(છન્દ: મન્દકાન્તા)

ઊંચે ઊંચે, અધિકતર ઊંચે, હજી ભૂર ઊંચે,

ઊડો વીરા, ગહન નભનાં અન્તરાલે, મરાલ.

પ્હોળી પાંખે – પણ અચલ એવી – ક્રમી સર્વકાલ;

નીડે ત્હારા ઘર ચરણ તું, શાશ્વતીના ઉછઙગે

ને આનન્દે સહજ, ઉરને પ્રાણને હૃદ્ય ગાન,

કીજે એવું સભર નભના શૂન્યને સ્પન્દમાન

Total Views: 181

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.