(વર્ષ ૧૪ : એપ્રિલ ૨૦૦૨ થી માર્ચ ૨૦૦૩) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે.)

અધ્યાત્મ : અંતરાત્માનું આહ્‌વાન – ૧,૨,૩ – સ્વામી ગોકુલાનંદ, (અનુ. મનસુખભાઈ મહેતા), ૨૦૨(૫), ૨૪૨(૬), ૨૮૬ (૭),

આત્મ વિકાસ – ૩ – સ્વામી પ્રેમેશાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૬૮(૨),

કથામૃત :

શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ (અનુવાદ : મનસુખભાઈ મહેતા) ૫૬(૨), ૯૬(૩), 

૧૩૯ (૪), ૧૮૪ (૫), ૨૩૧ (૬), ૨૭૫ (૭), ૪૮૫ (૧૧),

કાવ્યાસ્વાદ :(૧) માની લીલા કોણ જાણે? – ‘દુષ્યંતભાઈ પંડ્યા’ ૪૫૭ (૧૦)

ગીતા : ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ – સ્વામી રંગનાથાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૧૧(૧), ૫૦(૨), ૯૦(૩), ૧૩૫(૪), ૧૮૦(૫), ૨૨૬(૬), ૨૭૧(૭), ૩૧૮(૮), ૩૯૭ (૯), ૪૩૮ (૧૦), ૪૮૧(૧૧), ૫૨૮ (૧૨)

દિવ્યવાણી : ૩(૧),૪૩(૨), ૮૩(૩), ૧૨૮(૪), ૧૭૩(૫), ૨૧૯(૬), ૨૬૫(૭), ૩૧૧(૮), ૩૯૦(૯), ૪૩૨(૧૦), ૪૭૫(૧૧), ૫૧૯(૧૨)

પ્રકીર્ણ :

રાષ્ટ્રોની અને ધર્મોની સંવાદિતા – સ્વામી જિતાત્માનંદ (અનુ. કેશવલાલ વિ.શાસ્ત્રી અને પી.એમ.વૈષ્ણવ) ૧૬(૧),

સૂફી ઈસ્લામનો સંદેશ – કેશવલાલ વિ. શાસ્ત્રી ૨૬(૧),

ઈશુ ખ્રિસ્ત અને ઈશ્વરનું સામ્રાજ્ય – સ્વામી જિતાત્માનંદ (અનુ. પી. એમ. વૈષ્ણવ) ૩૧(૧), ૬૦ (૨),

વિશ્વશાંતિમાં ધર્મનું પ્રદાન – સ્વામી નિખિલેશ્વરાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૬૬ (૨),

મંત્રદીક્ષા એટલે શું? – સ્વામી ભૂતેશાનંદ (અનુ. કેશવલાલ વિ. શાસ્ત્રી) ૪૦૨(૯), ૪૪૨ (૧૦),

માનવજીવનનો ઉદ્દેશ – ૧ – સ્વામી સત્યરૂપાનંદ (અનુ. જ્યોતિબહેન થાનકી) ૪૫૩(૧૦), ૪૯૨(૧૧)

પ્રવાસ વર્ણન : સ્વામી વિવેકાનંદની અમરનાથ યાત્રા – ભગિની નિવેદિતા (અનુ. મનસુખભાઈ મહેતા) ૧૯૯(૫)

પ્રાસંગિક

* શ્રીશંકરાચાર્યની વાણી, શ્રીબુદ્ધની વાણી (અનુ.: મનસુખભાઈ મહેતા) ૭૩, ૭૪ (૨), 

* સ્વામી વિવેકાનંદ – મહાસમાધિ – ૧૫૨ (૪), 

* સ્વામી નિરંજનાનંદ, સ્વામી રામકૃષ્ણાનંદ – સ્વામી ગંભીરાનંદ, ૨૦૬, ૨૦૭ (૫),

* શ્રીકૃષ્ણની વાણી (અનુ. નલિન વ્યાસ) ૨૦૮(૫),

* સ્વામી અદ્વૈતાનંદ – સ્વામી ગંભીરાનંદ, ૨૫૧(૬),

* આવતીકાલનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ – સ્વામી જિતાત્માનંદ (અનુ. વાલ્મીકભાઈ દેસાઈ), ૨૩૫(૬), * ૨૮૦(૭)

* સ્વામી અભેદાનંદ, સ્વામી અખંડાનંદ – સ્વામી ગંભીરાનંદ ૨૯૪, ૨૯૫(૭)

* સ્વામી સુબોધાનંદ, સ્વામી વિજ્ઞાનાનંદ – સ્વામી ગંભીરાનંદ ૩૮૬(૮)

* શિવાનંદવાણી, ૪૨૩ (૯)

* સ્વામી પ્રેમાનંદ – સ્વામી ગંભીરાનંદ ૪૨૪(૯)

* ગુજરાતમાં સ્વામી શારદાનંદ અને સ્વામી તુરીયાનંદ – (સંકલન : મનસુખભાઈ મહેતા) ૪૬૧(૧૦) 

* સ્વામી અદ્‌ભુતાનંદ – ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય (અનુ.હિંદી : સ્વામી વિદેહાત્માનંદ અને ગુજ. મનસુખભાઈ મહેતા),

* ૫૦૬(૧૧)

* સ્વામી બ્રહ્માનંદ – ૫૦૪ (૧૧)

* સારો કાર્યકર કોણ? : – સ્વામી ત્રિગુણાતીતાનંદ (અનુ. પ્રો. ચંદુભાઈ ઠકરાલ) ૫૦૫ (૧૧)

* સ્વામી યોગાનંદ – સ્વામી ગંભીરાનંદ અને સ્વામી હર્ષાનંદ, ૫૪૪(૧૨)

* ચૈતન્ય મહાપ્રભુની પ્રભુભાવુકતા – સ્વામી સારદેશાનંદ, (અનુ. મનસુખભાઈ મહેતા) ૫૪૫(૧૨)

* આજના જીવનમાં શ્રીરામકૃષ્ણના આદર્શની પ્રાસંગિકતા – સ્વામી ભૂતેશાનંદ (અનુ.: મનસુખભાઈ મહેતા) ૫૩૨(૧૨)

* ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર – સ્વામી બુધાનંદ (અનુ. પ્રજ્ઞાબહેન શાહ) ૫૨૫ (૧૨)

પુસ્તક સમીક્ષા

પી.એમ. વૈષ્ણવ, ૮૦ (૨), 

ક્રાંતિકુમાર જોષી – ૧૬૮ (૪)

બાળવાર્તા : સંકલન – મનસુખભાઈ મહેતા 

સત્યમેવ જયતે, ૩૧ (૧),

હરિએ આપેલો હિરાનો હાર, ૭૬(૨),

આપ્પુથી આડિગલ, ૧૧૭ (૩),

ભામતી, ૧૬૪ (૪),

મહાકવિ અરુણાચલ, ૨૧૧ (૫),

નળદમયંતીના પૂર્વભવની કથા, ૨૫૫(૬),

બબરિક, ૨૯૯(૭),

વામન, ૩૮૧ (૮),

નચિકેતા, ૪૨૫ (૯),

સત્યકામ જાબાલ, ૪૬૩ (૧૦)

શુકદેવ, ૫૧૦(૧૧),

ધ્રુવ, ૫૪૯(૧૨)

મધુસંચય : સમાચાર વિવિધા (સંકલન : મનસુખભાઈ મહેતા)

* ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું – ૧૧૩(૩)

* એક અનોખો વૃક્ષપ્રેમી માનવ – ૧૫૫(૪)

* પર્યાવરણપ્રેમી દંપતીનો વૃક્ષપ્રેમ – ૨૦૯(૫)

* પ્રાચીન ભારતની સંસ્કૃતિનું એક નૂતનપૃષ્ઠ : લુપ્ત શહેર અને લુપ્ત નદી – ૨૫૨(૬)

* સેવા રૂરલ ઝઘડિયાનું નવું સોપાન : શારદા મહિલા વિકાસ સોસાયટી – ડો. લત્તા દેસાઈ – ૨૯૬(૭)

* વિક્રમ સારાભાઈ અને સતીષધવન દ્વારા ‘ઈસરો’નો ઉછેર – ૪૨૧ (૯)

* ભારતની હરિયાળી ક્રાંતિ – ૫૦૭(૧૧)

* ટેકરાળ-વેરાન વિસ્તારમાં જંગલો ઉગાડવાં છે? – ૫૪૬(૧૨)

મૂલ્યલક્ષી બોધકથાઓ : ૭૫(૨)

યુવ-જગત :

વ્યક્તિત્વ વિકાસ – સ્વામી નિત્યસ્થાનંદ (અનુ. પી.એમ. વૈષ્ણવ) ૧૦૧ (૩), ૧૪૫ (૪)

યોગ : પશ્ચિમ માટે સ્વામી વિવેકાનંદનો યોગ : એક વિહંગાવલોકન – પ્રવ્રાજિકા ગાયત્રીપ્રાણા 

 (અનુ. કેશવલાલ વિ. શાસ્ત્રી) ૧૫૮(૪), ૧૯૨ (૫)

વર્ણાનુક્રમ સૂચિ : ૫૫૭(૧૨)

વિવેકવાણી

(૧) ભારતનું આધ્યાત્મિક પુનરુત્થાન — ૫(૧), (૨) સર્વધર્મ પ્રત્યે સહિષ્ણુતા — ૪૫(૨), (૩) સત્‌ એક — ૮૫(૩), (૪) ગુરુ અવતાર અને યોગ – ૧૩૦(૪), (૫) ગૃહસ્થનાં કર્તવ્યો — ૧૭૫(૫), (૬) ગૃહસ્થની ફરજો — ૨૨૧(૬), (૭) શક્તિની ઉપાસના — ૨૬૭(૭), (૮) મારી ભાવિ યોજના — ૩૧૩(૮), (૯) ઈશનું જીવન અને કવન — ૩૯૨(૯), (૧૦) વેદો એટલે સનાતન સત્યોનો સમૂહ — ૪૩૪(૧૦), (૧૧) રાષ્ટ્રિય જીવન પ્રવાહનું અનુસરણ કરો — ૪૭૭(૧૧), શ્રીરામકૃષ્ણનું જીવન એક અસાધારણ પ્રકાશ — ૫૨૧ (૧૨)

વ્યાખ્યાન

(૧) એક જ લક્ષ્ય : વિકસિત મહાન ભારત – ડો. એ.પી.જે. કલામ (સંકલન: જ્યોતિબહેન થાનકી) ૧૬(૧)

(૨) ભાવિ ભારત વિશેનાં મારાં ત્રણ દર્શનો – ડો. એ.પી.જે. કલામ (અનુ.: શ્રી મનસુખભાઈ મહેતા) ૧૮૮(૫)

શાસ્ત્ર : ઈશ ઉપનિષદ – સ્વામી લોકેશ્વરાનંદ (અનુ.: કેશવલાલ વિ. શાસ્ત્રી) ૪૬૨(૧૦), ૫૦૦(૧૧), ૫૪૧(૧૨)

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી :

(૧) સાધક અને વિભિન્ન ધર્મ મત — ૪ (૧), (૨) વિવિધ ધર્મો ઈશ્વરપ્રાપ્તિના પંથો — ૪૪ (૨),(૩) ધાર્મિક મતભેદો પ્રત્યે સાચું વલણ — ૮૪ (૩), (૪) ગુરુ શિષ્ય વચ્ચેનો સંબંધ — ૧૨૯ (૪), (૫) ઈશ્વરને સમર્પણ — ૧૭૪(૫), (૬) વિવેક — ૨૨૦ (૬), (૭) સાકાર ઈશ્વર અને માયાશક્તિ — ૨૬૬ (૭), (૮) હું જાઉં છું તમારે મારી સાથે આવવું પડશે — ૩૧૨ (૮), (૯) ઠાકુરની પ્રાર્થના — ૩૯૧ (૯), (૧૦) સાચા ભક્તનાં લક્ષણો — ૪૩૩(૧૦), (૧૧) ઈશ્વર અને એના ભક્તો — ૪૭૬(૧૧), ૫૨૦(૧૨)

સમાચાર દર્શન :

૪૦(૧), ૮૦(૨), ૧૨૧(૩), ૧૭૦(૪), ૨૧૫(૫), ૨૫૯(૬), ૩૧૩(૭), ૩૮૭(૮), ૪૨૯(૯), ૪૬૭(૧૦), ૫૧૪(૧૧), ૫૫૪(૧૨)

સમાચાર વિવિધા – ભારતીય સંસ્કૃતિ :

વિશ્વસંસ્કૃત પરિષદ : ભારતના તેજસ્વી ભૂતકાળની ઝાંખી – સ્વામી તત્ત્વમયાનંદ (અનુ. પી.એમ. વૈષ્ણવ) ૧૦૬(૩) 

સમાચાર વિવિધા – ધર્મ :

પુષ્કરના સાવિત્રીમંદિરમાં શ્રીમા શારદાદેવીની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, (સંકલન: મનસુખભાઈ મહેતા) શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરનું લોકાર્પણ – (અનુ. પી.એમ. વૈષ્ણવ) ૧૦૯(૩) 

સંપાદકીય

એકવીસમી સદીમાં મૂલ્યલક્ષી કેળવણી – ૬ (૧), 

હિંદુધર્મનો વૈશ્વિક વિસ્તાર – ૪૬(૨),

ભારતીય સંસ્કૃતિનું વિશ્વને પ્રદાન ૮૬(૩),

સ્વામી વિવેકાનંદે આપેલો રાષ્ટ્ર પ્રેમનો અનોખો વારસો – ૧૩૧(૪),

સ્વામી વિવેકાનંદ અને ભારતની સમાજરચના ૧૭૬(૫), ૨૨૨ (૬), 

દુર્ગાપૂજાનો વૈદિક મૂળસ્રોત ૨૬૮(૭), 

સ્વામી વિવેકાનંદનો અમરવારસો – ૩૧૪(૮), ૩૯૩ (૯), 

વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઇતિહાસ – ૪૩૫(૧૦), ૪૭૮ (૧૧),

વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઇતિહાસ અને શ્રીરામકૃષ્ણદેવ – ૫૨૨ (૧૨)

સંસ્મરણો :

એ દિવસ ક્યારે આવશે? – જ્યોતિબહેન થાનકી – ૨૪૬(૬), ૨૯૦ (૭)

શ્રી શ્રીમા – સ્વામી વીરેશ્વરાનંદ (અનુ. કુસુમબહેન પરમાર) ૪૦૭(૯)

સાધના :

ભક્તિનાં લક્ષણો – સ્વામી જપાનંદ (અનુ. જયંતીલાલ એમ. ઓઝા) ૪૯૬ (૧૧), ૫૩૭(૧૨)

સ્વામી વિવેકાનંદે વિશ્વને આપેલો અમર વારસો

સ્વામી વિવેકાનંદ અને આજનો યુવવર્ગ – સ્વામી ભૂતેશાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૨૧ (૮)

પશ્ચિમમાં વેદાંત : ભૂત, વર્તમાન, ભવિષ્ય – સ્વામી ચેતનાનંદ (અનુ. દુષ્યંતભાઈ પંડ્યા) ૩૨૫ (૮)

સ્વામી વિવેકાનંદ એક શતાબ્દિ પછી – સ્વામી જિતાત્માનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૩૦ (૮)

સ્વામીજીની મહાનતા – ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌ (અનુ. પી.એમ.વૈષ્ણવ) ૩૩૫ (૮)

સંન્યાસાશ્રમના નવસંસ્કારક – કાકાસાહેબ કાલેલકર (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૩૯ (૮)

સ્વામીજીનાં જીવનકાર્યનું રાષ્ટ્રિય મહત્ત્વ – ભગિની નિવેદિતા (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૪૩ (૮)

વૈશ્વિક વ્યક્તિત્વ : સ્વામી વિવેકાનંદ – સ્વામી નિખિલેશ્વરાનંદ ૩૪૯ (૮)

સ્વામી વિવેકાનંદનો અમૂલ્ય વારસો – વિમલા ઠકાર (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૫૪ (૮)

સ્વામી વિવેકાનંદ અને હિંદુ સમાજ – જદુનાથ સરકાર(અનુ. કેશવલાલ વિ. શાસ્ત્રી) ૩૫૫ (૮)

અમેરિકાને સ્વામી વિવેકાનંદની ભેટ – સ્વામી યોગાત્માનંદ (અનુ. પી.એમ. વૈષ્ણવ) ૩૫૯ (૮)

શિકાગો પ્રવચનોનાં ૧૦૮ વર્ષ બાદ – સ્વામી પ્રપન્નાનંદ (અનુ. પી.એમ. વૈષ્ણવ) ૩૬૩ (૮)

છેલ્લા શતકમાં નારીજાગૃતિ પર પડેલો સ્વામી વિવેકાનંદનો પ્રભાવ – જ્યોતિ બહેન થાનકી ૩૬૭ (૮)

સ્વામી વિવેકાનંદ અને હિંદુધર્મ – દુષ્યંતભાઈ પંડ્યા ૩૭૧ (૮)

સ્વામી વિવેકાનંદનો ભારતીય સંસ્કૃતિને વારસો – કેશવલાલ વિ. શાસ્ત્રી ૩૭૪ (૮)

સંગીત નાયક વિવેકાનંદ – પંડિત નિખિલ ઘોષ (અનુ. પ્રો. સી.એમ. દવે) ૩૭૯ (૮)

માનવ મુક્તિ માટેના વીર યોદ્ધા સ્વામી વિવેકાનંદ – સ્વામી પ્રભાનંદ (અનુ. દુષ્યંત પંડ્યા) ૪૧૨ (૯)

આધુનિક જગતને સ્વામી વિવેકાનંદનું પ્રદાન – ડો. એ. એલ. બાશામ (અનુ. પ્રો. ચંદુભાઈ ઠકરાલ) ૪૧૫ (૯)

Total Views: 86

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.