દિવ્યવાણી

आचण्डालाप्रतिहतरयो यस्य प्रेमप्रवाह:
लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्।

त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकी प्राणबन्धो
भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः ॥

स्तब्धीकृत्य प्रलयकलितं वाहवोत्थं महान्तं
हित्वा रात्रिं प्रकृतिसहजामन्धतामिश्रमिश्राम् ।

गीतं शान्तं मधुरमपि यः सिंहनादं जगर्ज
सोऽयं जातः प्रथितपुरुषो रामकृष्णस्त्विदानीम् ॥

જેના પ્રેમે રસબસ કર્યાં ઠેઠ ચાંડાલ સુધ્ધાં, લોકાતીત પણ નવ ત્યજ્યો લોકકલ્યાણમાર્ગ;
ત્રિલોકીમાં અદ્વિતીય મહિમા, જાનકી પ્રાણબંધ, ભક્તિજ્ઞાનાશ્રયસ્વરૂપ જે રામસીતાસહિત.

જેણે પોતે પ્રલય-યુદ્ધને સ્તબ્ધ જેવું કરીને આઘો કાઢી પ્રકૃતિસહજ મોહમાયાંધકાર;
ગાયું શાંત, મધુર ગીતને સિંહનાદધ્વનિથી, તે પોતે આ ફરી અવતર્યા રામકૃષ્ણ સ્વરૂપે.

(સ્વામી વિવેકાનંદ દ્વારા રચિત સ્તોત્ર)

Total Views: 227

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.