(વર્ષ : ૯, એપ્રિલ ૧૯૯૭થી માર્ચ ૧૯૯૮) (કૌંસમાં અંક નંબર દર્શાવેલા છે.)

અધ્યાત્મ :

શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : (લે. ઉશનસ્) : ૧૧ (૧), ૬૭ (૨), ૮૮ (૩), ૧૪૯ (૪), ૧૭૫ (૫), ૨૨૯ (૬), ૪૭૮ (૧૧), ૫૧૫ (૧૨)

અસીમ દેશના અતિથિ : (લે. સ્વામી આત્મસ્થાનંદ) : (બંગાળીમાંથી ભાષાંતર : ડૉ. સુકન્યા ઝવેરી, ૨૮૪ (૭-૮)

અર્વાચીન રાષ્ટ્રીય ચળવળના આધ્યાત્મિક પિતા : સ્વામી વિવેકાનંદ (લે. સુભાષચંદ્ર બોઝ) (ભાષાંતર : શ્રી સી. એમ. દવે) : ૩૪૫ (૭-૮)

આધુનિક ભારતના વિશિષ્ટ સર્જક : સ્વામી વિવેકાનંદ : (લે. યશવન્ત શુકલ) ૨૮૯ (૭-૮)

આત્મ-વિકાસ :

આગળ ચાલો : (લે. સ્વામી આત્મસ્થાનંદ) ૫૦૫ (૧૨)

આનંદ-બ્રહ્મ :

૭૭ (૨), ૧૧૩ (૩), ૧૫૩ (૪), ૧૮૨ (૫), ૨૩૨ (૬), ૩૫૯ (૭-૮), ૩૯૩ (૯), ૪૩૪ (૧૦), ૪૮૦ (૧૧), ૫૧૭ (૧૨)

કથામૃતની અમીધારા :

ગૃહસ્થ ભક્તોને ઉપદેશ : (લે. મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’) ૧૧૦ (૩)

કાવ્ય (કાવ્યમંજરી) :

(૧) અગોચર અનાગત સરીખું : (લે. શૈલેશ ટેવાણી) ૪૧૯ (૧૦)

(૨) અજાત શત્રુ : (લે. ધૈર્યચંદ્ર ૨. બુદ્ધ) ૪૬૫ (૧૧)

(૩) એ મારી પ્રાર્થના નથી : (લે. રવીન્દ્રનાથ ટાગોર) ૬૧ (૨)

(૪) એવી શક્તિ મને મળો : (લે. રવીન્દ્રનાથ ટાગોર) ૩૯૮ (૯)

(૫) પ્રભુ, હું તને ચાહું છું : (લે. મહેશચંદ્ર ‘નિસ્તેજ’) ૭૫ (૨)

(૬) પ્રાર્થના : (લે. ડૉ. યશવંત ત્રિવેદી) ૪૨૧ (૧૦)

(૭) બાઇ મીરાંના દિવસો : (લે. રતુભાઇ : દેસાઇ) ૨૧૪ (૬)

(૮) મને પૂરી શ્રદ્ધા : (લે. ઉશનસ્) ૩૧૦ (૭-૮)

(૯) વીરમૂર્તિ વિવેકાનંદ : (લે. મનોહર દેસાઈ) ૪૭૧ (૧૧)

(૧૦) હે પ્રભુ : (લે. રતુભાઇ દેસાઇ) ૨૨ (૧)

(૧૧) હે! પ્રભુ! : (લે. રતુભાઇ દેસાઇ) ૪૬૫ (૧૧)

(૧૨) હેરો ઘનશ્યામ : (લે. રતુભાઇ દેસાઇ) ૫૧૪ (૧૨)

કાવ્યાસ્વાદ :

(૧) જનગણમન અધિનાયક જય હે : (લે. રવીન્દ્રનાથ ઠાકુર) (કાવ્યાસ્વાદ કરાવનાર : કાકાસાહેબ કાલેલક૨) ૧૭૩ (૫)

(૨) જા કે પ્રિય ન રામ બૈદેહી : (લે. સંત તુલસીદાસ) (કાવ્યાસ્વાદ કરાવના૨ : કાકાસાહેબ કાલેલકર) ૧૯ (૧)

(૩) જીવંત નારાયણ : (લે. સ્વામી વિવેકાનંદ) (કાવ્યાસ્વાદ કરાવનાર : શ્રી દુષ્યંત પંડ્યા) ૨૧૭ (૬)

(૪) જંતર વાગે : (લે. ભવાનીદાસ) (કાવ્યાસ્વાદ કરાવનાર : મકરન્દ દવે) ૯૬ (૩)

(૫) મુકતોનું ગીત : (લે. સ્વામી વિવેકાનંદ) (કાવ્યાસ્વાદ કરાવનાર : શ્રી દુષ્યંત પંડ્યા) ૬૩ (૨)

(૬) મૃત્યુનો મહોત્સવ : (મૂળ કાવ્ય : સૌંદર્યનું ગાણું : (લે. મકરન્દ દવે) (કાવ્યાસ્વાદ કરાવનાર : શ્રી ક્રાંતિકુમાર જોષી) ૩૦૮ (૭-૮)

(૭) મોસમ પહેલાં ઉગેલ વાયલેટને : (લે. સ્વામી વિવેકાનંદ) (કાવ્યાસ્વાદ કરાવનાર : શ્રી દુષ્યંત પંડ્યા) ૧૩૬ (૪)

(૮) વન્દે માતરમ્ : (ગીતના મૂળ લેખક : બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય) (કાવ્યાસ્વાદ કરાવનાર : કાકાસાહેબ કાલેલકર) ૪૨૦ (૧૦)

ક્રાઇસીસ મૅનૅજમેન્ટ : ભારતીય અભિગમ : (લે. શ્રી હરેશ ધોળકિયા) ૧૭ (૧)

ગૃહસ્થ ધર્મ અને આધ્યાત્મિક સાધના : (લે. સ્વામી અશોકાનંદ) (ભાષાંતર : યશસ્વીભાઇ ય. મહેતા) ૩૦ (૧)

ગીત

દુનિયાનાં લોક એનાં છૈયાં : (લે. ભાનુપ્રસાદ પંડ્યા) ૩૪૬ (૭-૮)

ચરિત્ર-કથા

(૧) તમે ભાગ્યશાળી છો : (ગોલાપમાના જીવન પ્રસંગો) (લે. જ્યોતિબહેન થાનકી) : ૧૦૬ (૩), ૧૩૯ (૪), ૧૭૭ (૫)

(૨) ભાસ્કરાચાર્યની આશ્ચર્યજનક પ્રતિભા : (લે. ઍલન આર. ફ્રીડમૅન) (ભાષાંતર : ડૉ. સુધા નિખિલ મહેતા) ૪૨૯ (૧૦)

(૩) વિજ્ઞાન અને અધ્યાત્મનું અદ્‌ભુત રસાયન – મૅરી ક્યુરી : (લે. દર્શના ધોળકિયા) ૨૨૨ (૬)

(૪) સૂરદાસ : (લે. રમણલાલ જોષી) ૬૦ (૨)

ચિંતન :

(૧) પ્રભુનો પ્રેષ્ઠ : (લે. ઇન્દિરા બેટીજી) ૬૨ (૨)

(૨) પ્રેમ : (લે. રમણલાલ જોષી) ૨૨૫ (૬)

(૩) સત્ય (ડૉ. ગાંધર્વ જોશી) ૧૦૯ (૩)

તીર્થ -પરિચય :

બેલુર-મઠનું શ્રીરામકૃષ્ણ મંદિર : (લે.સ્વામી નિત્યજ્ઞાનાનંદ) (ભાષાંતર : શ્રી પુષ્પાબહેન પંડ્યા) ૪૩૯ (૧૦)

દિવ્યવાણી :

૩ (૧), ૪૩ (૨), ૮૩ (૩), ૧૨૩ (૪), ૧૬૩ (૫), ૨૦૪ (૬), ૨૪૪ (૭-૮), ૩૭૧ (૯), ૪૧૧ (૧૦), ૪૫૧ (૧૧), ૪૯૧ (૧૨)

દૈનિક જીવનમાં શાંતિ મેળવવા માટે વ્યવહારુ સૂચનો : (લે, સ્વામી બુધાનંદ) (ભાષાંતર : શ્રી ગણપતરામ હ. વ્યાસ) ૨૫ (૧)

નવી સભ્યતાનાં સ્વપ્ન શિશુઓ : (લે. સ્વામી જિતાત્માનંદ) (ભાષાંત૨ : શ્રી વાલ્મીકભાઇ દેસાઇ) ૨૯૧ (૭-૮)

નારી વિભાગ :

ભારતીય નારીની મહાનતા : (લે. સ્વામી વિવેકાનંદ) (ભાષાંતર : ડૉ. સુધા નિખિલ મહેતા) ૧૪૬ (૪), ૧૮૩ (૫), ૨૨૬ (૬)

પુસ્તક સમીક્ષા :

(૧) પથદર્શક પયગમ્બર – વિવેકાનંદ (સમીક્ષક : શ્રી ક્રાંતિકુમાર જોષી) ૪૮૨ (૧૧)

(૨) પૌરાણિક કાળગણનાનુસાર વંશાનુક્રમ : (મૂળ લેખક : ડોલ૨૨ાય માંકડ) (ગુજરાતી અનુવાદ : તરલિકા આચાર્ય) (સમીક્ષક : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) ૧૯૫ (૫)

(૩) મહાસિદ્ધિ (કૉસ્મો-અર્ટોરા કેન્દ્ર પ્રેરિત શ્રેષ્ઠ જીવન ઘડતરની સંસ્કારલક્ષી માસિક ગ્રંથમાળા) મુખ્ય સર્જક : શ્રી અશોક નારાયણ, ચીફ ઍડિટર, વિજયકુમાર અર્ટોરા (૧) ઈશ્વરનો દાંપત્ય યોગ (૨) નવું વર્ષ અને નવીન સંદેશ : (સમીક્ષક : શ્રી ક્રાંતિકુમાર જોષી) ૨૩૫ (૬)

(૪) રામ તારો દીવડો : (લે. ક૨સનદાસ માણેક) (સમીક્ષક : શ્રી ક્રાંતિકુમાર જોષી) ૧૫૪ (૪)

(૫) રામરસ (ભક્તિરસના ૧૦૮ મણકાની માળા) : (લે. શ્રી મનુભાઇ ત્રિવેદી ‘સરોદ’) (સમીક્ષક : શ્રી ક્રાંતિકુમાર જોષી) ૩૬૧ (૭-૮)

(૬) વિવેકાનંદ – ઇસ્ટ મીટ્સ વેસ્ટ : (લે. સ્વામી ચેતનાનંદ) (સમીક્ષક : શ્રી મનસુખલાલ મહેતા) ૧૧૪ (૩)

(૭) વિશ્વ આહાર : (લે. ડૉ. પ્રફુલ્લભાઇ વૈદ્ય) (સમીક્ષક : વૈદ્ય બાલકૃષ્ણભાઇ દવે) ૩૫ (૧)

(૮) શતાબ્દીની પ્રસાદી (ધ કમ્પલીટ વર્કસ ઑફ સ્વામી વિવેકાનંદ, વૉ. ૯) (સમીક્ષક : શ્રી દુષ્યંત પંડ્યા) ૩૯૯ (૯)

(૯) શ્રીમદ્ ભગવદ્‌ગીતા – ભાવાર્થ : (ભાગ-૧,૨,૩) (લે. શ્રી હીરાભાઇ ઠક્ક૨) (સમીક્ષક : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) ૭૧ (૨)

પુષ્પ પુષ્પ પરિમલ : (લે. ધૈર્યચન્દ્ર ૨. બુદ્ધ) ૧૧૪ (૩)

પ્રશ્નોત્તરી :

સાધકોના પ્રશ્નોના ઉત્તરો : (લે. સ્વામી બ્રહ્મેશાનંદ) (ભાષાંતર : શ્રી વાલ્મીકભાઇ દેસાઇ) ૧૩૩ (૪)

પ્રાર્થના : (લે. ચક્રવર્તી રાજગોપાલાચાર્ય) (રામકૃષ્ણ ઉપનિષદમાંથી સંકલિત) ૨૪ (૧)

પ્રાસંગિક :

(૧) અમૃતકથાશિલ્પી શ્રીરામકૃષ્ણ : (લે. સ્વામી લોકેશ્વરાનંદ) (ભાષાંતર : શ્રી મોહનદાસ પટેલ) ૪૬૧ (૧૧)

(૨) કાલ કરે સો આજ કર : (લે. થૉમસ કેમ્પિસ) (ધ ઇમિટેશન ઑફ ક્રાઇસ્ટ – પુસ્તકમાંથી) ૩૯૨ (૯)

(૩) ભાગવતની દૃષ્ટિએ શ્રીકૃષ્ણ, મહાવિષ્ણુ અને ભગવાન) : (લે. સ્વામી તપસ્યાનંદ) (રૂપાંતરકાર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) ૧૭૦ (૫)

(૪) ભારતીય સંસ્કૃતિના મહાન પ્રણેતા – સ્વામી વિવેકાનંદ : (લે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌) (ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા) ૪૨૨ (૧૦)

(૫) મિચ્છામી દુક્કડમ્ : (લે. કુમારપાળ દેસાઇ) ૨૧૨ (૬)

(૬) રામકૃષ્ણ મિશન – એક આધ્યાત્મિક સંસ્થા : (લે. સ્વામી ભૂતેશાનંદ) (ભાષાંતર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) ૧૨૮ (૪)

(૭) રામકૃષ્ણ મિશન – વ્યાપ અને કાર્યનીતિ : (લે. સ્વામી બ્રહ્માનંદ) (ભાષાંતર : ડૉ. સુધા નિખિલ મહેતા) ૪૧૭ (૧૦)

(૮) રામકૃષ્ણ મિશનનો મંત્ર : ‘આત્મનો મોક્ષાર્થમ્ જગદ્વિતાય ચ’ : (લે. સ્વામી વીરેશ્વરાનંદ) ૩૮૦ (૯)

(૯) શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનની ભૂમિકા અને કાર્યો (લે. સ્વામી રંગનાથાનંદ) (ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા) ૫૦૦ (૧૨)

(૧૦) શ્રી મા શારદાદેવીની અભયવાણી : ૩૭૯ (૯)

(૧૧) સુખ અને દુઃખ (ભગવાન બુદ્ધ) (ધમ્મપદમાંથી સંકલિત) ૪૯ (૨)

પ્રેરક પ્રસંગ :

દુષ્ટ દેવો ભવઃ (સંકલન : શ્રી મનસુખલાલ મહેતા) ૨૩૩ (૬)

ત્યાગ વૈરાગ્ય એ જ વૈભવ : (સંકલન : શ્રી મનસુખલાલ મહેતા) ૫૧૯ (૧૨)

બાળ વિભાગ : (સંકલનકર્તા : શ્રી મનસુખલાલ મહેતા)

(૧) કલ્પવૃક્ષની વાર્તા : ૩૨ (૧)

(૨) કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી ૪૮૩ (૧૧)

(૩) કૂવામાંનો દેડકો : ૧૫૫ (૪)

(૪) ખોટો ગર્વ : ૧૧૫ (૩)

(૫) ત્રણ વરદાન : ૪૦૩ (૯)

(૬) ધ્યાનની શક્તિ : ૫૨૦ (૧૨)

(૭) પાંચ આંધળાની વાર્તા : ૭૨ (૨)

(૮) બે યોગી અને નારદ : ૩૬૨ (૭-૮)

(૯) રાજ્યના હજૂરિયાઓ : ૪૪૫ (૧૦)

(૧૦) શુકદેવજીનો સંયમ : ૨૩૬ (૬)

(૧૧) સતી સાવિત્રીની કથા : ૧૯૧ (૫)

ભક્ત કવિ મીરાંબાઇ : (લે. રામનારાયણ ના. પાઠક) ૨૦ (૧)

ભગવાન મળે તે ભાગ્યવાન : (લે. સુરેશ દલાલ) ૨૮૮ (૭-૮)

ભગવાન મહાવીરનો વીરધર્મ : (લે. કુમારપાળ દેસાઇ) ૨૩ (૧)

ભજન :

કર્યા ગુરુ મન માની : (લે. ‘સરોદ’) ૧૨૯ (૪)

મધુ સંચય :

૭૬ (૨), ૧૫૨ (૪), ૧૮૧ (૫). ૩૬૦ (૭-૮), ૪૮૧ (૧૧)

મનોવિજ્ઞાન :

એકાગ્રતા અને ધ્યાનનું મનોવિજ્ઞાન : (લે. સ્વામી અખિલાનંદ) (અનુવાદ : ડૉ. ભાવનાબહેન ત્રિવેદી) ૪૨૪ (૧૦), ૪૭૨ (૧૧)

અભ્યાસ યોગ : (લે. સ્વામી વિજાનંદ) ૫૧૧ (૧૨)

મુલાકાત :

શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ વિશે રોમાં રોલાં : (લે. દિલીપકુમાર રૉય) (ભાષાંતર : શ્રી વાલ્મીકભાઇ દેસાઇ) ૩૪૭ (૭-૮)

સફળતા માટે આધ્યાત્મિકતા આવશ્યક : (લે. ડૉ. દીપક ચૉપરા) ૫૬ (૨)

સુપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક પ્રૉ. સી. જી. યુંગ સાથે એક સાંજ (લે. સ્વામી પવિત્રાનંદ) (ભાષાંતર : સુધા નિખિલ મહેતા) ૫૧૨ (૧૨)

મૅનૅજમૅન્ટના ક્ષેત્રે શ્રેષ્ઠત્વ : (લે. ઍન. ઍચ. અથ્રેય) ૨૯૦ (૭-૮)

યાત્રા સંસ્મરણ :

આધુનિક પુણ્યતીર્થોની યાત્રા : (લે. વાલ્મીકભાઇ દેસાઇ) ૩૮૨ (૯)

જયરામવાટીથી બેલુર-મઠ – એક યાત્રા : (લે. ભોળાભાઇ પટેલ) ૨૮૨ (૭-૮)

યુવ-વિભાગ :

(૧) ક્વિઝ – રામકૃષ્ણ મિશન : (લે. સ્વામી વિમલાત્માનંદ) (ભાષાંતર : ઉમા રાંદેરિયા) ૩૯૪ (૯)

(૨) ક્વિઝ – સ્વામી વિવેકાનંદનું ભારત પ્રત્યાગમન : (લે. શ્રી આનંદ) (બંગાળીમાંથી ભાષાંતર : ઉમા રાંદેરિયા) ૧૮૭ (૫)

(૩) બહાદુર બનો : (લે. કિરણ બેદી) ૫૧૮ (૧૨)

(૪) યુવાનની કાલ અને આજ : (લે. ફાધર વાલેસ) ૨૩૪ (૬)

(૫) યુવાનો અને વ્યસન : (લે. એ. કે. લાલાણી) (ડૉ. પ્રકાશકુમાર ટી. પાંભરની મુલાકાત) ૪૩૫ (૧૦)

(૬) વૅકેશનનો સદુપયોગ : ૭૦ (૨)

(૭) સફળતાના નિયમો.- શબ્દની શક્તિ : (લે. ફલૉરેન્સ શીન) (ભાષાંતર : શ્રી કુંદનિકા કાપડિયા) ૧૫૧ (૪)

(૮) સ્મરણની તિજોરીની ચાવી : (લે. લાલજી મૂળજી ગોહિલ) ૧૧૨ (૩)

યુવાનોના આદર્શ – સ્વામી વિવેકાનંદ : (લે. પં. જવાહરલાલ નહેરુ) ૨૮૭ (૭-૮)

રામકૃષ્ણ મિશન – માર્ગદર્શક સ્તંભ : (લે. સ્વામી ભૂતેશાનંદ) (અનુવાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) ૨૭૩ (૭-૮)

રામકૃષ્ણ મિશનની અનન્ય સેવા – કાવડ પરંપરા : (લે. શ્રી મનસુખલાલ મહેતા) ૩૩૪ (૭-૮)

રામકૃષ્ણ મિશનની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ : (લે. શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) ૩૧૧ (૭-૮)

રામકૃષ્ણ મિશનની ચિકિત્સા સેવાઓ : (લે. સ્વામી બ્રહ્મેશાનંદ) (ભાષાંતર : રિન્ટુ કલ્યાણી) ૩૨૫ (૭-૮)

રામકૃષ્ણ મિશનની શૈક્ષણિક પ્રવૃત્તિઓ : (સંકલન : શ્રી ક્રાંતિકુમાર જોષી) ૩૧૮ (૭-૮)

વર્ણાનુક્રમ સૂચિ : (સંકલન : શ્રી વાલ્મીકભાઇ દેસાઇ) ૫૨૫ (૧૨)

વાચકોના પ્રતિભાવો :

૪૦ (૧), ૮૦ (૨), ૧૨૦(૩), ૧૬૦ (૪), ૨૦૦ (૫), ૨૪૦ (૬), ૩૬૮ (૭-૮), ૪૦૮ (૯), ૪૪૮ (૧૦), ૪૮૮ (૧૧) ૫૨૪ (૧૨)

વિદેશમાં આવેલાં શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની એક ઝલક : ૨૫૭ (૭-૮)

વિદેશયાત્રા દરમિયાન થયેલા શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના અનુભવો : (લે. શ્રી દુષ્યંત પંડ્યા) ૩૫૪ (૭-૮)

વિવેકવાણી :

(૧) જાગો હે ભારત : ૪૧૨ (૧૦)

(૨) નિર્ભય બનો : ૮૪ (૩)

(૩) ભગવાન બુદ્ધની મહાનતા : ૪૪ (૨)

(૪) ભારતનું ઉત્થાન : ૪૯૨ (૧૨)

(૫) ભારતનું ભાવિ : ૪૫૨ (૧૧)

(૬) મરદ બનો : ૩૭૨ (૯)

(૭) મારા યુવક મિત્રો, સુદૃઢ બનો : ૧૨૪ (૪)

(૮) મારો ઈશ્વર : ૨૪૫ (૭-૮)

(૯) સાચું સુખ : ૪ (૧)

(૧૦) સાચો દેશભક્ત : ૧૬૪ (૫)

(૧૧) સ્વદેશ મંત્ર : ૨૦૫ (૬)

વિશ્વને રામકૃષ્ણ મિશનનું પ્રદાન : (લે. વિમલા ઠકાર) (અનુવાદ : શ્રી ચંદુભાઇ ઠકરાલ) : ૨૮૦ (૭-૮)

વિશ્વમાં રામકૃષ્ણ મિશનનું સ્થાન : (લે. ડૉ. કે. આર. નારાયણન્) (ભાષાંતર : ડૉ. સુધા નિખિલ મહેતા) ૨૭૭ (૭-૮)

વિજ્ઞાન :

શૂન્યતા : તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં એનો અર્થ : (લે. સ્વામી જિતાત્માનંદ) (અનુવાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) ૫૩ (૨), ૯૦ (૩), ૧૩૦ (૪)

વ્યવહારુ વેદાંત અને મૂલ્યોનું વિજ્ઞાન : (લે. સ્વામી રંગનાથાનંદ) (ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા) ૧૪ (૧)

શ્રી અરવિંદ અને રામકૃષ્ણ મિશન : (લે. ભૂપેન્દ્ર ત્રિવેદી) ૨૯૭ (૭-૮)

શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ : (લે. વિનોબા ભાવે) ૩૫૧ (૭-૮)

શ્રીરામકૃષ્ણ સેવાશ્રમની મુલાકાત : (લે. કાકાસાહેબ કાલેલકર) ૩૫૨ (૭-૮)

સત્ય કથા :

કુદરતની કલમે : (લે. બલદેવભાઇ ઓઝા) ૯૭ (૩)

સફળતાના સાત આધ્યાત્મિક નિયમો : (લે. ડૉ. દીપક ચૉપરા) (સંકલન : કાલિન્દી પરીખ) ૩૦૬ (૭-૮)

સમન્વય :

બધા ધર્મોની એક્તા : (લે. શ્રીરામકૃષ્ણ પરમહંસ) ૪૯૫ (૧૨)

સમાચાર-દર્શન :

૩૭ (૧), ૭૮ (૨), ૧૧૭(૩), ૧૫૬ (૪), ૧૯૬ (૫), ૨૩૭ (૬), ૩૬૫ (૭-૮), ૪૦૬ (૯), ૪૪૬ (૧૦), ૪૮૫ (૧૧), ૫૨૨ (૧૨)

સંઘ જનની મા શારદા : (લે. જ્યોતિબહેન થાનકી) ૨૯૯ (૭-૮)

સંપાદકીય :

(૧) ગુરુની શોધમાં : ૧૨૫ (૪)

(૨) જગ જન દુઃખ જાય : ૫ (૧)

(૩) જય છે જ નિશ્ચિત : ૪૯૩ (૧૨)

(૪) દિવ્ય યોજના : દિવ્ય પ્રેરણા : ૪૫ (૨)

(૫) નમ્ર ઝાકળના બિંદુ જેવું : ૨૪૬ (૭-૮)

(૬) નમો નમો પ્રભુ વાક્ય મનાતીત : ૪૫૩ (૧૧)

(૭) ‘બાપુ, હું તો તમારી દીકરી છું’ : ૩૭૩ (૯)

(૮) રથયાત્રા : ૮૫ (૩)

(૯) સ્વાધીન ભારત, જય હો! : ૪૧૩ (૧૦)

(૧૦) સ્વામીજીનું કવન : ગાંધીજીનું જીવન : ૧૬૫ (૫), ૨૦૬ (૬)

સંસ્મરણ :

(૧) શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો : (લે. સ્વામી ભૂતેશાનંદ) (અનુવાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) ૪૫૭ (૧૧) ૪૯૬ (૧૨)

(૨) શ્રીરામકૃષ્ણની પહેલ વહેલી આરસ પ્રતિમા : (લે. સ્વામી નિર્વાણાનંદ) (ભાષાંતર : શ્રી પુષ્પાબહેન પંડ્યા) ૨૧૩ (૬)

સાધના :

(૧) આત્મ સમર્પણ દ્વારા શાંતિ (લે. સ્વામી વિશુદ્ધાનંદ) ૫૦ (૨)

(૨) ધ્યાનનું વિજ્ઞાન : (લે. ડૉ. રમેશ કાપડિયા) ૯૪ (૩)

(૩) ભગવાનના નિત્ય સાથી બની જાઓ : (લે. સ્વામી બ્રહ્માનંદ) ૧૬૯ (૫)

(૪) શાંતિ તત્કાળ તમારી સાથે છે : (લે. થીચ નત્ હૅન) (ભાષાંતર : શ્રી સી. એમ. દવે) ૪૬૩ (૧૧)

(૫) શ્રી મા શારદાદેવીના ઉપદેશો : ૨૩૧ (૬)

સાંપ્રત સમાજ :

(૧) અમેરિકામાં આધ્યાત્મિક દારિદ્રય નિવારણ : (લે. પ્રાજિકા વ્રજપ્રાણા) (ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા) ૫૭૬ (૧૨)

(૨) જડતા અને દૃઢતા : (લે. ઇન્દિરા બેટીજી) ૨૧૫ (૬)

(૩) જિંદગી મેં બહોત શાંતિ મિલતી હૈ : (લે. ગિરીશ ગણાત્રા) ૧૦૫ (૩)

(૪) વૈશ્વિક સમાજ તરફનું સંક્રમણ : નવા યુગના ધર્મ તરફ : (લે. ડૉ. કરણસિંહ) (ભાષાંતર : શ્રી સી. એમ. દવે) ૪૬૬ (૧૧)

(૫) સમાજ ઘડતર માટે ચારિત્ર્ય ઘડતર અનિવાર્ય (લે. અણ્ણા હઝારે) ૫૯ (૨)

(૬) સુખ શાંતિની શોધમાં : (લે. કાન્તિલાલ કાલાણી) ૧૪૨ (૪)

સ્વામી વિવેકાનંદની ગાંધીયુગને દેણગી : (લે. મનુભાઇ પંચોળી ‘દર્શક’) ૨૮૧ (૭-૮)

સ્વામી વિવેકાનંદનું ભારત પ્રત્યાગમન : (લે. સ્વામી ભૂતેશાનંદ) (ભાષાંતર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) ૯ (૧)

સ્વાસ્થ્ય :

(૧) આહાર અને રોગનો સંબંધ : (લે. ડૉ. પ્રફુલ્લભાઇ વૈદ્ય) ૭૪ (૨)

(૨) પાશ્ચાત્ય ચિકિત્સાશાસ્ત્ર અને આધ્યાત્મિકતા : (ડૉ. વિશ્વંભર વ્યાસ) (ભાષાંતર : શ્રી પુષ્પાબહેન પંડ્યા) ૧૪૪ (૪)

(૩) સર્વગ્રાહી ચિકિત્સા : (રુડયાર્ડ કિપ્લિંગનો અભિગમ) (ડૉ. જ્યોતિ કોઠારી અને ડૉ. મનુ કોઠારી) (અનુવાદ : શ્રી ચંદુભાઇ ઠકરાલ) ૨૨૦ (૬)

(સંકલન : શ્રી વાલ્મીકભાઈ દેસાઈ)

Total Views: 177

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.