(વર્ષ ૧૩ : એપ્રિલ ૨૦૦૧ થી માર્ચ ૨૦૦૨) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે.)

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા – અક્ષયકુમાર સેન, (અનુ. સ્વામી ચૈતન્યાનંદ), ૨૮(૧), ૬૮(૨), ૧૦૪ (૩), ૧૪૭(૪), ૨૭૧ (૭), ૫૦૯ (૧૨)

આત્મવિકાસ : ૧,૨ – સ્વામી પ્રેમેશાનંદ (અનુ.: મનસુખભાઈ મહેતા) ૪૨૭(૧૦), ૪૬૬ (૧૧), ૫૦૨ (૧૨)

આનંદ બ્રહ્મ– સંકલન : મનસુખભાઈ મહેતા ૧૦૯(૩), ૨૩૫(૬), ૪૩૨ (૧૦), 

ઇતિહાસ સંશોધન : સિંધુલીપીનો વિવરણઉકેલ અને વૈદિક સંસ્કૃતિ – સ્વામી મુખ્યાનંદ (પ્રો. ચંદુભાઈ ઠકરાલ) ૨૫૮(૭)

કથામૃત : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ (અનુવાદ : મનસુખભાઈ મહેતા) ૧૪(૧), ૫૩(૨), ૯૨(૩), ૧૩૩ (૪), ૧૭૪ (૫), ૨૧૨ (૬), ૨૫૦ (૭), ૪૧૩ (૧૦), ૪૫૦ (૧૧), ૪૮૯ (૧૨)

કાવ્ય :(૧) પૂછું કવણ છો? – ‘ઉશનસ્‌’ ૩૨૭ (૮),(૨) ઉદ્દેશ શું? – કુસુમાયુધ ૩૫૪ (૮)

ગીતા : ભગવદ્‌ગીતાનાં આકર્ષણ અને શક્તિ – સ્વામી રંગનાથાનંદ (અનુ. દુષ્યંતભાઈ પંડ્યા) ૪૯૨(૧૨)

જીવનચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા – સ્વામી પ્રભાનંદ – (અનુ.જ્યોતિબહેન થાનકી), ૬૧(૨), ૧૦૦(૩), ૧૪૩(૪), ૧૮૨(૫), ૨૨૯(૬), ૨૫૪(૭), ૪૨૨(૧૦), ૪૬૪(૧૧), ૪૯૮ (૧૨)

તત્ત્વજ્ઞાન : વિજ્ઞાન અને આધ્યાત્મિકતા — સ્વામી રંગનાથાનંદ (અનુ. : દુષ્યંત પંડ્યા) ૧૨૮(૪), ૧૬૮(૫), ૨૦૮(૬)

દિવ્યવાણી : ૩(૧),૪૩(૨), ૮૩(૩), ૧૨૩(૪), ૧૬૩(૫), ૨૦૩(૬), ૨૪૩(૭), ૨૮૪(૮), ૩૬૩(૯), ૪૦૩(૧૦), ૪૪૩(૧૧), ૪૮૩(૧૨)

ધ્યાન : સાગર અને મોજાં : બ્રહ્મલક્ષી ધ્યાન – લે. સ્વામી શ્રદ્ધાનંદ (અનુ.: પ્રો. દેવેન્દ્ર ભટ્ટ) ૨૩(૧)

નારીમહિમા : સ્ત્રીમાં રહેલ દિવ્ય માતૃત્વનું સન્માન – લે. સ્વામી જિતાત્માનંદ (અનુ.: મનસુખભાઈ મહેતા) ૨૧૭(૬)

પત્ર : સ્વામી વિવેકાનંદના પત્રો (અનુ. દુષ્યંત પંડયા ) ૬૬(૨), ૧૦૭(૩)

પ્રશ્નોત્તરી : ધ્યાન અને સાધના – સ્વામી માધવાનંદ (અનુ. શ્રી પી.એમ.વૈષ્ણવ ) ૫૦૭(૧૨)

પ્રાસંગિક

શ્રીરામની વાણી, શ્રીમહાવીરની વાણી (અનુ.: મનસુખભાઈ મહેતા) ૮ (૧), 

શ્રીશંકરાચાર્યની વાણી, બુદ્ધની વાણી (અનુ.: મનસુખભાઈ મહેતા) ૪૮,૪૯ (૨), 

શક્તિપ્રતીક-અવતાર ગુરુ, સિદ્ધપુરુષ, મંત્રદાતા, ઉપગુરુ અને શિક્ષક – સ્વામી શારદાનંદ (અનુ.: જ્યોતિબહેન થાનકી) ૧૩૭ (૪), 

શ્રીઠાકુરના સ્વામી રામકૃષ્ણાનંદ – સ્વામી ગંભીરાનંદ, ૧૪૯ (૪),

શ્રીકૃષ્ણની વાણી (અનુ. નલિન વ્યાસ) ૧૭૯(૫),

સ્વામી નિરંજનાનંદનું શ્રીરામકૃષ્ણદેવે કરેલું ઘડતર – સ્વામી ગંભીરાનંદ, ૧૮૦ (૫),

સ્વામી અદ્વૈતાનંદનાં શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેનાં પ્રેમભક્તિભાવ – સ્વામી ગંભીરાનંદ, ૧૮૧(૫),

મા ભારતીને ઉદ્‌બોધન – પ્રો. ચંદુભાઈ ઠકરાલ, ૧૮૭ (૫), 

જીવન અને શિક્ષણ – વિનોબા ભાવે, ૨૨૪ (૬),

શ્રીરામકૃષ્ણ મ્યુઝિયમ, બેલુર મઠ – સ્વામી રંગનાથાનંદ ( અનુ. મનસુખભાઈ મહેતા) ૨૨૭ (૬), 

ક્રાંતિકારક સંદેશ – સ્વામી રંગનાથાનંદ (અનુ. દુષ્યંત પંડ્યા) ૪૧૦ (૧૦) 

શ્રીમા શારદાદેવી અને નારીત્વ – ટેરી સ્ટોરસેથ (અનુ. ડો. સુધા મહેતા) ૪૧૭(૧૦) 

સાધનાનો પથ – સ્વામી શિવાનંદ, ૪૨૯(૧૦)

સ્વામી શારદાનંદના કલ્પવૃક્ષ : શ્રીઠાકુર – સ્વામી ગંભીરાનંદ ૪૩૦(૧૦)

વચનપાલન અને કાર્યનિષ્ઠા – સ્વામી તુરીયાનંદ, ૪૩૧(૧૦)

સ્વામી વિવેકાનંદ : અર્વાચીન સંસ્કૃતિના ત્રાતા – સ્વામી જિતાત્માનંદ (અનુ.: દુષ્યંત પંડ્યા) ૪૫૪(૧૧)

શ્રીરામકૃષ્ણ : આપણી સંસ્કૃતિના સંરક્ષક – સ્વામી જિતાત્માનંદ (અનુ.: શ્રી પી.એમ.વૈષ્ણવ) ૫૦૪ (૧૨)

બાળવાર્તા : સંકલન – મનસુખભાઈ મહેતા 

સમ્રાટ મહાબલિ, ૩૧ (૧), સંત જ્ઞાનેશ્વર, ૭૦(૨), મુથ્થુથાંદવર, ૧૧૦ (૩), વૈષ્ણવજનના કવિ નરસિંહ મહેતા, ૧૫૪ (૪), અરુણગિરિનાથાર, ૧૯૩ (૫), ગીત ગોવિંદમ્‌, ૨૩૬(૬), કવિ કાલમેઘમ્‌, ૨૭૫(૭), દેવી મહાલક્ષ્મીની કૃપા, ૩૫૫ (૮), મહાકવિ પોથાણા, ૪૩૩ (૧૦), સંત તુકારામ, ૪૭૪ (૧૧) રામારાયરે ભૂલ કરે છે , ૫૧૧(૧૨)

માતૃશક્તિ

ઈશ્વરના માતૃરૂપનું ભારતીય દર્શન – સ્વામી રંગનાથાનંદ (અનુ.: દુષ્યંત પંડ્યા) ૩૦૫(૮), ૩૭૨(૯)

ત્યાગ, સેવા – સમર્પણભાવ અને માતૃત્વશક્તિ – મનસુખભાઈ મહેતા ૩૪૦(૮),

નારી અને હિંદુધર્મની મઠપ્રણાલિ – બ્રહ્મચારિણી આશા (અનુ.: શ્રી પી.એમ. વૈષ્ણવ) ૩૫૦(૮)

પયગંબર અને માતૃત્વશક્તિનો પુન: ઉદ્‌ભવ – ૧,૨ – સ્વામી જિતાત્માનંદ (અનુ.: દુષ્યંત પંડ્યા) (૩૨૪-૮), (૩૮૧-૯) 

ભારતીયનારી – ૧,૨ – સ્વામી વિવેકાનંદ, ૨૯૧(૮), ૩૬૮(૯)

ભારતમાં માતૃશક્તિની ઉપાસનાનો વિકાસ -૧,૨, – શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી, ૩૩૧(૮), ૩૮૭(૯)

માતૃશક્તિ – વિમલા ઠકાર, ૩૨૮(૮)

મહાભારતમાં સ્ત્રીશક્તિ – ૧,૨, – પ્રો. ચંદુભાઈ ઠકરાલ ૩૪૩(૮), ૩૯૬(૯)

શક્તિપ્રતીક નારી – સ્વામી શારદાનંદ, (અનુ.: જ્યોતિબહેન થાનકી) ૨૯૬(૮)

શક્તિનું સશક્તીકરણ – ૧,૨ – સ્વામી નિખિલેશ્વરાનંદ, ૩૪૬(૮), ૩૮૫(૯)

શ્રીરામકૃષ્ણ, શ્રી શ્રીમા અને સ્વામીજીએ પ્રબોધેલ માતૃશક્તિ – ડો. લતાબહેન દેસાઈ, ૩૯૯(૯)

શ્રીરામકૃષ્ણ અને જગદંબાની ભક્તિ – દુષ્યંતભાઈ પંડ્યા, ૩૧૪(૮)

શ્રીમા શારદાદેવી અને માતૃત્વશક્તિનો નવો આવિર્ભાવ – સ્વામી ગંભીરાનંદ, (અનુ.: ડો. કમલકાંત) ૩૧૯(૮)

સ્વામી વિવેકાનંદની અદ્‌ભુત ખોજ : લોકમાતા નિવેદિતા – ૧,૨, – જ્યોતિબહેન થાનકી, ૩૩૬(૮), ૩૯૨(૯)

વર્ણાનુક્રમ સૂચિ : ૫૧૭ (૧૨)

વેદાંત :

વેદાંત અને માનવજાતિનું ભાવિ – ૫,૬ – સ્વામી રંગનાથાનંદ (અનુ.: દુષ્યંત પંડ્યા) ૯(૧), ૫૦(૨)

વેદાંત દર્શન અને આંતર બાહ્ય-પર્યાવરણ સંવાદ – નાન્સી બેખામ (અનુ.: પ્રો. વસંત પરીખ) ૧૮(૧)

વેદાંતના વિચારબોમ્બ – સ્વામી રંગનાથાનંદ (અનુ.: દુષ્યંત પંડ્યા) ૮૮(૩)

વ્યવહારુ વેદાંત – સ્વામી અભેદાનંદ (અનુ.: શ્રી પી.એમ. વૈષ્ણવ) ૨૧૯(૬)

વ્યવહારુ વેદાંતનું નવલું દૃષ્ટાંત : ગોવર્ધનરામ ત્રિપાઠી – મકરંદ દવે, ૨૬૩(૭)

વિવેકવાણી

(૧) વીરોને જ મુક્તિ હોય છે — ૫(૧), (૨) જ્ઞાનનું પહેલું પગથિયું — ૪૫(૨), (૩) માલિકની અદાથી કામ કરો — ૮૫(૩), (૪) જીવનનું ઉચ્ચતમ તત્ત્વ – ૧૨૫(૪), (૫) ભારતની આધ્યાત્મિકતા અને રાષ્ટ્ર કલ્યાણ — ૧૬૫(૫), (૬) સામર્થ્ય — ૨૦૫(૬), (૭) વિશ્વને ભારતનો સંદેશ — ૨૪૫(૭), (૮) ઊઠો! જાગો! — ૨૮૬(૮), (૯) ભારતીય નારીનો આદર્શ સીતા — ૩૬૫(૯), (૧૦) સ્વદેશ મંત્ર — ૪૦૫(૧૦), (૧૧) પવિત્રતા, શ્રદ્ધા અને કાર્યનિષ્ઠા એ જ ધર્મ — ૪૪૫(૧૧), શ્રીરામકૃષ્ણદેવનો સંદેશ સર્વત્ર પહોંચાડો — ૪૮૫ (૧૨)

વ્યક્તિત્વ વિકાસ

(૧) સાધારણ માનવમાંથી ઉત્કૃષ્ટ માનવ – સ્વામી જગદાત્માનંદ (અનુ.: શ્રી મનસુખભાઈ મહેતા) ૧૦૬(૩)

શાંતિ : મનની શાંતિ – ૧,૨ – સ્વામી રામકૃષ્ણાનંદ (અનુ.: પ્રો. નલિન છાયા) ૫૭ (૨), ૯૬ (૩)

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી :

(૧) અહંકાર ૪ (૧), (૨) અહંકાર કેમ વશ કરવો? — ૪૪ (૨),(૩) સિદ્ધપુરુષનો અહંકાર ૮૪ (૩), (૪) ગુરની વિભાવના ૧૨૪ (૪), (૫) પુસ્તકિયા જ્ઞાનનું વાંઝિયાપણું ૧૬૪(૫), (૬) દલીલબાજીની નિરર્થકતા ૨૦૪ (૬), (૭) શક્તિપૂજાનું વિધાન ૨૪૪ (૭), (૮) નારીમાત્ર જગજ્જનનીના અંશરૂપ છે ૨૮૫ (૮), (૯) જ્ઞાનનું સાચું ધ્યેય ૩૬૪ (૯), (૧૦) સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો ૪૦૪(૧૦),૪૪૪(૧૧), ૪૮૪(૧૨)

શ્રીરામકૃષ્ણદેવ ઉપદેશ : સંસાર અને અધ્યાત્મ સાધના – ૨૬૬(૭)

સમાચાર દર્શન : ૩૫(૧),૭૮(૨),૧૧૮(૩),૧૫૮(૪),૧૯૭(૫),૨૪૦(૬),૨૭૯(૭), ૩૫૯(૮), ૪૩૭(૧૦), ૪૭૮(૧૧), ૫૧૫(૧૨)

સંપાદકીય

(૧) સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન – ૩,૪,૫,૬,૭,૮,૯, ૬ (૧), ૪૬(૨), ૮૬(૩), ૧૨૬(૪), ૧૬૬(૫), ૨૦૬ (૬), ૨૪૬ (૭), 

(૨) સ્વામી વિવેકાનંદ અને ભારતમાં માતૃશક્તિની પૂજા – ૨૮૭(૮), 

(૩) શ્રી શ્રીમા શારદાદેવી અને ભારતનું પુનર્જાગરણ – ૩૬૬(૯),

(૪) સ્વામી વિવેકાનંદ અને આજનો યુવાન – ૪૦૬(૧૦),

(૫) સ્વામી વિવેકાનંદ અને આજની આપણી કેળવણી – ૪૪૬(૧૧),

(૬) શ્રીઠાકુરની દક્ષિણેશ્વરની દિવ્યાનંદની હાટ – ૪૮૬(૧૨)

સંશોધન : સાચા પરિપ્રેક્ષ્યમાં ભારતીય ઇતિહાસ – સ્વામી સખ્યાનંદ (અનુ.: ચંદુભાઈ ઠકરાલ) ૪૬૮(૧૧)

સંસ્મરણો : સ્વામી અખંડાનંદના સાંનિધ્યમાં – સ્વામી નિરામયાનંદ (અનુ.: મનસુખભાઈ મહેતા) ૨૬૯(૭)

સાધના : સાધક બનો – વાલ્મીકભાઈ દેસાઈ ૪૫૯ (૧૧)

સેવા : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક – ૧,૨,૩,૪,૫,૬ – મનસુખભાઈ મહેતા, ૭૪(૨), ૧૧૪(૩), ૧૫૧(૪), ૧૯૦ (૫), ૨૩૩(૬) ૨૭૩ (૭)

Total Views: 114

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.