🪔 સંકલન
પુસ્તક સમીક્ષા
✍🏻
December 1994
‘યાત્રાપથનો આલાપ’ કવિ: રતુભાઈ દેસાઈ, પ્રકાશક: મૃણાલ દેસાઈ, પાર્વતી નિવાસ, હનુમાન રોડ, વિલેપારલે (પૂર્વ) મુંબઈ મૂલ્ય રૂ. ૩૫ પ્રકાશન વર્ષ ૧૯૮૬ પૃષ્ઠ: ૨૧૧ ગાંધીયુગના સ્વાતંત્ર્ય [...]
🪔 કાવ્યો
પ્રીત પુરાણી (ગીત)
✍🏻 રતિલાલ છાયા
December 1994
આ તો! બરસત પ્રીત પુરાણી! હળુ હળુ સ્રવતી બરસત જાણે પ્રભુની મધુમય વાણી! - આ તો! બરસત પ્રીત પુરાણી! (૧) સૃષ્ટિ તણા જે આદિ સર્જને [...]
🪔 કાવ્યો
વીર સાધકને
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 1994
(રાજપૂતાનાના ખેતડીના મહારાજા પ્રતિ) ઢંકાય છો સૂર્ય ઘટાથી મેઘલી, ને, આભ હો સાવ વિષાદથી ભર્યું, તો’યે ટકી રહે ઘડી, વીર હૈયા, જય છે જ નિશ્ચિત. [...]
🪔
ધર્મનું સ્વરૂપ
✍🏻 ડૉ. નરોત્તમ વાળંદ
December 1994
એક સંસ્કૃત શ્લોકમાં કહેવાયું છે તેમ, આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ સર્વ ક્રિયાઓ મનુષ્યો અને પશુઓમાં સમાન છે. ધર્મ એ મનુષ્યનું જ એક વિશિષ્ટ [...]
🪔 બાલ વાર્તા
પ્રાચીન ભારતની વિદુષી નારીઓ - ગાર્ગી અને મૈત્રેયી
✍🏻 સંકલન
December 1994
વૈદિક કાળની એક બ્રહ્મવાદિની વિદુષી તરીકે ગાર્ગીનું નામ ખૂબ જ પ્રખ્યાત છે. ગાર્ગી જેવી વિદુષી હતી તેવી જ તેજસ્વિની અને ભરસભામાં માર્ગ મૂકાવે તેવી પ્રતિભાશાળી [...]
🪔
માતૃત્વનાં ઓજસ્
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
December 1994
(સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્રના વડા છે.) સ્ત્રીત્વ અને માતૃત્વ સ્ત્રી અને પુરુષ એમ બંનેનો વિચાર કર્યા સિવાય માનવજાતનો વિચાર કરી શકાય નહીં. આ [...]
🪔
સાહિત્યજગતનું આશ્ચર્ય
✍🏻 રમણલાલ જોષી
December 1994
પંદરેક વર્ષ પહેલાં ‘નવનીત-સમર્પણ’ તરફથી ‘આશ્ચર્ય શું?’ એ વિશે થોડું લખવાનું આવ્યું. મેં આટલું લખેલું: “મનુષ્ય જાણે છે કે જીવન ક્ષણભંગુર છે, બીજી ક્ષણ તેની [...]
🪔 કાવ્યો
પ્યાલો
✍🏻 રતુભાઈ દેસાઈ
December 1994
એક પંચતત્ત્વનો પ્યાલો રે! હતો ઝગમગ પણ હું ઠાલો રે! તમે હાથમહીં મને ઝાલ્યો રે! હરિ! ભરભર હું છલકાયો રે! મને હરિ૨સ વ્હાલો વ્હાલો રે! [...]
🪔
જીવનનો મર્મ: પરમ પ્રેમ પરબ્રહ્મ
✍🏻 મધુસૂદન પારેખ
December 1994
કોલંબસે અમેરિકા, ન્યૂટને ગુરુત્વાકર્ષણ, કોઈકે રૉકેટ, કોઈકે અણુબોંબ - પણ એક શોધ - જીવનનો મર્મ - ચડિયાતી. જીવન વેગથી વહ્યું જાય છે. એનો ઉદ્દેશ શો? [...]
🪔
મા મળે
✍🏻 હરીશ પંડ્યા
December 1994
કેટલાં જન્મોનું તપ કે મા મળે કેટલાં જન્મોનો જપ કે મા મળે આમ તો એ હોય છે બસ પાસમાં હોય શ્રદ્ધાનું જો બળ તો મા [...]
🪔
હું જે માની પૂજા કરું છું
✍🏻 સ્વામી અશેષાનંદ
December 1994
(શ્રીરામકૃષ્ણ મઠના અધિષ્ઠાતૃદેવતા શ્રીરામકૃષ્ણ છે તો, પૂજ્ય શ્રીમા તેમની આધારશક્તિ છે. વૈશ્વિકપ્રેમનાં બંધનો વડે ભેદતાં તત્ત્વોને નિષ્કામ કરતી અને વિવિધતાને સમાવિષ્ટ કરતી શ્રી શારદાદેવીમાં મૂર્તિમંત [...]
🪔
એમને કોટિ કોટિ વંદન!
✍🏻 ગુલાબદાસ બ્રોકર
December 1994
એક સ૨સ અને પ્રે૨ક વાત યાદ આવે છે. વર્ષો પહેલાંની એ વાત છે. પણ આજે પણ એ એટલી જ તેજોજ્જ્વલ છે જેટલી એ પ્રસંગ બન્યો [...]
🪔
સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
December 1994
(શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૈારીમાના જીવનપ્રસંગેા) (સપ્ટેમ્બર માસના અંકથી આગળ) (૪) આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ: તે દિવસોમાં સાગરસંગમમાં ઉત્સવ હતો. મોટો મેળો ભરાયો હતો. સંગમમાં સમુદ્રસ્નાનનું પુણ્ય પ્રાપ્ત [...]
🪔
પ્રભુના સતત સાંનિધ્યમાં
✍🏻 બ્રધર લૉરેન્સ
December 1994
(૧૭મી શતાબ્દીના સંત, કાર્મેલાઈટ ઓર્ડરના બ્રધર લૉરેન્સનું જીવન દૈનન્દિન કાર્યોની વચ્ચે ઈશ્વરનું સતત સાંનિધ્ય મેળવવા ઈચ્છતા ભક્તો માટે અત્યંત પ્રેરણાદાયી છે. તેમના ઉપદેશો તથા પત્રોનું [...]
🪔
શરણાગતિ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
December 1994
(શ્રીરામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ પૂજ્યપાદ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણદેવ અને શ્રી શ્રીમા શારદાદેવી તથા તેમના મહત્તમ જીવનમાં પ્રસ્ફૂટિત ‘શરણાગતિ’ભાવ વિશે જુદા-જુદા પ્રસંગોએ [...]
🪔 સંપાદકીય
મા તે મા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 1994
મા! કેટકેટલા ભાવોનો ઉદ્દીપક છે આ નાનકડો શબ્દ- ‘મા’! કેવો મધુર! કેટલો સુંદર! ખલિલ જિબ્રાન કહે છે, “માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે મા; [...]
🪔 વિવેકવાણી
સાચો શક્તિપૂજક કોણ છે?
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 1994
સ્ત્રીઓની નિંદા કરવા તમે હંમેશાં તત્પર રહો છો, પણ કહો તો ખરા કે એમની ઉન્નતિ માટે તમે શું કર્યું છે? સ્મૃતિઓ વગેરે લખી એમને ચુસ્ત [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻
December 1994
सहृदयं सांमनस्यम् अविद्वेषं कृणोमि वः। अन्यो अन्यम् अभि हर्यतवत्सं जातम् इवाध्न्या।। मा भ्राता भ्रातरं द्विक्षन् मा स्वसारम् उत स्वसा। सम्यञ्चः सव्रता भूत्वा वाचं वदत भद्रया।। [...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
September 1994
લીંબડી-રામકૃષ્ણ મિશનમાં સ્વામી વિવેકાનંદ સ્મૃતિ ભવન અને કાયમી ચિત્ર પ્રદર્શન હૉલનું મંગલ ઉદ્ઘાટન તા. ૧૯-૭-૯૪ને બુધવારે સાંજે ૭-૦૦ કલાકે લીંબડી શહેરમાં સમસ્ત રામકૃષ્ણ મઠ અને [...]
🪔 પુસ્તક સમીક્ષા
બાંધો સમય મુઠ્ઠીમાં
✍🏻
September 1994
લેખક: ડૉ. મધુભાઈ કોઠારી: પ્ર. આર. અંબાણી ઍન્ડ સન્સ, રાજકોટ, પ્રથમ આવૃત્તિ: જૂન ’૮૮, દ્વિતીય આવૃત્તિ: એપ્રિલ ૯૦. કિંમત રૂ. ૧૮ આજનો યુગ તીવ્ર સ્પર્ધાનો [...]
🪔 કાવ્ય
શાંતિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 1994
(ન્યૂયૉર્ક, રિજલે મૅનૉરમાં ૧૮૯૯માં મૂળ અંગ્રેજીમાં રચેલું કાવ્ય) નિહાળ, આવે બલથી ભરેલ એ. એ શક્તિ જે માનવકેરી શક્તિ ના; પ્રકાશ એ જે તિમિરે નિગૂઢ; પ્રભા [...]
🪔
આનંદની શોધમાં
✍🏻 સ્વામી સુનિર્મલાનંદ
September 1994
(સ્વામી સુનિર્મલાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે.) સુંદર ઉઘાન. તેની સુંદરતામાં ઉમેરો કરતાં કેટલાંય રંગબેરંગી પતંગિયાં અહીં-તહીં ઊડી રહ્યાં છે. પણ એક નાનું એવું પતંગિયાનું બચ્ચું [...]
🪔
બસ, એક પ્યાલો ચાનો!
✍🏻 ‘આનંદ’
September 1994
એવો પણ એક સમય હતો જ્યારે સ્વામી ગંભીરાનંદજી બેલુરમઠમાં પોતાના દફતરમાં બેસી આતુરતાથી બપોરની ચાની રાહ જોતા. ત્યારે તેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી [...]
🪔
સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ
✍🏻 દુષ્યંત પંડ્યા
September 1994
(માર્ચના અંકથી આગળ) સ્વામીજીનાં અન્ય પ્રવચનો: વૈજ્ઞાનિક વિભાગમાં: એ વિશ્વધર્મ પરિષદ પૂરા સત્તર દહાડા ચાલેલી, એ પરિષદનો આરંભ થયા પછીને પાંચમે દહાડે, એ પરિષદના એક [...]
🪔
શિકાગો ધર્મપરિષદ પછી શું?
✍🏻 સ્વામી ગહનાનંદ અને સ્વામી આદીશ્વરાનંદ
September 1994
(૧૮૯૩ની પરિષદ મળી હતી તે શિકાગોના આ ઈન્સ્ટિટ્યૂટના મકાનમાં આ પરિષદની શતાબ્દીની ઉજવણીના પ્રસંગે ૧૯૯૩માં વિશ્વધર્મપરિષદ મળી હતી. આ પરિષદના ભાગરૂપે ધાર્મિક અને આધ્યાત્મિક વડાઓની [...]
🪔 કાવ્યાસ્વાદ
સુરતામાં હિર સંધાણા
✍🏻 મકરન્દ દવે
September 1994
સખી, સાંભળને કહું એક વાતડી, દહાડો અનુપમ દીઠો રે, મુંને સતગુરુએ શબદ સુણાવિયો, એ તો સાંભળતાં લાગે મીઠો રે. સખી, ભાંગી દિલ કેરી ભ્રાંતડી, પરમાતમ [...]
🪔 સ્તોત્ર
પ્રકૃતિમ્ પરમામ્
✍🏻 સ્વામી અભેદાનંદ
September 1994
(શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા. આ વર્ષે તેમની જન્મતિથિ ૨૯મી સપ્ટેમ્બરે ઉજવાશે. આ પ્રસંગે તેમણે રચેલ આ સ્તોત્ર વાચકોના લાભાર્થે રજૂ કરીએ [...]
🪔
ક્ષમાપના
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
September 1994
સંવત્સરી પર્વ પ્રસંગે ખામેમિ સવ્વે જીવા, સવ્વે જીવા ખમંતુ મે, મિત્તી જો સવ્વભૂએસુ વેરં મજ્ઝ ન કેણઈ. (હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માગું [...]
🪔
આધ્યાત્મિક પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
September 1994
(૫ અને ૬ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ભક્તો સાથે વાર્તાલાપના પ્રસંગમાં પ્રશ્નોના ઉત્તરો [...]
🪔
દુઃખનાં મૂળ - અહંકારમાં
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
September 1994
(શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ 'Meditation and Spiritual Life’ના થાડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.) ભગવત્-કૃપાને ઘણી વાર [...]
🪔 સંપાદકીય
પ્રેમ-પાથાર
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1994
૧૬મી એપ્રિલ ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવને ગળામાં કૅન્સર થયું હોવાથી તેમને કાશીપુરના બગીચામાં લાવવામાં આવેલ છે. ગળામાં ભયાનક પીડા છે. શરીર અત્યંત કૃશ થઈ ગયું છે. ઉપરના [...]
🪔 વિવેકવાણી
સંન્યાસની ગરિમા
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 1994
જન્મથી જ, ગળથૂથીમાં જ હિન્દુને આ જ્ઞાન મળ્યું છે કે જીવન કંઈ નથી, માત્ર સ્વપ્ન છે. આ બાબતમાં પાશ્ચાત્ય પ્રજા સાથે તે સહમત છે; પણ [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻
September 1994
पृथिव्यां पुत्रास्ते जननि बहवः सन्ति सरलाः‚ परं तेषां मध्ये विरलतरलोऽहं तव सुतः। मदीयोऽयं त्याग: समुचितमिदं नो तव शिवे‚ कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति॥ હે [...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
October-November 1994
ન્યૂયોર્કમાં વેદાન્તની પાંચમી આંતરરાષ્ટ્રીય પરિષદ ઑગસ્ટની ૧૦થી ૧૪ સુધી ઓહિયો રાજ્ય (યુ.એસ.એ.)ના મિયામી વિશ્વવિદ્યાલયમાં વેદાંતની ૫મી આંત૨રાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી. ૧૦૦થી વધુ વિદ્વાનોએ આ પરિષદમાં [...]
🪔
પુસ્તક સમીક્ષા
✍🏻 સંકલન
October-November 1994
કેવલાદ્વૈતના આચાર્યો અદ્વૈતવેદાન્તના જ્યોતિર્ધરો: લેખકઃ જસવંત કાનાબાર, પ્રકાશક: અમી પ્રકાશન, બાલા હનુમાન, ગાંધી રોડ, અમદાવાદ, ૩૮૦૦૦૧, પ્રથમ આવૃત્તિ, મૂલ્ય: રૂ. ૬૦/- પૃષ્ઠ સંખ્યા ૧૩૨ કેવલાદ્વૈત [...]
🪔
એક અનેરો જ્ઞાનયજ્ઞ
✍🏻 સંકલન
October-November 1994
સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મ પરિષદ સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા એક અનેરા જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે. યુવા વર્ગને સ્વામી વિવેકાનંદના ચારિત્ર્ય [...]
🪔
પ્રેરણાની સરવાણી
✍🏻 સંકલન
October-November 1994
(૧૨મી જુલાઈ ૧૯૯૪ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સાધુ વાસવાણી સ્કૂલનાં શિક્ષિકા બહેનો માટે એક સેમિનાર યોજાયો હતો. સેમિનારથી પ્રભાવિત થઈ તેઓએ પોતાના પ્રતિભાવો મોકલી [...]
🪔 કાવ્ય
બાળક જેવું જીવે તેવું શીખે
✍🏻 સંકલન
October-November 1994
If a child lives with criticism, He learns to condemn. If a child lives with hostility, He learns to fight. If a child lives with [...]
🪔 કાવ્ય
બાળક જેવું જીવે તેવું શીખે
✍🏻 સંકલન
October-November 1994
જો બાળક ખણખોદિયા વાતાવરણમાં જીવતું હશે, તો એ નિંદાખોરી શીખે છે. જો બાળક વેરના વાતાવરણમાં જીવતું હોય, તો એ ઝઘડતા શીખે છે. જો બાળક ઉપહાસના [...]
🪔
નમું નમું હો બાલસ્વરૂપ!
✍🏻 ગણપતભાઈ મો. ભારદ્વાજ
October-November 1994
(‘ગાંધીવાદ’થી ઘણા છેટા પણ ‘ગાંધીદર્શન’માં રત બાળકોને માત્ર ‘પ્રભુના પયગંબરો’ જ નહિ પણ હૃદયથી સાક્ષાત પ્રભુસ્વરૂપ માનતા બાલશિક્ષણના આ ભેખધારી શ્રી ગણપતભાઈ મો. ભારદ્વાજ જૂની [...]
🪔
કરીએ આચમન - ખારા સમુંદરની મીઠી વીરડીમાંથી
✍🏻 મનસુખલાલ મહેતા
October-November 1994
(શ્રી મનસુખલાલ મહેતા વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયના આચાર્ય છે. રાજ્યકક્ષાનો તેમ જ રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તેમણે મેળવેલ છે.) માનવની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડી [...]
🪔
શિષ્યાનુશાસનમ્
✍🏻 સંકલન
October-November 1994
વેદમનૂચ્યાચાર્યોઽન્તેવાસિનમનુશાસ્તિ, સત્યં વદ, ધર્મ ચર, સ્વાધ્યાયાત્મા પ્રમદઃ, આચાર્યાય પ્રિયં ધનમાહૃત્ય પ્રજાતંતું મા વ્યવચ્છેત્સીઃ. સત્યાન્ન પ્રમદિતવ્યમ્ ધર્માન્ન પ્રમદિતવ્યમ્, કુશલાન્ન પ્રમદિતવ્યમ્, ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ્, સ્વાધ્યાય - પ્રવચનાભ્યાં [...]
🪔
વિદ્યાર્થી હોમ વિધિ
✍🏻 સંકલન
October-November 1994
(રામકૃષ્ણ મઠ અને મિશનની શૈક્ષણિક સંસ્થાઓમાં જે વિધિ પ્રમાણે વિદ્યાર્થીઓ દ્વારા હોમ કરવામાં આવે છે. તે અહીં આપવામાં આવેલ છે. જેથી અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પણ [...]
🪔
વૈદિક પ્રાર્થનાઓ
✍🏻 સંકલન
October-November 1994
ॐ सह नाववतु। सह नौ भुनक्तु। सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु। मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः।। બહ્મ અમારા બંને (ગુરુ - શિષ્ય)નું સાથે રક્ષણ કરો. [...]
🪔
અલકમલકના
✍🏻 યોસેફ મૅકવાન
October-November 1994
અલકમલકનાં હો અજવાળાં, ગગનગોખથી ઊતર્યાં જાણે રેશમધારા! શ્વાસ હળુથી મોરપિચ્છ શા અડતા, રાગ વિરાગના શોર ચિત્તના શમતા, ઝળહળ ઝળહળ જ્યોતિના અવ રગરગમાં પલકારા. અલકમલકના. પળની [...]
🪔
પ્રાર્થના
✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી
October-November 1994
રાત્રિના શેષ પ્રહરોના જાંબલી પડછાયામાંથી ધીરેધીરે અનિર્વચનીય પરોઢનું પુષ્પ ફુટે છે – રાત્રિના મધુર સ્વપ્નના ગીતમાંથી પ્રથમ પ્રકાશની ટશર ફૂટે છે દિવસની પ્રથમ પ્રહરના ગુલાબની [...]
🪔
ગીત
✍🏻 રમેશ પારેખ
October-November 1994
હિર, મને લીંટીએ લીંટીએ વાંચ પત્ર લખું જે તને હું એમાં ઢોળું સઘળી વાણી એમ રહું છું કાયામાં હું જેમ તેલ ને પાણી તારા વિના [...]
🪔
શાશ્વતીના ઉછઙ્ગે
✍🏻 રાજેન્દ્ર શાહ
October-November 1994
(છન્દ: મન્દકાન્તા) ઊંચે ઊંચે, અધિકતર ઊંચે, હજી ભૂર ઊંચે, ઊડો વીરા, ગહન નભનાં અન્તરાલે, મરાલ. પ્હોળી પાંખે - પણ અચલ એવી - ક્રમી સર્વકાલ; નીડે [...]
🪔
અષાઢી વાડો
✍🏻 ઉશનસ્
October-November 1994
પછીતનો અષાઢી વાડો ગોર્યમાના કૂંડાની જેમ ઊગી ગયો છે! કોણ જાણે કેટકેટલાં બીજ મારા વાડાની ભોંયમાં ભંડારાઈ પડ્યાં છે! તે ઊગી નીકળે છે અષાઢે અષાઢે [...]
🪔
તંગ આવી ગયો છું!
✍🏻 હરીન્દ્ર દવે
October-November 1994
મારાં નાનાં નાનાં ખેંચાણો ને નાની નાની તાણોથી તંગ આવી ગયો છું! મને એક પ્રગાઢ આકર્ષણ આપ, જેને સામે છેડે તું હો! મને એક પ્રચંડ [...]