(વર્ષ : ૮, ઍપ્રિલ ૧૯૯૬થી માર્ચ ૧૯૯૭)

આ ચિત્ત શું? (કાવ્ય) લે. હરીન્દ્ર દવે (૨૫૪)

આદર્શ શિક્ષક લે. પ્ર. ત્રિવેદી (૧૩૪)

આધુનિક યુગ માટે આધ્યાત્મિક જીવન અને શાંતિ લે. સ્વામી ભૂતેશાનંદ (ભાષાંતર : શ્રી વાલ્મીકભાઈ દેસાઈ) (૨૮૯)

આધુનિક નારીનો આદર્શ – શ્રી મા શારદાદેવી લે. સ્વામી વીરેશ્વરાનંદ (૪૪૦)

આધુનિક માનવ અને શાંતિ લે. યશવન્ત શુકલ (૩૦૪)

આધુનિક યુગના આધ્યાત્મિક આદર્શ : શ્રીરામકૃષ્ણદેવ લે. સ્વામી ભૂતેશાનંદ (ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા) (૫૧૯)

આધ્યાત્મિક જીવનમાં સફળતા માટે ગુરુની આવશ્યક્તા લે. સ્વામી અશોકાનંદ (ભાષાંતર : શ્રી યશસ્વીભાઈ ય. મહેતા) (૧૬૧)

ઇશુ ખ્રિસ્તનો શાંતિ સ્થાપકો માટેનો સંદેશ (ગિરિ પ્રવચન) લે. ફાધર વાલેસ (૩૫૩)

ઇશ્વરની શાંતિને હણી લો લે. સ્વામી તુરીયાનંદ (૩૭૯)

એ તો છે સહસ્રદલ કમલ (યોગીનમાના જીવન પ્રસંગો) લે. જ્યોતિબહેન થાનકી (૧)૪૫૨ (૨)૪૯૪ (૩)૫૩૦

એ પ્રભાત જલ્દી ઉઘડો લે. ગુલાબદાસ બ્રોકર (૫૦૪)

એક અનન્ય પર્વ – પર્યુષણ લે. પ્રા.હિંમતભાઈ વી. શાહ / પ્રા. ડૉ. જનકભાઈ જી. દવે (૨૫૨)

એક નવા વિવેકાનંદને (કાવ્ય) લે. પ્રૉ.જ્યોત્સ્ના ય. ત્રિવેદી (૧૮)

એક શૈક્ષણિક પરિસંવાદનું ચિરકાલીન સંભારણું લે. શ્રી મનસુખભાઈ મહેતા (૯૪)

કથામૃતની અમીધારા : લે. મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

(૧) કથામૃતની અમીધારા (૩૭૬)
(૨) જન્માષ્ટમી-ભક્તો સાથે શ્રીરામકૃષ્ણ (૨૪૩)
(૩) જ્યારે શ્રીરામકૃષ્ણ એક શિક્ષકને મળવા આવ્યા (શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને ઘેર શ્રીરામકૃષ્ણ) (૭૧)
(૪) શ્રીરામકૃષ્ણ અને ઇશુ ખ્રિસ્ત (૪૨૧)

કાવ્યાસ્વાદ :

(૧) કાનુડાના કાળજાની વાત લે. ઇશુદાન ગઢવી (કાવ્યાસ્વાદ કરાવનાર : શ્રી ક્રાન્તિકુમાર જોષી) (૩૬૦)
(૨) નંદિત કરો હે લે. કવિવર રવીન્દ્રનાથ ટાગોર (કાવ્યાસ્વાદ કરાવનાર : કાકાસાહેબ કાલેલકર) (૩૪૫)
(૩) પિયાલો લે. સ્વામી વિવેકાનંદ (કાવ્યાસ્વાદ કરાવનાર : શ્રી દુષ્યંત પંડ્યા) (૪૯૮)
(૪) મંગલ મંદિર ખોલો લે. કવિ નરસિંહરાવ દિવેટીઆ (કાવ્યાસ્વાદ કરાવનાર : કાકાસાહેબ કાલેલકર) (૧૬૦)
(૫) રામ સમર લે. મીઠો ભગત (કાવ્યાસ્વાદ કરાવનાર : મકરન્દ દવે) (૧૨૧)
(૬) લાગી પ્રેમ કટારી લે. રવિરામ (કાવ્યાસ્વાદ કરાવનાર : મકરન્દ દવે) (૨૦૧)
(૭) શાંતિની યાચના લે. સ્વામી વિવેકાનંદ (કાવ્યાસ્વાદ કરાવનાર : શ્રી દુષ્યંત પંડ્યા) (૩૭૩)
(૮) હે જીવન વલ્લભ લે. કવિવર રવીન્દ્રનાથ ઠાકુર (કાવ્યાસ્વાદ કરાવનાર : પ્રા.અમૃત સાગર) (૪૬૨)

ક્યારેક (પ્રાર્થના ગીત) લે. હરીશ પંડ્યા (૭૦)

ગંગાધર શિવનો સંદેશ લે. મકરન્દ દવે (૫૨૩)

ગીતામાં શાંતિપ્રાપ્તિના ઉપાયો લે. પાંડુરંગ શાસ્ત્રી (૩૦૭)

ગૃહસ્થાશ્રમમાં શાંતિ લે. ગોસ્વામી ઇન્દીરા બેટીજી (૩૧૩)

ચરણ જ્યાં ઠર્યાં આપનાં (કાવ્ય) લે. ડૉ.ભાનુપ્રસાદ પંડ્યા (૩૪૧)

ચલ મોરી સુરતા! (કાવ્ય) લે. શ્રી લાભશંકર રાવળ (૫૦૫)

ચાલ્યા અમે (ગઝલ) લે. શ્રી હરીશ પંડ્યા (૪૩૮)

જનમ જનમકે દુઃખ બિસરાવૈ લે. શ્રી મુરારિબાપુ (૩૧૦)

જીવન માણવામાં ઉધારી ન ચાલે. લે. શ્રી ગુણવંત શાહ (૩૧૭)

જીવનની પાંચ ભેટો લે. માર્ક ટ્વેઈન (૩૬૧)

જીવનમાં ક્યારેય નિરાશાને ન પ્રવેશવા દો લે. શ્રી. રમેશભાઈ ઓઝા (૩૧૬)

જીવનમાં સુખ શાંતિ લે. ઑરિસન સ્વેટ માર્ડન (૩૬૫)

જેવા તેમને જોયા હતા. (શ્રીરામકૃષ્ણદેવનાં સંસ્મરણો) લે. શ્રીમા શારદાદેવી (ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા) (૪૧૬)

જોઈએ તો કરશનદાસ જ! લે. દિલીપ રાણપુરા (૧૩૧)

ટાઈમ મૅનૅજમૅન્ટ લે. ડૉ. મધુભાઈ કોઠારી (૬૧)

ડહાપણભર્યો માર્ગ લે. મોહમ્મદ કરીમ ચાગલા (અનુવાદ : શ્રી હરેશ ધોળકિયા) (૩૪૮)

તાણમુક્ત શી રીતે રહેશો? (સંકલન : શ્રી ભૂપેન્દ્ર દોશી) (૪૦૦)

‘તેઓ શિક્ષણ આપવા પણ નહિ પણ જગાડવા માગતાં હતાં.’ (ભગિની નિવેદિતાની શિક્ષણપદ્ધતિ) લે. જ્યોતિબહેન થાનકી (૩૪)

તેમને પકડી રાખો તો જીવનમાં શાંતિ મળશે લે સ્વામી શિવાનંદ (૪૩૭)

તેમને શાંતિ આપો લે. કુન્દનિકા કાપડિયા (૩૦૯)

તો કેવું! (કાવ્ય) લે. શ્રી કિરીટ વાઘેલા (૩૧)

ત્યાગ એટલે મૃત્યુ પ્રત્યેનો પ્રેમ લે. સ્વામી વિવેકાનંદ (૩૬૨)

દિવ્યવાણી : ૮, ૧૧૧, ૧૫૧, ૧૯૩, ૨૩૩, ૨૭૫, ૩૯૩, ૪૩૩, ૪૭૩, ૫૧૩

દુઃખકષ્ટનું આધ્યાત્મિક શાંતિમાં રૂપાંતર લે. સ્વામી યતીશ્વરાનંદ (ભાષાંતર : સ્વામી જ્ઞાનેશાનંદ) (૩૭૮)

દુર્ગાસ્તોત્ર – લે. શ્રી અરવિંદ (૩૪૭)

દૈનિક જીવનમાં મૅનૅજમૅન્ટ લે. શ્રી ઍન.ઍચ અથ્રેય (૩૦૬)

ધન્ય છે આવા નિષ્ઠાવંત શિક્ષકોને લે. શ્રી ગુણવંત શાહ (૩૨)

ધર્મ, આસ્થા અને તબીબી વિજ્ઞાન લે. સ્વામી બ્રહ્મેશાનંદ (ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા) (૨૦૬)

ધ્યાન અને શાંતિ લે. વિમલા ઠકાર (૩૦૫)

નિરવ મન સમણે (કાવ્ય) લે. શ્રી મનોહર દેસાઈ (૩૦૪)

નિરંજન નિરાકાર (કાવ્ય) લે. શ્રી રતુભાઈ દેસાઈ (૫૦૨)

નિષ્ફળતા (કાવ્ય) લે. ઇલા વ્હીલર વિલકૉકસ (૩૩)

નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણ આપતી એક નમુનેદાર સંસ્થા (રામકૃષ્ણ ઇન્સ્ટિટયૂટ ઑફ મૉરલ ઍન્ડ સ્પિરિચ્યુઅલ ઍજ્યુકેશન, માયસોરનો પરિચય) (સંકલન – શ્રી વાલ્મીકભાઈ દેસાઈ) (૮૪)

પથ્થરમૂર્તિ દેવતાને (કાવ્ય) લે. ઉશનસ્ (૪૨૦)

પરમ શાંતિ માટે રોજની પ્રાર્થના લે. વિનોબા ભાવે (૩૪૪)

પ્હેલી પગલી પાડ્યાનું હવે પૂછે છે કોણ? (કાવ્ય) લે. જ્યોતિબહેન ગાંધી (૪૭)

પાવન બનું છું (કાવ્ય) લે. પ્રા. બિપીન પટેલ (૪૨૨)

પાશ્ચાત્ય મનોવિજ્ઞાન, ભારતીય દર્શન અને શાંતિ લે. સ્વામી અખિલાનંદ (અનુવાદ : ડૉ. ભાવનાબહેન ત્રિવેદી) (૩૩૫)

પુસ્તક સમીક્ષા :

(૧) આધ્યાત્મિક જીવનનો મર્મ (એક માર્મિક પુસ્તક) લે. સ્વામી ભૂતેશાનંદજી (સમીક્ષક : શ્રી દુષ્યંત પંડ્યા) (૩૮૪)
(૨) કળિયુગનું મારણ લે. શ્રી બલદેવભાઈ ઓઝા (સમીક્ષક : શ્રી દુષ્યંત પંડ્યા) (૪૨૦)
(૩) ચાઈલ્ડ ઑફ ધ મધર લે. સ્વામી રામાનુજાનંદ (સમીક્ષક શ્રી ક્રાંતિકુમાર જોષી) (૧૪૨)
(૪) જીવન : એક ખેલ લે. ફ્લૉરેન્સ સ્કૉવૅલ શિનના પુસ્તક ‘ધ ગેમ ઑફ લાઈફ ઍન્ડ હાઉ ટુ પ્લે’નો સંક્ષિપ્ત અનુવાદ : કુન્દનિકા કાપડિયા (સમીક્ષક : શ્રી ક્રાન્તિકુમાર જોષી) (૧૦૧)
(૫) ડિવાઈન નૅક્ટર લે. સ્વામી રામાનુજાનંદ (સમીક્ષક : શ્રી ક્રાંતિકુમાર જોષી) (૧૪૨)
(૬) પરિકલ્પના (કાવ્યસંગ્રહ) લે. શ્રી રતુભાઈ દેસાઈ (સમીક્ષક : શ્રી દુષ્યંત પંડ્યા) (૨૬૮)
(૭) મા તારે ચરણ કમલે લે. શ્રી ધીરજલાલ ઠક્કર (સમીક્ષક : શ્રી દુષ્કૃત પંડ્યા) (૪૨૭)
(૮) મૃત્યુનું માહાત્મ્ય લે. શ્રી હીરાભાઈ ઠક્કર (સમીક્ષક : શ્રી ક્રાંતિકુમાર જોષી) (૨૨૭)
(૯) વિશ્વરૂપ અને વિભૂતિનું પ્રાકટ્ય – શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, ભાગ પાંચમો (સમીક્ષક : શ્રી દુષ્યંત પંડ્યા) (૧૦૨)
(૧૦) સત્ પ્રસંગ, એક સુંદર ઉપનિષદ લે. સ્વામી વિશુદ્ધાનંદ (સમીક્ષક : શ્રી દુષ્યંત પંડ્યા) (૧૮૭)
(૧૧) હિંદુ મનોવિજ્ઞાન : પશ્ચિમને માટે તેનો અર્થ લે. સ્વામી અખિલાનંદ (અનુવાદ : ડૉ.ભાવનાબહેન ત્રિવેદી) (સમીક્ષક : શ્રી ક્રાંતિકુમાર જોષી) (૩૮૫)

પોરબંદર વધુ સમૃદ્ધ બનશે લે. શ્રી મણિભાઈ વોરા (૫૦૧)

પોરબંદરનાં એક હજાર વર્ષ લે. ડૉ.નરોત્તમ પલાણ (૫૦૩)

પોરબંદરની ગૌરવગાથા લે. પ્રૉ. પી.એમ. જોષી (૪૮૩)

પ્રભુ પાસે સહન કરવાની શક્તિ માગો લે. બ્રધર લૉરેન્સ (૩૫૨)

પ્રભુ હે! (કાવ્ય) લે. શ્રી લાભશંકર રાવળ (૩૪૬)

પ્રયત્ન કરીશ લે. ફાધર વાલેસ (૪૭)

પ્રવર્તમાન પરિસ્થિતિમાં આપણું કર્તવ્ય લે. સ્વામી વીરેશ્વરાનંદ (૪૦૧)

પ્રવર્તમાન પરિસ્થિતિમાં શિક્ષકનું દાયિત્વ લે. શ્રી યશવન્ત શુક્લ (૨૮)

પ્રાચીન ગુરુકુળ પરંપરાના આદર્શને વરેલ એક વિદ્યાર્થી મંદિર (રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા ચાલતા વિદ્યાર્થી મંદિરનો પરિચય) લે. શ્રી મનસુખભાઈ મહેતા (૮૭)

પ્રાર્થના લે. રાબિયા (૩૧૫)

પ્રાર્થના વગર અંતરની શાંતિ નથી લે. મહાત્મા ગાંધી (૩૪૨)

પ્રેમ અને શાંતિ લે. ઍરિક ફ્રૉમ (૩૫૯)

પ્રેમ નામે પંખી (કાવ્ય) લે. મહેશચંદ્ર ‘નિસ્તેજ’ (૬૬)

પ્રેરક પ્રસંગો : લે. શ્રી મનસુખલાલ મહેતા

(૧) અનન્ય શ્રદ્ધા ભક્તિ (૪૨૩)
(૨) નિર્ભયતા એ જ જીવન (૧૩૬)
(૩) મનની શાંતિ એ જ સાચા સુખની ચાવી (૪૨૩)

બાઈ મીરાંના દિવસો લે. શ્રી રતુભાઈ દેસાઈ (૪૧૪)

બાળવિભાગ : શ્રીરામકૃષ્ણદેવ અને શ્રી સ્વામી વિવેકાનંદજીની વાર્તાઓ (સંકલન : શ્રી મનસુખભાઈ મહેતા)

(૧) અરે! તું તો સિંહ જ છો! (૧૪૦)
(૨) આળસુ ખેડૂત (૪૬૬)
(૩) નચિકેતાની કથા (૯૯)
(૪) બધામાં પ્રભુ વસે છે (૨૨૪)
(૫) બાળગોપાળની વાર્તા (૨૬૪)
(૬) બે માળી (૫૦૬)
(૭) રામનાં રખોપાં (૩૮૧)
(૮) શિવજીની સાચી પૂજા (૫૪૧)
(૯) સાચું જ્ઞાન (૪૨૪)
(૧૦) સાચો ભક્ત (૧૮૪)

ભગિની નિવેદિતાની આશિમુદ્રા (કાવ્ય) લે. ડૉ.ભાનુપ્રસાદ પંડ્યા (૩૯)

ભજન કરે તે જીતે (કાવ્ય) લે. મકરન્દ દવે (૩૪૩)

મલ્ટિ મીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી લે. પ્રવાજિકા બ્રહ્મપ્રાણા (ભાષાંતર : ડૉ. સુધા નિખિલ મહેતા) (૧) ૪૦ (૨) ૧૭૭ (૩) ૨૧૬ (૪) ૨૫૫

મંત્રદીક્ષાનું મહત્ત્વ લે. સ્વામી ભૂતેશાનંદ (૨૦૨)

મહામાનવ સ્વામી વિવેકાનંદ લે. સ્વામી આત્મસ્થાનંદ (ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા) (૨૪૬)

માનવી માનવ થાઉં તો ઘણું (કાવ્ય) લે. સુન્દરમ્ (૩૬૪)

મારી કૈલાસ માનસરોવરની યાત્રા લે. કુ.પૂર્વી સાગલાની (૧૭૪)

યુદ્ધ વચ્ચે પ્રાર્થના (કાવ્ય) લે. ઉશનસ્ (૩૬૬)

યુવ વિભાગ :

(૧) આનું નામ ખુમારી! લે. રોહિત શાહ (૧૮૨)
(૨) ચીલો ચાતરીને – અણદીઠી ભોમને આંબવા (સંકલન અને અનુવાદક : પ્રૉ. તરુણ શાહ) (૧૩૮)
(૩) પરમ આનંદની પ્રાપ્તિ માટે અત્યારથી મંડી પડો લે. સ્વામી બ્રહ્માનંદ (૩૮૦)
(૪) યુવાનો રજાઓનો સદુપયોગ કરજો લે. સ્વામી શિવાનંદ (૯૮)
(૫) સમાજ પ્રત્યે યુવાનોનું કર્તવ્ય લે. ડૉ નરોત્તમ વાળંદ (૫૩૯)

યુવા વર્ગ અને માનવતાનું ભાવિ લે. સ્વામી રંગનાથાનંદ (ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા (૧) ૧૧૮ (૨) ૧૬૩

યે ભી કબ તક? લે. ડૉ. દોલતભાઈ દેસાઈ (૪૦૪)

રામકૃષ્ણ મિશન શતાબ્દી (વિશેષ વિજ્ઞપ્તિ) (૫૩૭)

રાષ્ટ્રીય પુનર્નિર્માણમાં શિક્ષકોનો ફાળો લે. વિમલા ઠકાર (૧૭)

લોટો રોજ માંજવો પડે લે. શ્રી દુષ્યંત પંડ્યા (૯૭)

વર્ણાનુક્રમ સૂચિ (સંકલન : શ્રી વાલ્મીકભાઈ દેસાઈ) (૫૪૭)

‘વંદેમાતરમ્’ બોલી લેવાનું મન થઈ જાય છે (કાવ્ય) લે. ડૉ. યશવંત ત્રિવેદી (૨૦૦)

વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસમાં શિક્ષકનો ફાળો લે. સ્વામી પ્રમેશાનંદ (ભાષાંતર સ્વામી જ્ઞાનેશાનંદ) (૧) ૬૩ (૨) ૧૨૨

વિનોદ – જીવનનો કલ્લોલ લે. લાલજી મૂળજી ગોહિલ (૪૧૫)

વિવેકવાણી :

(૧) આ યુગનું નવવિધાન (૫૧૪)
(૨) એકાગ્રતા (૪૭૪)
(૩) કેળવણીની એક માત્ર પદ્ધતિ : એકાગ્રતા (૯)
(૪) ધ્યાન અને તેની પદ્ધતિ (૧૧૨)
(૫) નારી શક્તિ (૪૩૪)
(૬) પ્રભુ તમને શાંતિ આપો (૩૯૪)
(૭) વર્ણવ્યવસ્થાની સમસ્યાનો ઉકેલ (૧૫૨)
(૮) શ્રી કૃષ્ણ અને ભગવદ્ગીતા (૨૩૪)
(૯) સ્વદેશમંત્ર (૧૯૪)

વિશ્વશાંતિ (કાવ્ય) લે. શ્રી ઉમાશંકર જોષી (૨૯૬)

વિશ્વશાંતિ અને શ્રીરામકૃષ્ણ લે. ડૉ. આર્નોલ્ડ ટૉયન્બી (૩૫૫)

વિશ્વશિક્ષક રાધાકૃષ્ણન્ લે. ડૉ. મોતીભાઈ પટેલ (૫૯)

વ્યક્તિત્વ વિકાસનું મનોવિજ્ઞાન (અનુવાદ : ડૉ. ભાવનાબહેન ત્રિવેદી) લે. સ્વામી અખિલાનંદ (૬૭)

વિજ્ઞાન મૂલ્યો અને શાંતિ લે. સ્વામી જિતાત્માનંદ (અનુવાદ : શ્રી ચંદુભાઈ ઠકરાલ) (૨૯૭)

વૃક્ષ (મોનો-ઈમેજ કાવ્ય) લે. મધુકાન્ત જોષી (૫૩૬)

‘શાબાશ’ એક અમૂલ્ય શબ્દ – લે. શ્રી રતિલાલ બોરીસાગર (૭૮)

શાળામાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું મહત્ત્વ લે. શ્રી ગુલાબભાઈ જાની (૭૩)

શાંતિ (કાવ્ય) લે. સ્વામી વિવેકાનંદ (૨૯૪)

શાંતિ અને ઉપનિષદો લે. શ્રી કેશવલાલ વિ.શાસ્ત્રી (૩૬૯)

શાંતિ અને ટ્રેન્કિવલાઈઝરો લે. સ્વામી બ્રહ્મેશાનંદ (ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા) (૪૦૯)

શાંતિ પ્રદાયિની શ્રીમા શારદાદેવી લે. જ્યોતિબહેન થાનકી (૩૧૯)

શાંતિ પ્રાપ્તિનો માર્ગ શરણાગતિ લે. સ્વામી વિશુદ્ધાનંદ (૧૫૭)

શાંતિ મેળવવાનો ઉપાય લે. સ્વામી તુરીયાનંદ (ભાષાંતર : સ્વામી જ્ઞાનેશાનંદ) (૪૩૯)

શાંતિલાલની અશાંતિ લે. શ્રી બલદેવભાઈ ઓઝા (૪૦૬)

શિક્ષક લે. ખલિલ જિબ્રાન (૫૮)

શિક્ષક અને માનવ સંબંધો લે. ડૉ. મનુભાઈ ત્રિવેદી (૫૬)

શિક્ષક અને શિક્ષણ વ્યવહાર લે. પ્રૉ.આર.એસ. ત્રિવેદી (૪૯)

શિક્ષકનું અંતઃસત્ત્વ લે. શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી (૫૩)

શિક્ષક બને પૂજક લે. સ્વામી જિતાત્માનંદ (ભાષાંતર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) (૧૯)

શિક્ષણમાં મૂલ્યો લે. સ્વામી ગૌતમાનંદ (ભાષાંતર : શ્રી ચંદુભાઈ ઠકરાલ) (૧૨૫)

શૈક્ષણિક સંસ્થાઓ માટેની પ્રાર્થનાઓ (શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા તૈયાર કરવામાં આવેલી કૅસૅટમાં આવરી લેવામાં આવેલા શ્લોકો તથા ભજનો) (૭૯)

શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાર્થના અને ધ્યાનનું મહત્ત્વ લે. શ્રી ચંદ્રપ્રસાદ રા. પાઠક (૭૭)

શ્રીમા શારદાદેવીની અભયવાણી (૧૫૯)

શ્રીરામકૃષ્ણ ઉપદેશ (૧૦)

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ અંગે વાચકોના પ્રતિભાવો ૧૮૮, ૨૨૯, ૨૭૦ (શિક્ષક અંક વિશેના) ૪૩૦, ૪૬૯,૫૧૦, ૫૪૬.

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ૧૧૩, ૧૫૩, ૨૭૬, ૪૬૪, ૫૧૮

શ્રીમા શારદાદેવીના ઉપદેશો (૪૬૫)

શ્રીમા શારદાદેવીની સ્નેહસુધા (૨૭૭)

શ્રેષ્ઠત્વનો સાધક શિક્ષક લે. શ્રી ક્રાંતિકુમાર જોષી (૫૧)

સતત પ્રાર્થના કરતા રહો લે. એઈલીન કેડી (અનુવાદ : ઈશા કુન્દનિકા) (૫૨)

સમાચાર દર્શન : ૧૦૪, ૧૪૩, ૨૩૦, ૨૬૯, ૩૮૭, ૪૨૮, ૪૬૮, ૫૦૭, ૫૪૪

સહિષ્ણુતા અને શાંતિ લે. ઉ થાં (અનુવાદઃ બ્રહ્મલીન સ્વામી ચૈતન્યાનંદજી) (૩૪૯)

સંપાદકીય :

(૧) એકાગ્રતા પ્રાપ્તિના ઉપાયો (૧) ૧૯૫ (૨) ૨૩૫
(૨) જાગો, ઓ મહાનુભાવો! જાગો… (૧૧)
(૩) નિંદે ચાહે સંસાર (૧૧૪)
(૪) પોરબંદરમાં સ્વામી વિવેકાનંદ (૪૭૫)
(૫) પ્રેમાર્પણ સમદરશન (૫૧૫)
(૬) યુવશક્તિના પ્રેરક સ્વામી વિવેકાનંદ (૪૩૫)
(૭) શાંતિની શોધમાં (૩૭૮)
(૮) સફળતાનું રહસ્ય – એકાગ્રતા (૧૫૪)
(૯) સંપદ તવ શ્રીપદ (૩૯૫)

સંપૂર્ણ પ્રેમ ભયને નિર્મૂળ કરે છે લે. ફ્લૉરેન્સ શિન (૪૧૩)

સાક્ષાત્કાર (ચિંતનિકા) લે. ડૉ. કેશુભાઈ દેસાઈ (૪૬૧)

સાધકોના પ્રશ્નોના ઉત્તર લે. સ્વામી બ્રહ્મેશાનંદ (ભાષાંતર : શ્રી વાલ્મીકભાઈ દેસાઈ) (૪૮૯)

સેવા દ્વારા શાંતિ લે. સ્વામી રંગનાથાનંદ (૨૯૫)

સુવાક્યો :

(૧) કાકાસાહેબ કાલેલકર – કેળવણી (૧૩૫)
(૨) ખલિલ જિબ્રાન (ચિન્તનિકાઓ) કેળવણી (૯૬)
(૩) જે. કૃષ્ણમૂર્તિ (કેળવણી) (૧) ૧૩૫ (૨) ૩૪૩
(૪) ડૉ. રાધાકૃષ્ણન્ (૯૩)
(૫) પૂ. રવિશંકર મહારાજ (૩૭૨)
(૬) બર્નાર્ડ શૉ (૭૦)
(૭) બૉબ ગોડાર્ડ (૩૩)
(૮) મહાત્મા ગાંધી (૭૦)
(૯) મહાભારતનું શાંતિપર્વ (૩૭૨)
(૧૦) મૅનોશિયસ (૩૩૪)
(૧૧) શ્રીમા શારદાદેવી (૨૪૨)
(૧૨) શ્રી માતાજી (૩૬૦)
(૧૩) શ્રી રવીન્દ્રનાથ ટાગોર (૩૧૨)
(૧૪) સરદાર વલ્ભભાઈ પટેલ કેળવણી (૧૩૫)
(૧૫) સ્વામી વિવેકાનંદ (શ્રેયનો માર્ગ) (નિષ્ફળતાઓની ચિંતા કરશો નહીં) (ગીતાસર્વોત્તમ ગ્રંથ) ૧૩૩, ૧૩૭, ૧૩૦, ૩૬૦, ૩૭૨, ૪૪૭, ૪૫૧, ૪૬૦, ૪૬૩
(૧૬) હૅલન કૅલર (૪૩૮)

સ્મરણશક્તિની કળા લે. પ્રૉ. એમ.રામમૂર્તિ (ભાષાંતર : શ્રી સી.એમ. દવે) (૧) ૪૮૦ (૨) ૫૨૫

સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં લે. જ્યોતિબહેન થાનકી (૧) ૧૭૦ (૨) ૨૨૨ (૩) ૨૬૧

સ્વામી વિવેકાનંદ અને આજનો યુવાવર્ગ લે. સ્વામી ભૂતેશાનંદ (ભાષાંતર : શ્રીમતી પુષ્પાબહેન પંડ્યા) (૪૪૪)

સ્વામી વિવેકાનંદ અને ભગવદ્ગીતા લે. શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી (૪૫૬)

સ્વામી વિવેકાનંદની અભયવાણી (૨૮૭)

સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો લે. શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી (૧) ૧૬૬ (૨) ૨૧૨

સ્વામી વિવેકાનંદ અને શંકર પાંડુરંગ પંડિત લે. પંડિતા ક્ષમા રાવ (ભાષાંતર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) (૪૮૭)

હરિ ૐ શરણ (કાવ્ય) લે. શ્રી રતુભાઈ દેસાઈ (૨૬૦)

હાજરાહજૂર ઠાકુર લે. પ્રભા મરચન્ટ (૫૨૪)

હિમાલયની ગોદમાં વસેલાં આધુનિક શાંતિધામો લે. ડૉ. શાંતિબહેન દીઘે (ભાષાંતર : ડૉ. સુધા નિખિલ મહેતા) (૩૨૪)

હું ફરી આનંદી બની ગઈ લે. માદામ ઈ કાલ્વે (ભાષાંતર : શ્રી તખ્તસિંહ પરમાર) (૩૫૬)

હું શીતલ છાયામાં ડૂબી ગયો લે. શ્રી સૂર્યકાન્ત ત્રિપાઠી (નિરાલા) (૪૪૮)

હે અપાર શાંતિ તું મને છોડીશ નહીં લે. જૅમ્સ ઍલન (૩૬૫)

હે આંગ્લનારી (કાવ્ય) લે. શ્રી હીરાબહેન પાઠક (૩૯)

હે પરમાત્મા, મને તારી શાંતિનું વાહન બનાવ (પ્રાર્થના) લે. સંત ફ્રાન્સિસ (૩૧૮)

હૉલિસ્ટિક વિજ્ઞાન અને વેદાંત લે. શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી (૫૩૩)

(સંકલન : શ્રી વાલ્મીકભાઈ દેસાઈ)

Total Views: 63

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.