द्विषत: परकाये मां मानिनो भिन्नदर्शिनः ।
भूतेषु बद्धवैरस्य न मनः शांतिमृच्छति ॥

अहं उच्चावचैः द्रव्यैः क्रिययोत्पन्नया अनघे ।
नैव तुष्ये अर्चितो अर्चायां भूतग्राम अवमानिनः ॥

‘પરકાયામાં રહેલા મારો દ્વેષ કરીને, જે અભિમાની વ્યક્તિ (એકતાને સ્થાને) ભિન્નતા જુએ છે અને બીજાં પ્રાણીઓ પ્રત્યે વેરભાવના સેવે છે તે ક્યારેય જ મનની શાંતિ પ્રાપ્ત નહીં કરી શકે.’

‘હૈ પાપહીન, ખૂબ મોંઘાં દ્રવ્યોથી ખર્ચાળ ઠઠારાથી મૂર્તિમાં મારી પૂજા કરતાં પણ બધાં પ્રાણીઓમાં રહેલા મને ધિક્કારનાર પર હું પ્રસન્ન થતો નથી.’

(શ્રીમદ્ ભાગવત : ૩-૨૯/૨૩-૨૪)

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.