શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું તા. ૪/૩/૨૦૦૧ સુધીનું રાહતકાર્ય 

ક્રમાંક વસ્તુની યાદી વિતિરત વસ્તુની સંખ્યા કુલ વિતિરત અત્યાર સુધીની વસ્તુની કિંમત
ફૂડ પેકેટ્સ ૧,૧૭,૯૮૫ ૧૧,૭૯,૮૫૦
બિસ્કિટ ૧,૦૦,૦૮૦ ૬,૦૦,૪૮૦
ગાંઠિયા ૧૧,૦૦૦ કિ.ગ્રા. ૩,૩૦,૦૦૦
સિંગતેલ  ૫,૪૮૪ કિ.ગ્રા. ૨,૧૯,૩૪૦
ઘઉં ૧,૪૨૦ કિ.ગ્રા. ૧૨,૭૮૦
ઘઉંનો લોટ ૬,૩૦૦ કિ.ગ્રા.  ૬૩,૦૦૦
ચોખા ૧૯,૯૪૦ કિ.ગ્રા. ૨,૩૯,૨૮૦
ખીચડી ૧,૧૦૦ કિ.ગ્રા. ૨૨,૦૦૦
મગની દાળ ૪,૧૭૫ કિ.ગ્રા. ૯૧,૮૫૦
૧૦ લીલા શાકભાજી ૩,૨૦૦ કિ.ગ્રા. ૧૬,૦૦૦
૧૧ મીઠું ૬૦ કિ.ગ્રા. ૨૪૦
૧૨ ખાંડ ૨,૫૫૦ કિ.ગ્રા. ૩૮,૨૫૦
૧૩ બટેટા ૬,૭૨૦ કિ.ગ્રા. ૩૩,૬૦૦
૧૪ ડુંગળી ૪,૩૦૦ કિ.ગ્રા. ૨૫,૮૦૦
૧૫ દૂધનો પાવડર ૬૨૫ કિ.ગ્રા. ૯૩,૭૫૦
૧૬ ચા ૩૭૦ કિ.ગ્રા. ૨૯,૬૦૦
૧૭ ફેમિલી કીટ ૧૭,૩૬૭ ૩૯,૦૭,૫૭૫
૧૮ પાણીના પાઉચ ૧,૯૫,૯૨૫ ૨૯,૩૮૯
૧૯ પાણીની બોટલ ૮૧૬ ૪,૮૯૬
૨૦ પ્લાસ્ટિક શીટ  ૪,૮૪૩ ૪,૮૪,૩૦૦
૨૧ ટેન્ટ ૧,૮૭૫ ૯,૩૭,૫૦૦
૨૨ કપડાં ૪,૬૭૯ ૨,૩૩,૯૫૦
૨૩ સ્વેટર ૧,૬૫૦ ૧,૬૫,૦૦૦
૨૪ બ્લેન્કેટ ૩૬,૦૮૭ ૩૬,૦૮,૭૦૦
૨૫ ચાદર ૧,૨૯૦ ૯૦,૩૦૦
૨૬ બેડશીટ્સ ૪૫૫ ૧૩,૬૫૦
૨૭ ટુવાલ ૧૦૦ ૨,૦૦૦
૨૮ બાકસ  ૧૭,૮૧૨ ૭૧,૨૪૮
૨૯ મીણબત્તી ૬૪,૦૨૫ ૩૨,૦૧૩
૩૦ દવાઓ ૬૨ પેટી ૩૧,૦૦૦
૩૧ લોહીની બોટલ ૨૦૦
૩૨ સાધનો ૫૦ ૨,૫૦૦
૩૩ અંતિમ સંસ્કારના લાકડા ૧૧,૦૦૦ કિ.ગ્રા. ૧૫,૪૦૦
૩૪ બાજરો ૮૭૦ કિ.ગ્રા. ૧૦,૪૪૦
૩૫ તુવેરદાળ ૧૭૦ કિ.ગ્રા. ૫,૪૪૦
૩૬ ધાણાજીરુ ૧૨૬ કિ.ગ્રા. ૬,૯૩૦
૩૭ હળદર ૧૨૬ કિ.ગ્રા. ૬,૩૦૦
૩૮ મરચું ૧૨૬ કિ.ગ્રા. ૬,૯૩૦
૩૯ ગોળ ૬૧૫ કિ.ગ્રા. ૯,૮૪૦
૪૦ સિમેન્ટ શીટ્સ ૭,૮૭૮ ૨,૩૩,૬૫૦
૪૧ પ્લાસ્ટિક ટેન્ટ (૧૧ ટ ૨૦) ૨,૮૯૦ ૭,૨૨,૫૦૦
૪૨ પ્લાસ્ટિક ટેન્ટ (૧૨ ટ ૨૦) ૪,૦૦૪ ૧૩,૦૧,૩૦૦
૪૩ કોલગેટ ટુથપેસ્ટ ૩,૯૧૭ ૧,૪૧,૦૧૨
કુલ રાહત કાર્ય ૧,૫૦,૬૯,૫૮૩

ગુજરાત ભૂકંપ રાહત-સેવાકાર્યમાં આવરી લીધેલાં ગામડાં

રાજકોટ જિલ્લો : મોરબી અને ટંકારા તાલુકાનાં બગથળા, લુંટાવદર, નારણકા, ગુંગણ, પિલુડી, શાપર, કેરાળા, જુના સાદુળકા, વનાળીયા (શારદાનગર), ચકમપર, જીવાપર, ઝીંકીયાણી, ખરેળા, રંગપુર, નાનારામપર, રવાપર, બેડી, ગવરીદળ, જસાપર, વાંકડા, નાના ખિજડીયા, મેઘપર ઝાલા, ઘુનડા, મહેન્દ્ર પરા, ટંકારા, જેપુર, નવી પીપડી, મોરબી શહેર, અમરનગર, ભક્તિનગર, શક્તિનગર, મોટી વાવડી, સહિતનાં ૪૫ ગામડાં, માળિયા મિંયાણા તાલુકાનાં નાના દહીંસરા, મોટા દહીંસરા, ખીરસરા, નાના ભેલા, વવાણીયા, બગસરા, ભાવપર, જાજાસર, હરીપર, રાસંગપર, નવાગામ, મેઘપર, દેરાળા, મહેન્દ્રગઢ, વાધરવા, વેજલપર, જૂના ઘાટિલા, ખાખરેચી, સહિતનાં ૧૮ ગામડાં, વાંકાનેર તાલુકાનાં પંચાસીયા, વાંકીયા, જાલીળા, વાંગધ્રા, સિંધાવદર, કોટડાનાયાણી, જુની કલાવડી, રફાડેશ્વર, જુના લુણસરિયા, નવા લુણસરિયા, ધમલપર જુનુ, જોધપર, તેમજ વાંકાનેર શહેરના રામચોક, પ્રતાપચોક, ગઢની રાંગ, લક્ષ્મીપરા, તાલુકાશાળા, જીનપરા, ભાટિયા સોસાયટી સહિતનાં ૨૧ વિસ્તારો

જામનગર જિલ્લો : જોડીયા તાલુકાનાં રણજીતપર, ભીમકટ્ટા, ઉટબેટ-સામપર, બેલા, ગજડી, રસનાળ, કોયલી, બોડકા, જીરાગઢ, લજાઈ, બાલંભા, જીંજુવાડીયા, ફાટસર, દૂધઈ, કોઠારિયા સહિતનાં ૧૫ ગામડાં

કચ્છ જિલ્લો : ભૂજ તાલુકાનાં મામુઆરા, ધાણેટી, મોડસર, ઉખડમોરા, પધ્ધર, વડવારા, ચાપરડી, ખેંગારપર, ઉમેદપર, ધ્રાંગ, કાલીતલાવડી, થરાવડા, કોટાઈ, નળાપા, ખંડેરાઈ, વાડીવિસ્તાર, સરસપુર, ત્રમાબાઉ, અજાપુર, ગરપાદર, તરાઈ સહિતનાં ૨૪ ગામડાં, અંજાર તાલુકાનાં આંબાપર, રાપર-ખોખરા, અંજાર શહેર, મણિનગર, પશુડા, શારદાનગર, અમરાપર, દેવીસુર, ખેંગારપુર, નાની ચિરાઈ, મોટી ચિરાઈ, ગડપાધર, વરસાણા, સહિતનાં ૧૩ ગામડાં, ભચાઉ તાલુકાનાં બંધડી, કડોલ, નેર, ભચાઉ શહેર સહિતનાં ૫ ગામડાં, રાપર તાલુકાનાં રાપર, રાવ, માનાબા, ખેંગારપર, બાદલપર, નંદાસર, સુરભવન, કારસારવાસ, શિવલાખા, સનાવા, નવાગામ, માજવા, મંજુવાસ, કિશનગઢ, લાખાગઢ, નિલપર સહિતનાં ૩૨ ગામડાં, માંડવી તાલુકાનાં ફરાદી, મોટા ભાળીયા, ભોજાઈ, કોટડી, મકાડાં, નાની બધાઈ સહિતનાં ૬ ગામડાં

ગાંધીધામ (આદીપુર) : લોહારીયા, ચાંદીયા, વરાલી, ચક્કર, જામુડી, હાજીપર, વડવા, મોટા રૈયા, નાના રૈયા, હારુડા, આદીપુર શહેર, ગાંધીધામ શહેર, શીણુગરા, કાંબરા સહિતનાં ૧૪ ગામડાં

કુલ ૧૯૧ ગામડાંનાં તેમજ શહેરી વિસ્તારનાં ૫૦૦૦૦થી વધુ કુટુંબો ૨,૪૦,૦૦૦થી વધુ લોકોમાં રૂ. ૧,૬૫,૬૧,૨૧૪ ની ચીજવસ્તુઓનું વિતરણસેવાકાર્ય તા. ૪/૩/૨૦૦૧ સુધીમાં સંપન્ન થયું છે. 

રામકૃષ્ણ મિશન, લીંબડીનું ૨૪ ફેબ્રુ. સુધીનું રાહતકાર્ય 

ક્રમ વસ્તુ વિતરણમાત્રા મૂલ્ય
ખીચડી ૫૫૬૦ કિ.ગ્રા. ૭૭,૮૪૦
ઘઉંનો લોટ ૨૫૫૦ કિ.ગ્રા. ૨૦,૪૦૦
બટેટા ૧૭૦૦ કિ.ગ્રા. ૬,૮૭૦
ફૂડ પેકેટ ૩૨૦૦ નંગ ૧૨,૮૦૦
ચા ૮૮૮ કિ.ગ્રા. ૧,૩૩,૨૦૦
બિસ્કીટ ૭૬૩૨ પેકેટ ૩૦,૫૨૮
સાબુ-પાવડર ૪૫૦ કિ.ગ્રા. ૯,૦૦૦
પ્લા. ડોલ ૨૦૦ નંગ ૧૨,૦૦૦
દૂધપાવડર ૭૦ કિ.ગ્રા. ૩,૫૦૦
૧૦ ધાબળા ૧૯૧૦ નંગ ૧,૯૧,૦૦૦
૧૧ ચાદર ૧૫૦ નંગ ૯,૦૦૦
૧૨ તંબુ ૨૫ નંગ ૩૦,૦૦૦
૧૩ તાલપત્રી ૬૬૦ શીટ ૨,૧૪,૫૦૦
૧૪ કપડાં ૩૦૦૦ નંગ
કુલ ૭,૫૦,૬૩૮

 

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાનાં, લીંબડી, સાયલા, ચુડા, વઢવાણ અને હળવદ તાલુકાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોવાળા સમલા, સૌકા, શિયાણી, બોડિયા, રાસકા, વસતડી, નિનામા, બોરાણા, દેવપરા, લાલીયાદ, મોજીદડ, ઈંગોરાળા, પાદરી, ગંગોજલી, કીડી, રામગઢ, અજીતગઢ, ગંજેલા, મેમકા, રાતળકી, જોગાદ, દોલતપુર, વગેરે ગામનાં અસરગ્રસ્ત લોકોને આ વિતરણ રાહતસેવાકાર્યનો લાભ મળ્યો છે. 

રામકૃષ્ણ મિશન, પોરબંદરનું ૨૪ ફેબ્રુ. સુધીનું રાહતકાર્ય

અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લાનાં ભારવાડા, બગવદર, મોરાણા, કડેગી, છત્રાળા, મૈયારી, જાંબુ, ગોરડીયાધાર, કાટેલા, સેગરાસ, શ્રીનગર, ભોળાદર, કુછડી, કિંદરખેડા, વિસવાડા, રાતડી, દેગામ, કુતિયાણા, મહોબાત્રા, ઈશ્વરીયા, ભોગસર, કેરાળા, એરડા, દેરોદર, મિત્રાળા, ભડ, બખરલા, હાથિયાણી, કેશવ વગેરે અને જામનગર જિલ્લાના નંદાણા, હડમતિયા, મેવાસા, જોડીયા, બેટ દ્વારકા, ભાટીયા, પીંડારા, બાંગા, મોડા, ગંગાજળા, મોડપર, બાલાછડી, વગેરે તથા રાજકોટ જિલ્લાના ગઢાળા, ખાખિજાળીયા, ઉપલેટા-પંચહાટડી-મોટાફળિયા, તણસવા, દાદુકા, જૂનાકેરાળા, જડેશ્વર (ઉપલેટા) ગામને આવરી લેવાયાં છે. આ સિવાય પોરબંદર જિલ્લાના ભારવાડા અને કેશવ ગામમાં તેમજ પોરબંદર શહેરના ખારવાવાડ વિસ્તારમાં મફત ભોજનાલય મિશન દ્વારા શરૂ થયાં છે. તેમાં દરરોજ ૮૦૦ લોકોને બે ટાઈમનું ભોજન આપવામાં આવે છે. 

ક્રમ વસ્તુ વિતરણમાત્રા
બાજરો ૪૫૫૦ કિ.ગ્રા.
ઘઉં ૪૩૫૦ કિ.ગ્રા.
બટેટા ૧૧૬૦ કિ.ગ્રા.
ફૂડ પેકેટ ૨૨૦૨ નંગ
ચોખા ૧૪૦૫ કિ.ગ્રા.
બિસ્કીટ ૩૪૬૦ પેકેટ
સ્વેટર ૪૬૭ નંગ
ચાદર ૯૫ નંગ
દૂધપાવડર ૧૭૦ કિ.ગ્રા.
૧૦ ધાબળા ૨૮૯૨ નંગ
૧૧ ગોદળાં ૧૦૯૫ નંગ
૧૨ ડુંગળી ૫૮૫ કિ.ગ્રા.
૧૩ તાલપત્રી ૨૬૫૧ શીટ
૧૪ કપડાં ૫૮૩૧ નંગ
૧૫ દાળ ૧૨૦૫ કિ.ગ્રા.
૧૬ કારપેટ (શાળા માટે) ૭૪ નંગ
૧૭ વાસણ (સેટ) ૭૫

આ રાહતકાર્ય હેઠળ રૂ.૧૫ લાખ વાપરવામાં આવ્યા છે.  

Total Views: 120

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.