Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૧૯૯૯
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સ્વામી તપસ્યાનંદ
September 1999
श्रीरामकृष्ण - चरितस्य तु बिन्दुमात्रं यस्संपिबेत् सकृदपि स्पृहया पुनस्सः । मूर्खोऽपि नान्यचरितं मनसापि भुङ्ते तत्तादृशी तदनुपाधिक- वश्यशक्तिः ॥ २५ ॥ શ્રીરામકૃષ્ણ ચરિતામૃત બિંદુમાત્ર, જે એકવાર[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
બંધનમાં માનવી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 1999
૩૭. લોકો ઓશિકાની ખોળ જેવા છે. એક લાલ હોય, બીજી વાદળી હોય અને ત્રીજી પીળી હોય પણ, અંદર એક સરખું જ રૂ હોય. માણસનું પણ[...]
🪔 વિવેકવાણી
ઊભા થાઓ અને સબળ બનો
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 1999
અસહાયતાની લાગણી અનુભવવી એ ભયંકર ભૂલ છે. કોઈની પાસે સહાય માગો નહીં. આપણે જ આપણા પોતાના સહાયક છીએ. આપણે જો આપણી જાતને સહાય ન કરી[...]
🪔 સંપાદકીય
‘ધ્યાન કરવું મનમાં, વનમાં ને ખૂણામાં’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1999
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વરપ્રાપ્તિના ઉપાયો બતાવતી વખતે કહે છે: ‘ધ્યાન કરવું ‘મનમાં, વનમાં અને ખૂણામાં’. વનમાં કે ખૂણામાં ધ્યાન કરતી વખતે ધ્યાન તો મન દ્વારા[...]
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૮
✍🏻 સ્વામી રંગનાથાનંદ
September 1999
ઈશ ઉપનિષદ — ૧ બધાં ઉપનિષદોમાં હંમેશાં પ્રથમ ગણાતા ઈશ ઉપનિષદનું ખાસ મહત્ત્વ છે. તે એ છે કે, આ ઉપનિષદના આદિ શ્લોકનું કથન બીજા દરેક[...]
🪔 વાર્તાલાપ
શ્રી શ્રીમાનાં સંસ્મરણો
✍🏻 સુરેન્દ્રનાથ સરકાર
September 1999
૧૯૧૦ની નાતાલની રજાઓમાં, કોઠારમાં મેં પ્રથમ વાર પૂજ્ય માને જોયાં. શિલોંગના બે ભક્તો, શ્રી હેમંત મિત્ર અને શ્રી વીરેંદ્ર મજુમદાર મારી સાથે આવ્યા હતા. એ[...]
🪔 પ્રાસંગિક : શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે
શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ
✍🏻 દુષ્યંત પંડ્યા
September 1999
મત્સ્યથી શ્રીકૃષ્ણ સુધીના અવતારોનો મેળ વૈજ્ઞાનિક દૃષ્ટિવાળા કેટલાક લોકો ઉત્ક્રાંતિના વૈજ્ઞાનિક સિદ્ધાંત સાથે બેસાડે છે. એમ માનીએ તો, બુદ્ધ અને કલ્કિ અવતારોમાં એ ઉત્ક્રાંતિ કેમ[...]
🪔 સાધના
જપ—સાધના
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
September 1999
બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજીનો હિન્દીમાં પ્રકાશિત ગ્રંથ ‘धर्मजीवन तथा साधना’માંથી સાભાર -સં. જપ એટલે શું? પરમાત્માના નામને વારંવાર રટ્યા કરવું - તે જપ કહેવાય છે. નામ[...]
🪔 મૅનૅજમૅન્ટ
શ્રીકૃષ્ણ : જાહેર માનવીય સંબંધોનું પૂર્ણરૂપ
✍🏻 જી. નારાયણ
September 1999
૧. જાહેર-માનવીય સંબંધોને સમૃદ્ધ કરવા, વિકસિત કરવા, નિભાવવા, સુધારવા, વાસ્તવિકતાઓને સમજવી અને સદ્વર્તનને નક્કી કરવાં જોઈએ. ૨. જરૂરતના આધારે પ્રદાન, મૂલ્યોની વૃદ્ધિ કરતાં પ્રયાસો અને[...]
🪔 સંશોધન
સ્વામી વિવેકાનંદના પત્રો
✍🏻 સંકલન
September 1999
સ્વામી વિવેકાનંદના પત્રો સ્વામી વિવેકાનંદના કેટલાક અપ્રસિદ્ધ પત્રો અને અન્ય સાહિત્યના મૂળ અંગ્રેજી પ્રસિદ્ધ થયેલ ‘ધ કમ્પલીટ વકર્સ ઑફ સ્વામી વિવેકાનંદ’ના ૯મા ભાગમાંથી શ્રીદુષ્યંત પંડ્યાએ[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
September 1999
(ગતાંકથી આગળ) વાનરોની સાથે ખેલ જય જય શ્રીરામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.[...]
🪔
પુસ્તક-સમીક્ષા
✍🏻 જ્યોતિ બહેન થાનકી
September 1999
મહાયોગી શ્રીઅરવિંદ પ્રકાશક: વસંતભાઈ એમ પટેલ, ૩૩ માઈકૃપા સોસાયટી કારેલી બાગ વડોદરા. ૩૯૦૦૧૮, કુલ પૃષ્ઠ સંખ્યા ૪૭૦, કિંમતરૂ.૧૫૦/-. પ્રાપ્તિ સ્થાન, શ્રીઅરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ, શ્રીઅરવિંદ નિવાસ[...]
🪔 સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનનાં રાહત સેવાકાર્યો
✍🏻 સંકલન
September 1999
(૧) શ્રીરામકૃષ્ણ મિશન, જલપાઈગુડી દ્વારા માલ તાલુકાના ચાંદમારી પંચાયતનાં ૨૦૬ પૂરગ્રસ્ત કુટુંબોમાં ૨૯ ક્વિન્ટલ ચોખા, ૪ ક્વિન્ટલ દાળનું વિતરણ કરવામાં આવ્યું હતું. જલપાઈ ગુડી શહેરમાં[...]