अदितिर्द्यौ रदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः ।
विश्वे देवा अदितिः पञ्च जना अदितिर्जातमदितिर्जनित्वम् ॥

(ऋग्वेद, 1/89, 10)

દેવી અદિતિ સ્વર્ગ, આકાશ અને માતા છે; તેઓ પિતા અને પુત્ર પણ છે; બધા દેવો અને માનવો પણ અદિતિ છે; જે છે અને જે ભવિષ્યમાં થશે તે બધું અદિતિ જ છે. 

महीम् षु मातरं सुव्रतानामृतस्य पत्नीमवसे हवामहे ।
तुविक्षत्रामजरन्तीमुरूचीं सुशर्माणमदितिं सुप्रणीतिम् ॥

(शुक्ल यजु., 21 / 5)

મહાસુવ્રતા, ઋત-વૈશ્વિક નીતિવ્યવસ્થા-નાં સહધર્મિણી, મહાશક્તિશાળી, સનાતની, વિશાલા, અમીવર્ષા કરતાં અને પથપ્રદર્શિકા એવાં માતા અદિતિને આપણે રક્ષણ માટે પ્રાર્થીએ છીએ.

तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् ।
दुर्गा देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः ॥

(कृष्ण यजू.)

મારાં કર્મફળોને પવિત્ર બનાવવા અગ્નિવર્ણા, તપોજ્જ્વલા, તેજસંગિની, એવા માતા દુર્ગાનું હું શરણ સાધું છું.

Total Views: 113

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.