બોધકથાનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. ધર્મ અને તત્ત્વજ્ઞાનના [...]

  • 🪔

    પુસ્તક સમીક્ષા

    ✍🏻

    May 2002

    Views: 330 Comments

    [‘ભારત એ આપણી માતા’ પૃ.૨૪૬, મૂલ્ય: ૯૦/, પ્રકાશક : ધી મધર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રીસર્ચ, દિલ્હી અને મીરા અદિતી સેન્ટર, મૈસૂર; પ્રાપ્તિ સ્થાન : પ્રવીણ પુસ્તક [...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    May 2002

    Views: 290 Comments

    રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની સમાચારવિવિધા વારાણસી હોમ ઓફ સર્વિસ દ્વારા ૧૪ થી ૧૭ ફેબ્રુઆરી સુધી પોતાના શતાબ્દી મહોત્સવના સમાપન કાર્યક્રમો યોજાયા હતા. ૧૪મી તારીખે રામકૃષ્ણ મઠ-મિશનના [...]